લગ્ન વગર જ એક જ રૂમમાં રહે છે બોલીવૂડના આ મોટા સ્ટાર,અને સાથે જ કરે છે આ કામ…….

Boliwood

બોલિવૂડના દરેક સ્ટાર્સ કોઈને કોઈ બાબતે ચર્ચામાં જોવા મળતા હોય છે,ખાસ કરીને બોલીવૂડ સ્ટાર્સ પોતાની લવ સ્ટોરીને કારણે વધારે ચર્ચામાં રહેતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા સ્ટાર્સની લવ સ્ટોરી એક ફિલ્મી સ્ટોરી જેવી પણ હોય છે.પરંતુ આ દરેક બાબત તેમના માટે એક સામાન્ય છે.ઘણીવાર એવું પણ જોવા મળે છે કે સબંધો જલ્દી બને પણ છે અને જલ્દી સમાપ્ત પણ થતા હોય છે.

તમને જણાવી દઈએ કે બોલીવૂડ સાથે જોડાયેલી ઘણી બાબતો અફવાઓ પણ હોય છે તો કેટલીક સાચી પણ હોય છે.આવી જ રીતે બોલિવૂડમાં કેટલાક એવા સ્ટાર્સ પણ છે જે હંમેશાં તેમના સંબંધોને લઈને હેડલાઇન્સમાં રહે છે.દરેક વ્યક્તિ જાણે છે કે લગ્ન જીવન પછી એક યુવક અને યુવતી સાથે રહી શકે છે.

પરંતુ બોલીવૂડમાં આ દરેક બાબત ઘણી અલગ જોવા મળતી હોય છે.તમને જણાવી દઈએ કે બોલીવૂડની ઘણી અભિનેત્રીઓ અને અભિનેતાઓ લિવ ઇન રિલેશનશિપ એટલે કે લગ્ન કર્યા વિના પણ તેનો પરસ્પર સંમતિથી સંબંધમાં સાથે રહી શકે છે.આજકાલ મોટાભાગના લોકો આવું કરે છે કારણ કે તેઓ તેમના જીવનસાથીને યોગ્ય રીતે જાણવા માગે છે.આવી સ્થિતિમાં આજે તમને આવા જ કેટલાક કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ લગ્ન કર્યા વિના સાથે રહી ચુક્યા છે…

અભય દેઓલ અને પ્રીતિ દેસાઈ –

તમને જણાવી દઈએ કે અભય દેઓલે એક એવો અભિનેતા છે જે ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુક્યો છે,પરંતુ તે વધારે સારી ઓળખ બનાવી શક્યો નથી.દરેક વ્યક્તિ જાણે છે કે આ અભિનેતા આજે પણ અપરણિત છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે તે લાઇવ ઇનમાં રહી ચુક્યા છે.અભય દેઓલ પ્રીતિ દેસાઇ સાથેના સંબંધોને લઈને ઘણીવાર ચર્ચામાં આવ્યા હતા.આ પછી તેઓ થોડા વર્ષોમાં અલગ પણ થઇ ગયા હતા.જયારે હાલમાં અભય દેઓલ 42 વર્ષની ઉંમર ધરાવે છે,પરંતુ એકલતાનું જીવન જીવે છે.

રાહુલ દેવ અને મુગ્ધા ગોડસે –

તમને જણાવી દઈએ કે આ એક દંપતી છે.જે હંમેશાં લોકોથી છુપાયેલું રહ્યું છે.તમને જણાવી દઈએ કે રાહુલ દેવ અને મુગ્ધા ગોડસે વચ્ચેની ઉંમરનો ઘણો તફાવત છે.પરંતુ આટલો તફાવત હોવા છતાં બંને એકબીજાને ઘણો પ્રેમ કરતા હતા.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે તેઓ લગ્ન પણ કરવાના હતા.પરંતુ શક્ય થયું નથી.જયારે તે લગ્ન કર્યા વગર પણ બંને ઘણાં વર્ષોથી લિવ ઇન રિલેશનશિપમાં જીવી રહ્યા છે.

જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ –

બોલીવૂડમાં અભિનેતા જ્હોન અબ્રાહમ અને અભિનેત્રી બિપાશા બાસુના પ્રેમના સબંધો ઘણા ચર્ચામાં રહ્યા છે.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે આ બંને પોતાના પ્રેમમાં ઘણા ગંભીર હતા.હોટ ક્વીન બિપાશા બાસુ અને જ્હોન અબ્રાહમના સંબંધો તેમના ચાહકો પણ વધારે પસંદ કરતા હતા.આટલું જ નહિ પરંતુ આ બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે.સાથે કામ કરતા બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.આ પછી બંને લિવ ઇન રિલેશનશિપમાં લાંબા સમય સુધી રહ્યા.તેમના લગ્નના સમાચાર પણ આવવા લાગ્યા હતા.પરંતુ અચાનક જ્હોન અબ્રાહમના જીવનમાં પ્રિયા રંચલ આવી જેથી આ અભિનેતા તેની સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગયા.અને તેમના આ સબંધોનો અંત આવ્યો હતો.

રણબીર કપૂર અને કેટરિના કૈફ –

તમને અનાવી દઈએ કે રણબીર કપૂર કેટરિના કૈફના પ્રેમ સબંધોમાં હતો,ત્યારે તે અનેક રીતે ચર્ચામાં આવતો હતો.આટલું જ નહિ પરંતુ આ જોડીને લોકો પણ ઘણી પસંદ કરતા હતા.સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી કેટરિના કૈફની લવ સ્ટોરી વિશે દરેક જાણે છે.એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’માં સાથે કામ કરીને તેઓ પણ પ્રેમ જીવનમાં જોડાઈ ગયા હતા.આ પછી બંને ‘લિવ ઇન રિલેશનશિપ’ની ચર્ચાને લઈને ઘણા જાણીતા પણ થઇ ગયા હતા.એવું પણ કહેવામાં આવે છે કે આ બંન્ને બાંદ્રાના એક ફ્લેટમાં સાથે રહેતા પણ હતા.પરંતુ તેમનો પ્રેમ વધારે ચાલ્યો નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *