લગ્નના 4 દિવસ પછી પતિની સચ્ચાઈ સામે આવી તો પતિના ઉડી ગયા હોશ,પતિના જણાવ્યા અનુસાર પત્ની……

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે પતિ-પત્નીનો સંબંધ ઘણો જ પવિત્ર રહ્યો છે,આટલું જ નહિ પરંતુ આ સબંધ સાત જનમ સુધી સાથે રહે છે તેવું પણ કહેવામાં આવે છે માટે તે ઘણો અનોખો સબંધ પણ માનવામાં આવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ ખાસ કરીને હોવો ખુબ જરૂરી છે,કારણ કે આ પતિપત્નીના સબંધોને વધારે મજબુત કરે છે.

પરંતુ આજના સમયમાં આ પ્રવિત્ર સબંધને એક મજાક બનાવી લીધો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા એવા પણ લોકો છે જે હમેશા પોતાના લાભ અને પોતાની લાલચ પૂર્ણ કરવા માટે આવા સબંધો બનાવે છે.એટલે કે ઘણા લોકો પોતાના ફાયદા માટે લગ્ન જીવનમાં જોડાવા લાગ્યા છે.અને અમુક સમય પછી તે લગ્ન જીવનનો અંત પણ લાવી દેતા હોય છે.

તમને જણાવી દઈએ કે પતિ પત્નીના આ સબંધો અંગે ઘણીવાર ફિલ્મો અને ટીવી સીરીયલો પણ જોવા મળે છે.જેમાં હમેશા એકબીજા સાથે છેતરપીંડી થતી જોવા મળતી હોય છે.અથવા લગ્ન એટલા માટે કરવામા આવતા હોય છે કે કોઈ લાલચ રહેલી હોય છે.જે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યું છે અને આજના સમયમાં તો હવે ઘણા લોકોના જીવન સાથે પણ આવું થઇ રહ્યું છે.જેમમાં લગ્નના નામે લુંટ થઇ રહી છે.

જયારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એવું જાણવા મળ્યું છે કે પોલીસ તાજેતરમાં લગ્નના નામે મહિલાઓ સાથે વ્યવહાર કરતી એક ગેંગની ધરપકડ કરી છે.જેમાં આશરે પાંચ લોકો જોડાયેલ હોવાનું સામે આવ્યું છે.જયારે આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરના એક વિસ્તારમાંથી સામે આવી છે,જેમાં એક એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

એવું કહેવામાં આવે છે કે આ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે લગ્નના 4 દિવસ પછી તેની પત્નીએ આશરે 70 હજાર રૂપિયા લઇને ઘરમાંથી ફરાર થઈ ગઈ હતી.જયારે લગ્ન જીવનમાં જોડાઈને યુવક સાથે જે આ કામ કર્યું તે પોતાને વધારે દુખદ સાબિત થઇ રહ્યું છે,કારણ કે લગ્ન જીવનમાં જોડાઈને પોતે અનેક સપના જોયા હતા,પરંતુ પત્નીના આવા કામથી તેમના સપના ખાલી સપના રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે લગ્નના પહેલા 3 દિવસ સુધી પત્નીએ પતિને ખુબ પ્રેમ આપતો હતો,પરંતુ લગ્નના ચોથા દિવસે તેની સચ્ચાઈ સામે આવી ત્યારે પતિને ઘણું દુખ થયું હતું.આ વ્યક્તિની ફરિયાદ પછી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને લગ્નના નામે મહિલાઓ સાથે વ્યવહાર કરતી ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે.

પોલીસ એવું જણાવી રહી છે કે આ વિસ્તારમાં એક યુવકનું લગ્ન યુવતી સાથે થયું હતું.પરંતુ આ યુવતીએ લગ્ન પૈસાની લાલચ માટે કર્યા હતા,જયારે તેમની પાસે પૈસા આવ્યા ત્યારે તે ઘરમાંથી ફરાર થઇ ગઈ હતી.જયારે આ વિસ્તારમાં આવી વારંવાર ફરિયાદો આવતી થઇ હતી,જેથી પોલીસે વધારે તપાસ કરી ત્યારે ખોટા લગ્ન જીવનમાં જોડાવા અને લુંટ કરવાની બાબતમાં જોડાયેલા 5 સભ્યોમાંની ધરપકડ કરી હતી,જેમાં 3 મહિલાઓ પણ સામેલ હતી.

જયારે લગ્ન માટે યુવતીની શોધ કરાવી આપનાર અન્ય બે યુવકો હાલમાં ફરાર થઇ ગયા છે,જેથી પોલીસ તેમની શોધ કરી રહી છે.જયારે આવી ઘટના રાજસ્થાનના એક વિસ્તારમાંથી પણ સામે આવી છે,જેમાં લગ્ન કરીને ઘરમાં આવેલી મહિલાએ લગ્ન પછી 10 હજાર રૂપિયા અને કીમતી ઘરેણા લઈને ભાગી નીકળી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *