લગ્ન પહેલા બોલીવૂડની આ ફેમસ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતા સુરેશ રૈના,અત્યારે આ અભિનેત્રી ……….

Uncategorized

દિવસે દિવસે ક્રિકેટની લોકપ્રિયતા વધતી જોવા મળી રહી છે.જયારે ભારતીય ક્રિકેટરો હમેશા પોતાની રમતથી લોકોને પોતાના દીવાના બનાવતા હોય છે.પરંતુ કેટલાક એવા પણ ખેલાડીઓ છે જે હમેશા પોતાની રમતની સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.

હાલમાં જોવામાં આવે તો ચેન્નાઈ સુપર કિંગ્સ કિંગ્સ બે વર્ષ બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગની અગિયારમી સિઝનમાં રમી રહી છે.જેમાં ધોનીની ટીમમાં કેટલાક જુના ખેલાડીઓ પણ રમતા જોવા મળી રહ્યા છે.જેમાં રૈના અને જાડેજા જેવા જાણીતા ખેલાડી પણ છે.એવું કહેવામાં આવે છે કે રૈના ઈજાના કારણે કેટલીક મેચમાં જોવા મળ્યો નથી.

તમને જણાવી દઈએ કે રૈના મેદાનમાં તો ઘણો જાણીતો રહ્યો છે,તેવું જ રીતે તે પોતાના અંગત જીવનને લઈને પણ વધારે હેડલાઇન્સમાં જોવા મળતો હોય છે.એવું કહેવામાં આવે છે કે સુરેશ રૈના અને શ્રુતિ હાસનના અફેરના ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા.જેમાં આજે પણ તે ચર્ચામાં જોવા મળતો હોય છે.

એવું કહેવામાં આવે છે કે એક સમય હતો જયારે સુરેશ રૈના કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસનને ડેટ કરી રહ્યો હતો.જયારે કમલ હાસન સાઉથના સુપરસ્ટાર છે.તેમની લોકપ્રિય ઘણી વધારે રહી છે.તે એક ઉત્તમ અભિનેતા માનવામાં આવે છે અને તેની ફિલ્મોથી દેશ અને વિદેશમાં ઘણો જાણીતો રહ્યો છે.જયારે તેમની પુત્રી શ્રુતિ હાસનની વાત કરવામાં આવે તો તે પણ સાઉથ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી રહી છે.

આવી સ્થિતિમાં આશરે 2013 માં સુરેશ રૈના અને શ્રુતિ હાસનના પ્રેમના કિસ્સાઓ સામે આવ્યા હતા.એવું કહેવામાં આવે છે કે આ દરમિયાન કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન આઈપીએલ દરમિયાન રૈનાની ટીમને ખુશ કરતા સ્ટેડિયમમાં પણ જોવા મળી હતી.તમને જણાવી દઈએ કે બંનેએ પહેલા મિત્રતા બનાવી અને પછી આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હૈ હતી.

તમને જણાવી દઈએ કે શ્રુતિએ દક્ષિણ પછી બોલિવૂડમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે.શ્રુતિ અને તેનો પરિવાર વારંવાર તેમના બોલ્ડ નિવેદનોને લીધે હેડલાઇન્સ બનાવે છે.જયારે રૈના સાથેના અફેર પહેલા શ્રુતિનું અફેર ‘રંગ દે બસંતી’ના અભિનેતા સિદ્ધાર્થ સાથે હતું.પરંતુ બંનેનું 2011 માં બ્રેકઅપ થયું હતું.

આ પછી રૈના શ્રુતિના જીવનમાં આવી ગયો હતો.એવું કહેવામાં આવે છે કે બંનેની મુલાકાત તેમના મિત્રો દ્વારા કરવામાં આવી હતી.શ્રુતિ સુરેશ રૈનાની રમતને વધારે પસંદ કરવા લાગી હતી.આ કારણોસર 2013 ની આઈપીએલ સીઝન દરમિયાન તે રૈનાની દરેક મેચ જોવા સ્ટેડિયમમાં પણ આવી હતી.

પરંતુ પોતાના પ્રેમ સબંધો અંગે આજ સુધી મીડિયા સામે કોઈ સચ્ચાઈ સામે આવી નથી.પરંતુ તે બંને ઘણીવાર સાથે ચોક્કસ રીતે જોવા મળ્યા છે.આઈપીએલ પછી પણ બંને એકબીજાને મળતા હતા.પરંતુ, કેટલાક કારણોથી બંનેના પ્રેમમાં અંતર આવી ગયું હતું.એવું કહેવાય છે કે લગ્નની તૈયારી સુધી સુરેશ તેમને પ્રેમ કરતા રહ્યા હતા.

આ પછી અંતે 2015 માં પ્રિયંકા ચૌધરી સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.જયારે રૈના હવે તેની કારકિર્દી અને પરિવાર પર ધ્યાન આપી આપતા જોવા મળી રહ્યા છે.રૈના મોટેભાગે સોશિયલ મીડિયા પર તેના ફોટા તેના પરિવાર સાથે શેર કરે છે.જયારે તે ખાસ કરીને પોતાની પુત્રી સાથે મસ્તી કરતા પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *