વર્ષો બાદ શિલ્પા શેટ્ટીએ ખોલ્યું પોલ,કહ્યું ખુબ જ ખરાબ લાગે છે જયારે ફિલ્મ ધડકનમાં મને ………..

Boliwood

બોલિવૂડમાં ઘણી એવી પણ અભિનેત્રીઓ છે જે હમેશા પોતાના અભિનય અને પોતાની સુંદરતા માટે જાણીતી રહી જયારે ઘણી અભિનેત્રીઓ તો હમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં જોવા મળે છે.આવી જ રીતે જો બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની વાત કરવામાં આવે તો તે આજના સમયની હોટ અને ફીટ અભિનેત્રી માનવામાં આવે છે.

આ અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.આટલું જ નહિ પરંતુ પોતાના જોરદાર અભિનયથી લાખોના દિલમાં પોતાનું સ્થાન બનાવી દીધું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેત્રી ફિલ્મ ધડકનમાં જોવા મળી હતી.જે ફિલ્મ ઘણી બ્લોકબસ્ટર રહી હતી.આ ફિલ્મમાં જોવા મળેલ તેમનો અભિયાન આજે પણ લોકો યાદ કરે છે.

પરંતુ આજે શિલ્પા શેટ્ટી આ ફિલ્મને વધારે નફર કરી રહી છે.શિલ્પા શેટ્ટીએ બોલિવૂડમાં ઘણી પ્રસિદ્ધિ અને ખ્યાતિ મેળવી છે.તેની કારકિર્દીના શરૂઆતના તબક્કે તેણે પોતાના અભિનયનો જાદુ ફેલાવ્યો હતો.આજે પણ શિલ્પા શેટ્ટી ફિલ્મો કરતી નથી,પરંતુ તે નાના પડદે દેખાતી રહે છે અને આ જ કારણ છે કે તે હજી પણ લોકોના દિલમાં રાજ કરે છે.

શિલ્પા શેટ્ટીના નૃત્યનો ઉલ્લેખ આજે પણ લોકો કરે છે અને તેની ફીટનેસનો કોઈ જવાબ નથી.પરંતુ તે ઘણીવાર ધડકન ફિલ્મ અંગે દુ:ખ વ્યક્ત કરતી રહે છે.શિલ્પા શેટ્ટીએ તેની કારકિર્દી વિશે જણાવ્યું હતું કે પ્રારંભિક તબક્કે તેને ઘણું સહન કરવું પડ્યું હતું.એવું કહેવામાં આવે છે કે શિલ્પા શેટ્ટીએ શાહરૂખની ફિલ્મ બાઝીગરથી કારકિર્દીની શરૂઆત કરી હતી.

શિલ્પા માટે આ ફિલ્મ ખૂબ મહત્વની રહી હતી.કારણ કે તેની પહેલી ફિલ્મ હિટ બની હતી,પરંતુ હજી પણ તેને એક વાતનું ઘણું દુખ છે.તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ એવું પણ જણાવ્યું હતું કે ધડકન અને ફિર મિલેંગે જેવી હિટ ફિલ્મો કરી હતી,પરંતુ આ માટે ક્યારેય એકેય એવોર્ડ મળ્યો નથી.પોતે ઘણી સફળ રહી હોવા છતાં એવોર્ડ મળ્યો નથી.ખાસ કરીને ધડકન અને ફિર મિલેંગે ફિલ્મ માટે.

સામાન્ય રીતે જોવામાં આવે તો શિલ્પાને ધડકન ફિલ્મોનો એવોર્ડ મળ્યો ન હતો.જેથી પોતે એવું વિચારે છે કે લોકોએ મને ક્યારેય અભિનેત્રી તરીકે સ્વીકારી નથી.માટે આટલી હીટ ફિલ્મો આપવા છતાં આવું થઇ રહ્યું છે તો પછી આમાં વધારે કારકિર્દી નહિ બને.પરંતુ આ દરેક બાબત તેની સાથે બની હોવા છતાં તે આજે ઘણું ખુશ છે.કારણ કે સાચી દિશામાં આજે પણ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *