વરઘોડા વગર લગ્નમાં પહુચ્યો દુલ્હો,જયારે આપવામાં આવ્યા પૈસા અને ભેટ પછી દુલ્હાએ કર્યું એવું કે……..

Uncategorized

દેશના ઘણા રાજ્યોમાંથી લગ્ન સાથે સંકળાયેલ અમુક કિસ્સાઓ અમુક સમયે સામે આવતા જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે ઘણા એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે જે ઘણા ચર્ચામાં આવતા હોય છે,આટલું જ નહિ પરંતુ અમુક સમયે કેટલાક કિસ્સાઓ સોસીયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળતા હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં લુંતેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે,જયારે અમુક સમયે આ કિસ્સાઓમાં એવું જોવા મળતું હોય છે કે આ દુલ્હન લગ્નના થોડા સમય પછી ઘરમાં રહેલ કીમતી વસ્તુઓ ને પૈસા લઈને ફરાર થઇ જતી હોય છે.પરંતુ આજ્જે આ દુલ્હનો કિસ્સો નહિ પરંતુ એક લુટેરા વરરાજાનો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ એવું સામે આવ્યું છે કે એક યુવતી સાથે યુવકે લગ્ન કાર્ય હતા,પરંતુ લગ્નના થોડા જ દિવસોમાં કન્યાની લૂંટ કરીને ફરાર થઇ ગયો હતો.એવું કહેવામાં આવે છે કે આ વરરાજાએ લાખો રૂપિયા લઈને ભાગી નીકળ્યો હતો.તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના પંચકુલાના એક વિસ્તારમાંથી સામે આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એક યુવકે ત્યાના વિસ્તારની એક યુવતી સાથે લગ્ન માટેનો પ્રસ્તાવ મૂક્યો.આખરે આ બંનેના લગ્ન પણ નક્કી કરવામાં આવી ગયા હતા.પરંતુ એવું કહેવામાં આવે છે કે લગ્નના દિવસે યુવકને યુવતી દ્વારા પૈસા અને અમુક ભેટો આપવામાં આવી હતી.પરંતુ આ યુવકે તે પૈસા અને કીમતી વસ્તુઓ લઈને ભાગી નીકળ્યો હતો.

હાલમાં તો યુવતીના પરિવારે આ સમગ્ર બાબત અંગે પોલીસ સ્ટેશનમાં યુવક સામે સામે ફરિયાદ નોંધાવી કે.જયારે પોલીસ પણ આ ઘટના સામે વધારે તપાસ કરી રહી કે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આરોપી યુવકે શાદી ડોટ કોમ દ્વારા એક મહિલાની શોધ કરી હતી.જેમાં યુવતીએ પણ યુવકની પસંદગી કરી હતી.

જયારે યુવતીએ તેમના પરિવાર અંગે યુવકે પૂછ્યું ત્યારે યુવકે જણાવ્યું એ તેના માતાપિતાનું નિધન ઘણા વર્ષો પહેલા થઇ ગયું હતું.જયારે તેના પરિવારમાં એક ભાઈ અને બે બહેનો છે.આખરે યુવતીએ પોતાના પરિવાર સાથે વાત કરી હતી,અને એક મુલાકાત પણ કરવામાં આવી હતી,જેમાં તેમના લગ્ન અંગેની વાત આગળ વધી હતી હતી.

આખરે નક્કી તરીકે યુવક ને યુવતીના લગ્ન નક્કી થઇ ગયા હતા.જયારે લગ્નનું ફંક્શન પણ ત્યાની એક હોટલમાં રાખવામાં આવ્યું હતું.જયારે એવું કહેવામાં આવે છે કે પરિવારમાં પણ કોઈ ન હોવાથી યુવક પોતે એકલો લગ્ન કરવા માટે લગ્ન સમારોહમાં પહોંચ્યો હતો અને જ્યારે યુવતીએ તેને સંબંધીઓ વિશે પૂછ્યું ત્યારે તેણે અન્ય બહાનું કર્યું હતું.

આખરે લગ્ન માટેનો સમય નીકળતો હતો જેથી લગ્ન માટે વિધિ ચાલુ થઇ ગઈ હતી.એવું કહેવામાં આવે છે કે ધાર્મિક વિધિ દરમિયાન યુવકને હીરાની વીંટી,સોનાની ચેન,50 હજાર રોકડ અને મોંઘી ગિફ્ટ આપવામાં આવી હતી.તે જ સમયે ધાર્મિક વિધિ દરમિયાન યુવકના સંબંધીઓ સાથે ફોન પર વાત કરવાનું કામ ચાલુ રાખતો હતો જેથી કોઈને શંકા થઇ ન હતી.

આખરે તેમના લગ્ન થઇ ગયા હતા,ત્યારે યુવતી અને આપેલી ભેટો રૂમમાં મૂકી હતી,પરંતુ જયારે યુવતીએ જોયું કે આપેલી ભેટો,હીરાની વીંટી,સોનાની ચેન અને રોકડ ત્યાં હાજર જોવા મળી ન હતી,આખરે યુવતીએ પહેલા તેની સાથે વાત કરી હતી.પરંતુ પછીથી યુવકે ફોન પણ બંધ કરી નાખ્યો હતો.આખરે યુવતીને જાણ થઇ ગઈ કે આ યુવકે તેની સાથે મોટી છેતરપીંડી કરી છે,આખરે પરિવાર તે યુવક સામે ફરિયાદ કરી છે,હાલમાં તો પોલીસ વધારે તપાસ માટે જોડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *