લગ્નની પહેલી રાતે દુલ્હને 12 વાગે રૂમમાં બોલાવ્યો બોયફ્રેન્ડને પછી જે થયું તે જાણીને તમે પણ થઇ જશો હેરાન……..

Uncategorized

દરેક વ્યક્તિ જાણે છે કે લગ્ન જીવન એક એવું જીવન છે જેમાં સમાજ અને પરિવારના અનેક વિશ્વાસ અને ઈજ્જત રહેલી છે.આવી સ્થિતિમાં પતિ-પત્નીનો સંબંધ ખૂબ પવિત્ર માનવામાં આવે છે.કારણ કે તે લગ્ન જીવનમાં જયારે જોડાય છે ત્યારે એકબીજાનો સાથ આપવાના ઘણા વચનો આપતા હોય છે.તે હમેશા સુખ દુઃખમાં સાથે રહેવાનું પણ જણાવતા હોય છે.

આજે આવો જ લગ્ન સાથે જોડાયેલો કિસ્સો ગોરખપુર જિલ્લાના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં લગ્ન કરીને આવેલી પુત્રવધૂના મનના વિચારો કોઈ જાણતું ન હતું.જયારે લગ્ન પછી પુત્રવધૂ આગમન ઘરમાં થયું ત્યારે આખું ઘર પ્રસન્ન હતું,પરંતુ કોઈને ખબર ન હતી કે આ ખુશીઓને આ દુલ્હન થોડા સમયમાં બરબાદ કરી દેશે.

એવું કહેવામાં આવે છે કે લગ્નના થોડા દિવસો પછી તે દુલ્હનની સચ્ચાઈ કેમેરામાંથી બહાર આવી હતી.આ સમયે દરેકના હોશ ઉડી ગયા હતા.તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં રહેતી યુવતીએ બાજુના વિસ્તારમાં રહેતા યુવક સાથે લગ્ન કાર્ય હતા.પરંતુ લગ્નના એક જ અઠવાડિયામાં આ કન્યાએ અન્ય એક યુવક સાથે રૂ.15 લાખના દાગીના લઇ ફરાર થઈ ગઈ હતી.

પરંતુ એવું કહેવામાં આવે છે કે દુલ્હનના આ દરેક કામ ઘરમાં સ્થાપિત સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હા.જયારે પરિવારને આ વાતની જાણ થઇ ત્યારે પોલીસની મદદ માંગી હતી.જેમાં પોલીસે પણ તપાસ હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ લગ્ન આજથી એક અઠવાડિયા પહેલા થયા હતા.લોકડાઉનના નિયમોને ધ્યાનમાં રાખીને શોભાયાત્રા સાથે યુવતીના ઘરે લગ્ન માટે પહોંચ્યો હતો.

જયારે લગ્ન કરવા માટે આવેલા યુવકે રિવાજો મુજબ યુવતી સાથે સાત ફેરા ન લીધા હતા.આટલું જ નહિ પરંતુ લગ્ન પછી ઘરમાં નવી દુલ્હન આવી હોવાથી ઘરનું વાતાવરણ પણ ઘણું ખુશહાલ હતું.જયારે લગ્ન બે દિવસ પછી તે માતાપિતાના ઘરે ગઈ હતી.તે પછી પાછી પતિના ઘરે આવી હતી.જયારે આગમનના થોડા જ દિવસોમાં તેણે આ ઘરને બરબાદ કરી નાખ્યું હતું.

એવું કહેવામાં આવે છે કે થોડા દિવસો પહેલા આ યુવતી તેના મિત્ર અને અન્ય એક યુવક સાથે રાત્રિના 12 વાગ્યા પછી ઘરેણાં અને રોકડ રકમ લઈને ઘરમાંથી છટકી ગઈ હતી.જયારે યુવક એવું જણાવી રહ્યો કે રાતનો સમય હતો અને આ સમયે બધા સુઈ ગયા હોવાથી તે ફાયદો ઉઠાવી ગઈ છે.જયારે સવારે ખબર પડી કે યુવતી પૈસા અને દાગીના લઈને ફરાર થઇ ગઈ છે.

આ સમયે પરિવારે પોલીસની મદદ માંગી હતી.પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરા જોયા હતા,ત્યારબાદ આખી ઘટના પ્રકાશમાં આવી હતી.આ કેસમાં પોલીસ તપાસમાં લાગી છે.પત્નીએ પતિના ઘરેથી પૈસા અને ઝવેરાતની ચોરી જ કરી નથી,પરંતુ વિશ્વાસની ચોરી પણ કરી છે.જે પોલીસ હાલમાં તેની શોધ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *