વૃદ્ધે 35 વર્ષની મહિલા સાથે બનાવ્યા શરીર સબંધો પછી થયું કંઇક એવું કે જાણીએ તમારા પણ ઉડી જશે હોશ…..

Uncategorized

આજના સમયમાં પ્રેમ સાથે સંકળાયેલ કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે,આટલું જ નહિ પરંતુ પ્રેમની બાબતમાં આજે યુવાનો જ નહિ પરંતુ કેટલાક વધારે ઉમર ધરાવતા લોકો પણ આગળ પડતા જોવા મળી રહ્યા છે,પરંતુ દરેક વ્યક્તિ જાણે છે,કે અમુક સમયે આવા પ્રેમ સબંધોનો અંત ઘણો વધારે ખરાબ જોવા મળતો હોય છે.

આજે આવો જ એક પ્રેમ સબંધો સાથે જોડાયેલો કિસ્સો સામે આવ્યો છે,જે ઘણો અલગ પણ છે.એવું કહેવામાં આવે છે કે આશરે 65 વર્ષની ઉમર ધરાવતા એક વૃદ્ધને પ્રેમની બાબતમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી ગયો હતો.એટલે કે તેમની સાથે પ્રેમનું નાટક કરીને મહિલાએ તેમની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ વૃદ્ધ આગાઉ બે વખત લગ્ન જીવનમાં જોડાયો હતો,પરંતુ બે પત્નીના મોત થયા બાદ ફરી લગ્ન જીવનમાં જોડાવાની ઈચ્છા આ વૃદ્ધ ધરાવતા હતા.આવી સ્થિતિમાં ઘણીવાર પોતાના પરિવારજનો તેમજ પરિચિતોને એકલતા સહન નથી થતી, અને કોઈ કન્યા હોય તો બતાવજો તેવી વાતો કરતા હતા.

તમને જણાવી દઈએ કે જમીન-મકાન સહિતની અનેક સંપત્તિ પણ આ વૃદ્ધ ધરાવતો હતો.આ વ્યક્તિ આશરે 65 વર્ષની ઉમર ધરાવે છે.જે ઘણા સમયથી પોતાની વાડીમાં બનાવેલ મકાન એકલા જ રહેતા હતા.તેમની પહેલી પત્નીનું મોત થયા બાદ બીજા લગ્ન કર્યા હતા,પરંતુ બીજી પત્ની પણ ચાર-પાંચ વર્ષમાં મોતને ભેટી હતી.જયારે તેમનો એક દીકરો ગામમાં રહેતો હતો જ્યારે એક દીકરીના લગ્ન કરવી લીધા હતા.

એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ પાસે વધારે સંપતી પણ હતી.જયારે પત્ની વગરના જીવનથી કંટાળી ગયેલા આ વૃદ્ધ કન્યાની શોધમ હતા.જયારે આ આમ્યે તેમની પાસે લગ્નની લાલચ આપીને એક 35 વર્ષની એક મહિલાએ તેમની સાથે પ્રેમસંબંધનું નાટક કર્યું હતું,જયારે આ મહિલા સાથે એક યુવક પણ જોડાયેલો હતો,જે આ વૃદ્ધ સાથે સારા સબંધો ધરાવતો હતો.

જયારે આ મહિલા ઘણીવાર તેમના ત્યાં આવતી જતી રહેતી હતી.એવું કહેવામાં આવે છે કે આ યુવકે એક સમયે આ વૃદ્ધ પાસે તે મહિલાને મોકલી હતી,અને બદલામાં તેમની પાસેથી બે લાખ રુપિયા પણ પડાવ્યા હતા.એવું કહેવામાં આવે છે કે આ મહિલા આશરે 25 દિવસ સાથે રહીને ત્યાંથી ભાગી ગઈ હતી.આવી જ રીતે અન્ય એક મહિલા તેમના ઘરના ચક્કર મારવા લાગી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવે છે કે આ મહિલાએ આ વૃદ્ધ સાથે સંબંધો પણ બાંધ્યા હતા.જયારે આ મહિલા તેમની પ્રોપર્ટી માટે આવી હતી.આવી જ રીતે તે પોતાના પ્રેમમાં તેમને ફસાવી રાખ્યા હતા.આ પછી તેમને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો.પોતાની યોજનામાં આ મહિલાએ અન્ય લોકોને પણ સામેલ કર્યા હતા.

આ બધાએ ભેગા મળીને આ વૃદ્ધના ઘરે જઈ તેમને લૂંટી લેવાની યોજના બનાવી હતી,જે અનુસાર તેઓ ગત દિવસે રાત્રે તેમની વાડીમાં પહોંચ્યા હતા.નિંદ્રા અવસ્થામાં રહેલા આ વૃદ્ધના હાથ અને પગને બાંધી દીધા હતા.આ દરમિયાન વૃદ્ધએ અચાનક બૂમાબૂમ કરવાનું શરુ કરતાં તેમના મોઢામાં ડૂચો ભરી દેવાયો હતો,જેના કારણે શ્વાસ રુંધાઈ જતાં તેમનું થોડીવારમાં જ મોત થયું હતું.

જયારે બીજી બાજુ ઘરમાં રહેલ પૈસા અને જરૂરી બધી વસ્તુઓ લૂંટી લીધું હતું અને ત્યાંથી ભાગી નીકળ્યા હતા.જયારે મર્ડર અંગે પોલીસને જાણ થતાં લોકલ ક્રાઈમ બ્રાંચે તેની તપાસ શરુ કરી હતી.જુદી-જુદી ટીમો બનાવીને આરોપીઓનું પગેરું મેળવવા માટે હાથ ધરાયેલા પ્રયાસોથી થોડા જ સમયમાં પોલીસના હાથમાં મહિલા સાથે તેમના સાત બીજા સાથીઓ પણ આવી ગયા હતા.હાલમાં તો પોલીસ વધારે તપાસ કરી છે,પરંતુ પ્રેમના ચક્કરમાં તે વૃદ્ધએ પોતાની જીવ ગુમાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *