લગ્ન ના 9 વર્ષ પછી શિલ્પા શેટ્ટી એ સલમાન ખાન સાથેના સબંધોને લઈને કર્યો મોટો ખુલાસો,હું એક રાત સલમાન……

Boliwood

બોલીવુડના સ્ટાર્સ જેવી રીતે પોતાની ફિલ્મો માટે વધારે ચર્ચામાં રહે છે તેવી જ રીતે તે પોતાના કેટલાક સબંધોને લીધે વધારે ચર્ચામાં આવતા રહે છે.જયારે કેટલાક એવા પણ સ્ટાર્સ છે જે હમેશા કોઈને કોઈ બાતે ચોક્કસ રીતે ચર્ચામાં આવી જતા હ્જોય છે.ખાસ કરીને 90 ના દાયકામાં વધારે જાણીતા થયેલા કેટલાક સ્ટાર્સના પ્રેમ અફેર અને અન્ય બાબતો આજે પણ સામે આવતી જોવા મળતી હોય છે.

આવી જ રીતે જો 90 ના દાયકાની અભિનેત્રી અને લાખો લોકોને પોતાના બનવાર જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીની વાત કરવામાં આવે તો તે પણ અમુક સમયે પોતાના કેટલાક સબંધોને લઈને ચર્ચામાં આવતી જોવા મળે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેત્રીએ ઘણા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.જયારે ઘણી હીટ ફિલ્મો પણ આપી છે.

પરંતુ તેમનું નામ અનેક સ્ટાર્સ સાથે પણ સંકળાયેલું જોવા મળ્યું છે.એવું કહેવામાં આવે છે કે જ્યારે શિલ્પા કોઈની સાથે પોતાના સંબંધની કબૂલાત કરતી જોવા મળતી હતી,તો તે અન્ય કોઈ સ્ટાર્સ સાથે ડેટ કરતી હોય તેવું જોવા મળતું હતું.પરંતુ લગ્ન પછી તેમના પ્રેમના બીજા કોઈ કિસ્સાઓ સામે આવ્યા નથી,પરંતુ એક એવો મોટો ખુલાસો કર્યો હતો,તે આજે પણ ચર્ચામાં આવે છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ લગ્નના 9 વર્ષ પૂર્ણ કરી લીધા છે,પરંતુ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન સાથેના તેના સંબંધો અંગે જાહેર કરતા જે જણાવ્યું હતું,તે જાણીને બંધા આચાયૅ ચકિત થઇ ગયા હતા.તમને જણાવી દઈએ કે તે દિવસોમાં સલમાન અને શિલ્પા શેટ્ટીના અફેર્સના સમાચારો પણ સામે આવી ગયા હતા.

પરંતુ પોતાના સબંધો અંગે કોઈએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.એવું કહેવામાં આવે છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન શિલ્પા અને સલમાનનો પ્રેમ અચનાક વધી ગયો હતો.પરંતુ આ બંને ક્યારેય તેમના પ્રેમનો ખુલ્લેઆમ ઉલ્લેખ કર્યો ન હતો.પરંતુ લગ્ન પછી શિલ્પા શેટ્ટીએ જૂના દિવસોને યાદ કરીને મોટો ખુલાસો કરી નાખ્યો હતો.

તમને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુ દરમિયાન શિલ્પા શેટ્ટીએ એવું જણાવ્યું હતું કે સલમાન ખાન ઘણીવાર તેના ઘરે આવતો હતો.આટલું જ નહિ પરંતુ રાત્ર પણ રોકાતો હતો.આ દરમિયાન સલમાન શિલ્પાના પિતા સાથે ઘણી મસ્તી કરતો હતો.વધુમાં એવું પણ જણાવ્યું કે સલમાન ખાનને અમારી સાથે ખૂબ જ પારિવારિક સંબંધ હતો.

એવું પણ જણાવ્યું હતું કે સલમાન પાપા સાથે ડ્રિંક પણ કરતો હતો.તે કે મિત્ર બની ગયા હતા.જયારે પિતાનું નિધન થયું હતું ત્યારે સલમાન હમેશા તેમના ઘરે આવતો અને પરિવાર સાથે વાત કરતો અને ત્યાં જ એક ટેબલ પર રાત વિતાવી લેતો હતો.તેમના પરિવાર સાથે તેમના ઘણા સારા સબંધો રહ્યા છે.પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યા ન હતા.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવે છે કે શિલ્પા શેટ્ટી સલમાન ખાન સાથેના તેના સંબંધો માટે ખૂબ ગંભીર હતી,જ્યારે શિલ્પાને ખબર પડી કે સલમાન સાથે કોઈ સંબંધ નથી,તો તેણે સલમાનને છોડી દીધો હતો.થોડા વર્ષો પછી શિલ્પા શેટ્ટીએ બ્રિટિશ ભારતીય ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે લગ્ન કરી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *