સુહાગરાતના દિવસે પત્નીને જોઇને પતિના ઉડી ગયા હોશ,સસરાને ફોન કરીને કીધું તમારી છોકરી તો ……

Uncategorized

આજના સમયમાં દરેક યુવક કે યુવતી લગ્ન જીવનમાં જોડતા પહેલા એકબીજા વિષે ઘણું જાણવાની કોશિસ કરતા હોય છે.આટલું જ નહી પરંતુ પરિવાર પણ એકબીજાને સારી ખરાબ દરેક બાબતો જણાવવાની કોશિસ કરતા હોય છે.પરંતુ ઘણા એવા પણ પરિવાર હોય છે જે અમુક બાબતો જાણી જોઇને છુપાઈ રાખે છે.અને અંતે તેની જાણ થાય છે ત્યારે પરિવારને ઘણુંખરું સહન કરવું પડતું હોય છે.

આજે આવો જ લગ્નમાં જીવનમાં થયેલી છેતરપીંડીનો કિસ્સો મધ્યપ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં પતિએ લગ્નની પહેલી રાતે પોતાની પત્નીને જોઈ ત્યારે તે ઘણો આશ્ચર્યચકિત થઈ ગયો હતો.આટલું જ નહિ પરંતુ પત્નીની તપાસ કરાવવા માટે સીધો ડોક્ટર પાસે ગયો હતો,જયારે તપાસમાં જે સામે આવ્યું તે જાણીને તેના પર આભ તૂટ્યું હોય તેવા દુખની લાગણી થઇ હતી.

આખરે આ પતિ પોલીસ સ્ટેશનમાં જઈને પત્ની અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી.આટલું જ નહિ પરંતુ પોલીસ પાસે ન્યાયની માંગ કરતો જોવા મળ્યો હતો.આ યુવક અને તેના પરિવારે યુવતી સતીના પરિવાર પર લગ્નના નામે છેતરપિંડી કરી હોવાનો આરોપ મુક્યો છે.તમને જણાવી દઈએ કે આ યુવતી એક કિન્નર હતી.

આની જાણ ત્યારે થઇ જયારે તેમના લગ્ન થયા અને પતિ સુહાગરાત માટે પત્ની પાસે ગયો.અચાનક પત્ની કિન્નર હોવાની જાણ થઇ ત્યારે લગ્ન જીવનના દરેક સપના તૂટી ગયા હોય તેવું દુખ યુવકને લાગ્યું હતું.આટલું જ નહિ પરંતુ આ યુવકે આશરે તે દિવસે રાતે 12 વાગ્યે તરત જ સસરાને ફોન કર્યો અને અને બધી વાત જણાવી હતી.

પરંતુ સસરાએ પણ કઈ જણાવ્યું ન હતું.આ સત્ય જાણ્યાના થોડા દિવસ પછી યુવકે પત્નીને માતાપિતાના ઘરે મોકલી હતી.આવી સ્થિતિમાં યુવતીના માતાપિતા તેને રાખવાનું દબાણ કરવા લાગ્યા હતા.આટલું જ નહિ પરંતુ યુવતીના પિતાએ તેને મારવાની પણ ધમકી આપી હતી. ગભરાયેલા આ પતિએ આખરે પોલીસની મદદ માંગી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે 23 વર્ષીય યુવકે થોડા દિવસો પહેલા ત્યાના એક વિસ્તારની યુવતી સાથે લગ્ન કર્યા હતા.પરંતુ પત્ની કિન્નર હોવાની જાણ હનીમૂન પર ખબર પડી હતી.જેથી આ વાતને લેઈને ઘરમાં બબાલ ઉભી થઇ ગઈ હતી.પોલીસે વધુમાં એવું જણાવ્યું છે કે આ મામલે પતિ-પત્નીને કોર્ટમાં જવાની સલાહ આપવામાં આવી છે.ત્યાં છૂટાછેડા વગેરે માટેની કાર્યવાહી થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *