વિરાટ અને અનુષ્કાનું નવું ઘર છે ખુબ જ આલીશાન,જેની સામે બીજા બધા ક્રિકેટરોના ઘર ફીકા પડે……..

Uncategorized

બોલીવૂડ સ્ટાર્સ અને ભારતીય ક્રિકેટના કેટલાક ખેલાડીઓ હમેશા પોતાના વૈભવી જીવનમાં માટે જાણીતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમનું જીવન અનેક સુખ સુવિધાઓથી ભરેલું જોવા મળે છે.આવી સ્થિતિમાં જો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માની વાત કરવામાં આવે તો તે હમેશા પોતાના વૈભવી જીવન માટે જાણીતા રહ્યા છે.

વિરાટ અને અનુષ્કા બંનેએ પોતાના કામથી લોકોમાં સારી એવી ઓળખ બનાવી લીધી છે.આટલું જ નહિ પરંતુ તેમની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો વિરાટ ક્રિકેટની દુનિયામાં રાજ કરી રહ્યો છે તો તેમની પત્ની ફિલ્મોની દુનિયામાં પોતાનું જાદુ ફેલાવી રહી છે.અને લોકોના દિલોમાં રાજ કરી રહી છે.બંને ખબૂ જ જાણીતા નામ બની ગયા છે.

એવું કહેવામાં આવે છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને પ્રેમ સબંધોમાં જોડાયા હતા.આ પછી લગ્ન જીવનમાં જોડાયા હતા.બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરી અને અંતે 2017 માં લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.જયારે તેમના લગ્ન પણ એક વૈભવી રીતે થયા હતા.જે ઇટાલી થયા હતા.

હાલમાં આ બંને વામિકા નામની પુત્રીના માતા-પિતા પણ બની ગયા છે.અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આજે ભારતના સૌથી પ્રખ્યાત સેલિબ્રિટી યુગલોમાંથી એક માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ વધારે કમાણી કરનાર પણ દંપતી માનવામાં આવે છે.કેટલાક અહેવાલો મુજબ જોવામાં આવે તો વર્ષ 2019 માં વિરાટ કોહલીની કમાણી આશરે 252 કરોડથી વધારે રહી હતી.

જયારે આજે વિરાટ અને અનુષ્કા પોતાની લક્ઝરી લાઇફથી ઘણા જાણીતા રહ્યા છે.તમને જણાવી દઈએ કે અગાઉ વિરાટ કોહલી દિલ્હીમાં રહેતો હતો પરંતુ લગ્ન પછી તે મુંબઈ શિફ્ટ થઈ ગયો છે.વિરાટ અને અનુષ્કાનું મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે.એવું કહેવામાં આવે છે કે મુંબઈમાં વિરાટ અને અનુષ્કા ઓમકાર 1973 નામના એપાર્ટમેન્ટમાં રહે છે.

જયારે તેમનું આ વૈભવી ઘર આશરે 35 મા માળે આવેલું છે.જેની કિંમત આશરે 34 કરોડથી પણ વધારે છે.જયારે તેમના ઘરની વાત કરવામાં આવે તો તેમાં દરેક સુખ સુવિધાઓ રહેલી છે.આટલું જ નહિ પરંતુ બાલ્કનીમાંથી સમુદ્રનું સુંદર દૃશ્ય પણ જોઈ શકાય છે.આ ઘર સામાન્ય રીતે 7171 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.જે જોતા એક મહેલ જેવું લાગે છે.

વિરાટ અને અનુષ્કાના ઘરમાં નજર કરવામાં આવે તો તેમના ઘરમાં કેટલાક પાલતુ કૂતરા પણ છે.જે હમેશા ફ્રી સમયે તે તેમની સાથે સમય પસાર કરે છે.વિરાટ પણ તેના પાલતુ કૂતરા સાથે રમતા જોવા મળતો હોય છે.એવું કહેવામાં આવે છે કે તેમના આ ભવ્ય મકાનમાં નાનો બગીચો પણ આવ્યો છે.જેમાં અનુષ્કા પોતાનો સમય પસાર કરતી જોવા મળતી હોય છે.

મળતી માહિતી મુજબ એવું પણ કહેવામાં આવે છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના મુંબઈ સ્થિત ઘરમાં એક પ્રાઇવેટ અગાશી પણ છે.બંને ઘણીવાર ઘરની છત પર સમય વિતાવતા જોવા મળે છે.જયારે તેમના બીજા ઘરની વાત કરવામાં આવે તો તે અન્ય ઘર કરતા ઘણું વિશાળ છે.તેનું આ ઘર 500 ચોરસ યાર્ડમાં ફેલાયેલું છે.જેની કિંમત આશરે 80 કરોડ રૂપિયા છે.

લગ્ન પછી આ ઘર ખરીદ્યું હતું.સામાન્ય રીતે જોવામાં આવે તો વિરાટને મોંઘી અને સુંદર કારનો ઘણો શોખ છે.તેમનો કાર સંગ્રહ ખૂબ શાનદાર છે.તેના કાર કલેક્શનમાં રેંજ રોવર શામેલ છે,જેની કિંમત 80 લાખ રૂપિયા છે.આ ઉપરાંત ઓડી ક્યૂ 7 પણ છે,જેની કિંમત 83 લાખ રૂપિયા.આવી તો ઘણી કીમતી કાર તેમની પાસે રહેલી છે.

આજે આ દંપતી અનેક સુવિધાઓ સાથે જીવન જીવી રહ્યા છે.જયારે વિરાટ અને અનુષ્કા અમુક સમયે સોશિયલ મીડિયા પર એક્ટીવ પણ જોવા મળે છે.જ્યાં તેમની ઘણી ફોટો શેર કરતા રહે છે.જયારે તેમના ચાહકો પણ તેમના દરેક ફોટોને ખુબ જ પ્રેમ આપતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *