વિજય માલિયાની આ દીકરી છે બોલીવૂડની ફેમસ અભિનેત્રી,નામ જાણીને તમે પણ વિચારમાં પડી જશો…….

Boliwood

દેશમાં ઘણા એવા લોકો જે મોટા મોટા વ્યવસાયમાં જોડાયેલા છે.આટલું જ નહિ પરંતુ આ વ્યવસાયમાંને કારણે કરોડોની આવક ઉભી કરતા હોય છે.આવી સ્થિતિમાં તેમની ઓળખ ઉદ્યોગપતિઓમાં થવા લગતી હોય છે.પરંતુ તમને જણાવી દઈએ કે કેટલાક એવા પણ ઉદ્યોગપતિઓ છે જે લાખો-કરોડોનો ગોટાળો કરીને દુનિયાના ખૂણામાં છુપાઈ જતા હોય છે.

આવા જ એક ઉદ્યોગપતિ વિજય માલ્યાની વાત તે આજે ભારતનો દેવાદાર છે.આટલું જ નહિ પરંતુ કરોડોની લોન લઈને ભરમાંથી ફરાર પણ થઇ ગયો છે.તમને જણાવી દઈએ કે વિજય માલ્યાભારતીય ઉદ્યોગપતિ અને રાજકારણી સાથે જોડાયેલો હતો.તે ખાસ કરીને યુબી ગ્રુપના અધ્યક્ષ હતા.

તેમના વ્યવસાયમાં વાઇન,ઉડ્ડયન અને રીઅલ એસ્ટેટ જેવા ક્ષેત્રો ફેલાય છે.1955 માં જન્મેલો વિજય માલ્યા મૂળ કર્ણાટકના મંગ્લોરના બાંટવાલ શહેરનો છે.એવું કહેવામાં આવે છે તેના પિતાના અચાનક અવસાન પછી વિજય ફક્ત 28 વર્ષની ઉંમરે યુબી જૂથના અધ્યક્ષ બની ગયા હતા.આટલું જ નહિ પરંતુ લગભગ 60 કંપનીઓ સાથે એક બહુરાષ્ટ્રીય સંગઠનમાં વિકસ્યું હતું.

વિજય માલ્યાએ જૂથની એવી કંપનીઓને મજબૂત બનાવી અને નુકસાન કરતી કંપનીઓને વેચી કે બંધ કરી દીધી હતી.તે પોતાનું ધ્યાન ખાસ કરીને દારૂના મુખ્ય ધંધા પર કેન્દ્રિત કરતો હતો.તમને જણાવી દઈએ કે વિજય માલ્યા એક એવો વ્યક્તિ હતો જે અનેક વૈભવી શોખ રાખતો હતો.તેણે 1980 ના દાયકામાં અનેક ટ્રેક રેસિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો.

વિજય માલ્યા તેના રંગબેરંગી શોખને લઈને વધારે જાણીતી રહ્યો છે.તે ઘણીવાર પાર્ટીઓમાં મોડેલો સાથે પણ જોવા મળતો હતો.માલ્યાને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે.કિંગફિશરે હંમેશાં તેની તસવીરોમાં હોટ અને મોડેલ્સ સાથે ચર્ચામાં રહેતો હતો.તમને જણાવી દઈએ કે માલ્યા પાસે 250 થી વધુ લક્ઝરી અને વિંટેજ કાર હતી,પરંતુ આજે તે દેશનો સૌથી મોટો દેવાદાર છે.

તમને જણાવી દઈએ કે આજના સમયમાં માલ્યાની છબી ભાગેડુ બની ગઈ છે.વિજય માલ્યા ભારતીય વિદેશી લોકોની બેંકોમાંથી કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે.તમને જણાવી દઈએ કે વિજય માલ્યાએ બે લગ્ન કર્યા છે,જેમાંથી વિજય માલ્યાએ સમિરા સાથે લગ્ન કર્યા હતા,જે એર ઇન્ડિયાની પરિચારિકા હતી અને તે ખૂબ જ સુંદર હતી.

જ્યારે માલ્યાએ પહેલીવાર તેમને જોયા ત્યારે માલ્યાએ તેમની સાથે લગ્ન કર્યા હતા.તેમાં લગ્ન પછી સિદ્ધાર્થ નામનો એક પુત્ર થયો હતો.પરંતુ થોડા વર્ષો પછી માલ્યાએ સમીરાને છૂટાછેડા આપી દીધા.આ પછી બેંગલોરમાં તેના પડોશમાં રહેતી રેખા માલ્યા સાથે તેની બે પુત્રી લીના અને તાન્યા માલ્યા સાથે લગ્ન કર્યા.

આજે ખાસ કરીને તમને વિજય માલ્યાની બીજી પુત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.તમને જણાવી દઈએ કે વિજય માલ્યા અને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સમીરા રેડ્ડી વચ્ચે વિશેષ સંબંધ છે અને આ જ પિતા-પુત્રીનો સંબંધ છે.ઘણા સમય પહેલા તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

જયારે આ તસવીરને લઈને અનેક સવાલ પણ ઉભા થયા હતા.પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સમીરા રેડ્ડીનું કન્યાદાન માલ્યાએ કયું હતું.એટલું નહિ પરંતુ સમીરા રેડ્ડી પણ વિજય માલ્યાને અંકલ કહે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો સમિરા રેડ્ડીની વાત કરવામાં આવે તો તેની કારકિર્દી ઘણી સારી રહી છે.આટલું જ નહિ પરંતુ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.પરંતુ આ અભિનેત્રી અને માલ્યાના સાચા સબંધ શું છે તે કોઈ જાણતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *