લગ્ન કર્યા બાદ ખુબ જ અમીર થઇ ગયા છે વિરાટ અને અનુષ્કા,તેમની કુલ સંપતિ જાણીને તમારી આંખો થઇ જશે પહોળી……..

Uncategorized

બોલીવૂડમાં ઘણી અભિનેત્રીઓ રહેલી છે જે હમેશા પોતાની સુંદરતા અને વૈભવી જીવન શૈલી માટે જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ ઘણી અભિનેત્રીઓ તો હમેશા પોતાના પ્રેમ અફેરને લઈને વધારે ચર્ચામાં જોવા મળતી હોય છે.જેમાં મોટાભાગની અભિનેત્રીઓ ક્રિક્રેટરને વધારે પસંદ કરતી જોવા મળી છે.જયારે એવું પણ કહી શકાય છે કે બોલીવૂડ અભિનેત્રીઓ અને ક્રિક્રેટના ખેલાડીઓના પ્રેમ સબંધો ઘણા જુના સમયથી ચાલતા આવ્યા છે.

આવી સ્થિતિમાં જો ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માની વાત કરવામાં આવે તો એક સમયે તેમના પ્રેમના કિસ્સોં ખુબ ચર્ચામાં જોવા મળ્યા હતા.આટલું જ નહિ પરંતુ તેમના લગ્ન જીવનથી આજ સુધી તે હમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ આ જોડીને પણ ઘણા લોકો પ્રેમ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે જયારે તેમના લગ્ન હતા તે પછીના ઘણા સમય સુધી તેમના લગ્ન સાથે સંકળાયેલી બાબતો સતત ચર્ચામાં આવતી જોવા મળી હતી.ચારેબાજુ તેમની જ ચર્ચાઓ થતી હતી.જયારે હાલમાં તે માતાપિતા બન્યા હોવાની બાબત સાથે ચર્ચામાં આવી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે વિરાટ અને અનુષ્કા શેમ્પૂ એડના શૂટિંગ દરમિયાન પહેલીવાર એકબીજાને મળ્યા હતા.

આ સમયે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.અને ઘણા ઓછા સમયમાં તે એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા.જયારે કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવે છે કે વિરાટ અને અનુષ્કાની આ પહેલી મુલાકાત ન હતી,પરંતુ નાનપણથી જ એકબીજાને ઓળખતા હતા.આટલું જ નહિ પરંતુ તે નાનપણથી જ કોહલીને પસંદ કરતી હતી.

તમને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટના પરિવારજનો વચ્ચે લાંબા સમયથી મૈત્રી સંબંધ છે.જયારે અનુષ્કા શર્માની વાત કરવામાં આવે તો તે હમેશા ફિલ્મોથી એક સારી ઓળખ બનાવી હતી.આ પછી તેમની કમાણી પણ વધવા લાગી હતી.જયારે એવું કહેવામાં આવે છે કે તેમની આવક અંદાજિત 250 કરોડ છે.જેમાં ફિલ્મો,બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફી,વ્યક્તિગત રોકાણો વગેરેથી પ્રાપ્ત કરતી આવી છે.

જયારે એવું પણ કહેવામાં આવે છે કે લગ્ન પછી અનુષ્કા શર્માની નેટવર્થમાં 80 ટકાથી પણ વધારો જોવા મળ્યો છે.ખાસ કરીને અનુષ્કા શર્મા ઘણી બ્રાન્ડની જાહેરાતો છે કરીને વધારે કમાણી કરતી હોય છે.આટલું જ નહિ પરંતુ અનુષ્કા શર્મા બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.

તાજેતરમાં અનુષ્કાએ કપડાનો બ્રાન્ડ પણ લોન્ચ કર્યો છે,જેનાથી તેની આવકમાં વધારો થવાની અપેક્ષા છે.આ સાથે અનુષ્કા શર્માની અંદાજિત નેટવર્થ 390 કરોડ છે.જયારે કોહલીને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 5 કરોડ રૂપિયા મળે છે,જે અનુષ્કા શર્મા કરતા ઘણા વધારે છે.હાલમાં વિરાટ વિશ્વના સૌથી મોંઘા ખેલાડીઓમાંના એક હોવાનું માનવામાં આવે છે.

ભારતીય ટીમની વન ડે આંતરરાષ્ટ્રીય અને ટ્વેન્ટી 20 ટીમનો કેપ્ટન તરીકે નિમણૂક થયા બાદ વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુમાં ઘણો વધારો થયો છે.હાલમાં તેમની પાસે દરેક સુખ સુવિધાઓ છે,જે અન્ય સ્ટાર્સ કરતા પણ વધારે કહી શકાય છે.આ બને જોડી સંપતિની બાબતમાં ઘણી આગળ પડતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *