લોકડાઉનમાં થઇ ગયું કામ બંધ તો વધી ગયું દેવું,તો કિન્નરે શરૂ કર્યો એવું ધંધો કે હવે દર મહીને કમાય છે આટલા હજાર રૂપિયા……..

India

સમાજમાં રહેતા દરેક લોકોની વિચાર શક્તિ એક જેવી હોતી નથી.જયારે ઘણા લોકો સારું વિચારે છે તો ઘણા લોકો બીજાની હમેશા ટીપ્પણી કરતા રહે છે.આવી સ્થિતિમાં જોવામાં આવે તો આ સમજમાં એક એવી પણ વ્યક્તિ રહે છે જેણે સામાન્ય રીતે કિન્નર તરીકે ઓળખવામાં આવે છે.આ લોકોને સમાજ અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા એવા પણ વિસ્તારો છે જ્યાં તેમની સાથે અનેક ભેદભાવ થતો જોવા મળે છે,જયારે ઘણા એવા પણ સમાજ છે જે હમેશા તેમન્જુ સન્માન કરે છે.બદલાતા સમય સાથે દરેક લોકોની વિચાર શક્તિ બદલાતી રહે છે.માટે એવું પણ કહી શકાય છે કે આજના આ યુગમાં હવે ઘણા ઓછા ભેદભાવ જોવા મળે છે.લોકો હવે સમજતા થઇ ગયા છે જે એક સામાન્ય વ્યક્તિની જેમ આમને પણ જીવવાનો સંપૂર્ણ અધિકાર છે.

આજે તમને આવી જ એક કિન્નર સમાજની એક કિન્નર વિષે જણાવવા જી રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે આ કિન્નર છેલ્લા ઘણા મહિનાઓથી નમકીનની દુકાન ચલાવે છે.પહેલાં પણ તે કામ કરતી હતી,પરંતુ દેશમાં કોરોનાને કારણે થયેલા લોકડાઉનથી તેની આવકમાં ઘટાડો થયો હતો.આ મહિલાનું નામ રાજવી છે,જે અંગ્રેજી માધ્યમથી અભ્યાસ કર્યો છે.

એવું કહેવામાં આવે છે કે આ કિન્નર બાળકોને ટ્યુશન અને શિક્ષણ આપવાનું પણ કામ કરતી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો આ રજવી કિન્નર એવું જણાવે છે કે પોતે આ સમાજની હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો,પરંતુ તેના પરિવારે તેમને કદી અલગ માન્યો નથી.આટલું જ નહિ પરંતુ જીવનમાં કંઇક કરવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા છે.

તમને જણાવી દઈએ કે પરિવારના આ સહકારથી આજે તે એક નવી ઉંચાઈ પાર કરી રહી છે.એવું કહેવામાં આવે છે તે પોતાની નાસ્તાની દુકાન ચલાવે છે,જે દરરોજ 1500 થી 2000 હજાર રૂપિયાની કમાણી કરે છે.પોતે જણાવે છે કે પોતાની નામ ગુજરાતના એક મોટા શહેરમાં થયો હતો.પરંતુ બીજા કરતા અલગ હતી.

આવું હોવા છતાં હાલમાં તેમની માતા તેમને ઘણો પ્રેમ કરે છે.તેણે વધુમાં એવું જણાવ્યું કે આજના સમયમાં આવ બાળકો જન્મે છે ત્યારે લોકો વ્યંજન સમુદાયને જન્મ આપે છે,પરંતુ મારી માતાએ તેવું જ કર્યું નહીં.તેઓએ દીકરાની જેમ ઉછેર કર્યો છે.આટલું જ નહિ પરંતુ પોતાને આજે એક આત્મનિર્ભર પણ બનાવી છે.

5 વર્ષ પહેલા પણ પોતે એક દુકાન ખોલી હતી પરંતુ તેમાં કોઈ સારી સફળતા મળી ન હતી.આ પછી કોરોના રોગચાળાને કારણે લોકડાઉન થયું ત્યારે તેમનો વ્યવસાય બરબાદ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં તેમની આર્થિક સ્થિતિ ઘણી લથડી પણ હતી.તેમના સંજોગો ખૂબ બગડવા લાગ્યા હતા.આવી સ્થિતિમાં પોતે મારવાનો પણ વિચાર કર્યો હતો.

પરંતુ હિંમત રાખીને ગયા વર્ષે એક નાસ્તાની દુકાન ખોલી.જે થોડા સમયમાં વધારે સફળ રહી.એવું કહેવામાં આવે છે કે જયારે રાજવી 18 વર્ષની હતી ત્યારથી જ બાળકોને અંગ્રેજી ટ્યુશન આપતી હતી.આશરે 11 વર્ષ સુધી બાળકોનું ટ્યુશન કરાવ્યું છે.જયારે ઘણા લોકોએ પણ તેમની સાથે કોઈ અન્ય ભેદભાવ રાખ્યો નથી.

આ વધુમાં એવું પણ જણાવે છે કે પોતાનો ઉછેર છોકરાની જેમ થયો હતો પરંતુ તેના શરીરની રચના અને વિચારો થોડા અલગ હતા.આ પછી જેમ તે ઉમરમાં વધારો થયો તેમ છોકરા જેવા કપડા પહેરવા છોડી દીધા હતા.આટલું જ નહિ પરંતુ તેનું નામ બદલીને રાજાવી કરી દીધું હતું.એવું જણાવે છે કે ઘણા એવા પણ લોકો હતા જે દુકાન પર આવતાં અચકાતા હતા.

પરંતુ સમય સાથે ઘણો બદલાવ થઇ ગયો.આજે ઘણા ઓછા લોકો આવો ભેદભાવ રાખે છે.જયારે હાલમાં ચાલુ કરેલી દુકાનથી તે મહીને 40 હજાર કમાઈ રહી છે.અને આવતા સમયમાં તે સમાજના અન્ય લોકો સારી એવી ઓળખ પણ કરશે અને ઘણા લોકો તેનો સાથ પણ આપશે તેવી આશા રાખી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *