પતિએ 4 સંતાનોની માતાને શાકભાજી વાળા સાથે ચુબન કરવા જતા પકડી પછી કર્યું એવું કે..

Gujarat

રાજ્યમાં હવે પ્રેમ સબંધિત કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે.એવું નથી કે પ્રેમ સબંધોના કિસ્સાઓમાં ખાલી યુવાનો સંકળાયેલા હોય છે,પરંતુ કેટલાક એવા પણ કિસ્સાઓ હોય છે જેમાં પરણિત યુવતી કે યુવક પણ સંકળાયેલો હોય છે.જયારે હદ તો ત્યારે થઇ જાય છે જયારે મહિલા બાળકોની માતા બની ગયા પછી પણ અન્ય વ્યક્તિ સાથે પ્રેમના ગીત ગાતા હોય છે.

પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે પ્રેમ સબંધોનો અંત ઘણીવાર ખરાબ પણ જોવા મળતો હોય છે.આજે આવો જ એક કિસ્સો અમરોલીના કે વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું જાણવા મળ્યું છે કે તે વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલા જે આશરે ચાર સંતાનની માતા હોવા છતાં ગત દિવસોમાં અન્ય વ્યક્તિ સાથે પતિએ ઝડપી પાડી હતી.

એવું કહેવામાં આવે છે કે જયારે પ્રેમીએ બ્પ્લાવી ત્યારે પરિણીતા ઘરની બહાર મળવા માટે આવી હતી.આટલું જ નહિ પરંતુ પ્રેમી પરિણીતાનો હાથ પકડી ચુંબન કરતો હોય તેવી સ્થિતિમાં પતિએ બંને ઝડપી લીધા હતા.જયારે હાલમાં પોલીસે પતિની ફરિયાદને આધારે પત્નીની છેડતીનો ગુનો દાખલ કર્યો હતો,જેમાં પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો રાજ્યમાં આવા તો પ્રેમના નામે ઘણા કિસ્સાઓ સતત સામે આવતા જોવા મળતા હોય છે.જોકે મહિલા સાથે શારીરિક છેડછડ સાથે દુષ્કર્મની ઘટનાઓ પણ વધતી રહી છે.આ કિસ્સામાં એવું સામે આવ્યું છે કે ત્યાના એક વિસ્તારમાં રહેતી ચાર સંતાનની આશરે 24 વર્ષીય પરિણીત મહિલા ગત દિવસે અડધી રાત્રે તેમના પ્રેમીને મળવા ઘરની બહાર આવી હતી.

જયારે મહિલા ઘરની બહાર આવી ત્યારે પ્રેમીએ હાથ પકડી ચુંબન કરતી વખતે છેડતી કરવાની કોસિસ કરી હતી.જયારે ફરિયાદમાં તેમના પતિ એવું જણાવી રહ્યા છે કે પોઆ પ્રેમી શાકભાજી વેચે છે અને પરિણીતા અવારનવાર તેની પાસે શાકભાજી લેવા માટે આવતી વખતે બંને જણા ઍકબીજાના પરિચયમાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રેમસંબંધ બંધાયો હતો.

આટલું જ નહિ પરંતુ તે ઘણીવાર મળ્યા પણ હતા.પરંતુ ગત દિવસે આ બન્નોનો પ્રેમ પતિએ ઝડપી પડ્યો હતો.જયારે એવું કહેવામાં આવે છે કે પતિથી બચવા માટે પત્ની હવે ખતી બાબતો પ્રેમી માટે જણાવી રહી હોવાનું પણ સામે આવ્યું છે.જેમાં પોલીસે હાલમાં ગુણો નોંધ્યો છે.પરંતુ વધારે તપાસ કરવામાં આવશે અને તેમના પ્રેમ સબંધો હતા કે નહિ તે જાણવાની કોસિસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *