લગ્ન કરાવવાવાળા પંડિતે કર્યો ખૂલાસો,અનુષ્કા-વિરાટના લગ્નમાં મળી હતી આટલા રૂપિયાની દક્ષિણા…….

Boliwood

લગ્નની વાત કરવામાં આવે તો સામાન્ય લોકો પણ લગ્ન પ્રસંગો ઘણા ધામધુમતી કરતા હોય છે.પરંતુ જયારે આ જ બોલીવૂડ સ્ટાર્સની વાત કરવામાં આવે તેમના લગ્ન પ્રસંગો ઘણા વૈભવી જોવા મળતા હોય છે.જયારે કેટલાક એવા પણ લગ્ન પ્રસંગો જોવા મળ્યા છે જે ભારતની બહાર લગ્ન થતા હોય છે જેમાં કરોડોનો ખર્ચ પણ કરવામાં આવતો હોય છે.

આવા જ લગ્ન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પણ થયા હતા.તમને જણાવી દઈએ કે આ બંને સ્ટાર્સના લગ્ન ખાસ કરીને તેમના કેટલાક અંગત મહેમાનોની હાજરીમાં ઇટાલીમાં ભારતીય રીતી રીવાજો મુજબ થયા હતા.હાલમાં તેમના લગ્ન જીવનને ઘણા વર્ષો પણ થઇ ગયા છે.પરંતુ તેમના લગ્ન જીવન સાથે સંકળાયેલ ઘણી બાબતો આજે પણ ચર્ચામાં જોવા મળતી રહે છે.

તમને જણાવી દઈએ કે તેમના લગ્ન જીવનની ઘણી તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા હતા.એવું કહેવામાં આવે છે કે લાંબા સમયના અફેર પછી બંનેના લગ્ન થઈ ગયા હતા.બંનેના ભવ્ય લગ્ન ઇટાલીના ટસ્કની સ્થિત લક્ઝુરિયસ હોટલ બોર્ગો ફિનોશીઆટોમાં થયાં હતા.વિરાટ અને અનુષ્કાના આ લગ્ન અંત સુધી સસ્પેન્સથી ભરેલા હતા.

જયારે આખરે તેમના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર શેર થઇ ત્યારે તેમના ચાહકો તેમને અભિનંદન પાઠવવા લાગ્યા હતા.એવું કહેવામાં આવે છે બોલીવૂડમાં ભવ્ય લગ્ન આ માનવામાં આવ્યા છે.પરંતુ આ લગ્ન કરાવી રહેલા ભારતના પંડિતને લઈને ઘણી ચર્ચાઓ પણ થઇ હતી.એવું કહેવામાં આવે છે કે પંડિત પવન કૌશલ તેના પરિવારના પૂજારી છે.

આ લગ્ન તેમણે સંપૂર્ણ હિન્દુ રિવાજોથી કરાવ્યા હતા.તમને જણાવી દઈએ કે તેમણે આ લગ્ન સાથે જોડાયેલ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.જે ઘણી આશ્ચર્યજનક છે.તમને જણાવી દઈએ કે પંડિતજીએ ખુલાસો કર્યો કે વિરાટ અને અનુષ્કા લગ્ન દરમિયાન બોલાતા તમામ મંત્રોને ખૂબ જ શાંતિથી સાંભળતા હતા.

વધુમાં એવું પણ જણાવ્યું હતું કે વિરાટે પિયોનના સાત શબ્દો ઘણા જોરથી અવાજમાં ઉત્સાહ સાથે બોલી રહ્યો હતો.જયારે સાત ફેરા દરમિયાન વિરાટ અને અનુષ્કા એકબીજા સાથે હળવાશથી ચેનચાળા પણ કરતા જોવા મળ્યા હતા.જયારે એવો પણ ખુલાસો કર્યો કે તેમના લગ્નમાં 40 થી 45 લોકો જ હાજર હતા.

આટલું જ નહિ પરંતુ આ બનેએ ઘણું સન્માન પણ તેમનું કર્યું હતું.તમને જણાવી દઈએ કે આ લગ્ન પછી અનુષ્કા અને વિરાટનું રિસેપ્શન દિલ્હી અને મુંબઇની હોટલમાં કરવામાં આવ્યું હતું.જેમાં બોલીવૂડ સ્ટાર્સ અને સ્પોર્ટ્સ જગતની મોટી હસ્તીઓ સામેલ તી હતી.હાલમાં આ દંપતી એક પુત્રીના માતાપિતા પણ બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *