શરદી,ઉધરસને દુર કરવા માટે ઘરમાં રહેલી આ વસ્તુનો કરો આ ઉપાય,૧ કલાકમાં મળશે રાહત……..

Health

જયારે પણ વાતાવરમાં બદલાવ થાય છે કે રૂતુમાં પરિવર્તન આવે છે ત્યારે ઘણા લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડતી જોવા મળતી હોય છે.આવી સ્થિતિમાં ઘણા લોકોને શરદી,ઉધરસ અને તાવ જેવી સામાન્ય વિમારીઓ ઉભી થવા લાગે છે.જયારે કેટલાક લોકોને વધારે ઉધરસ આવતી હોય છે આ સાથે ગળામાં ઇન્ફેક્શન પણ જોવા મળતા હોય છે.

ઘણા લોકો સામાન્ય સ્થિતિમાં ચલવી લેતા હોય છે જયારે ઘણા લોકો દવાઓ લેવા માટે મજબુર થઇ જતા હોય છે.પરંતુ ઘણા એવા પણ લોકો છે જે હમેશા કેટલાક ઘરેલું ઉપાયો કરવા લાગે છે.જેમાં અમુક ચોક્કસ રાહત મળતી પણ હોય છે અને ઘણીવાર તેમાં રાહત મળતી પણ નથી.જે લોકોને અમુક ચોક્કસ ઘરેલું ઉપાય ખબર છે તે લોકો જલ્દી રહતા મેળવી લેતા હોય છે.

આજે તમને આવા જ ન્યુટ્રિશનિસ્ટ ઉપાયો જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણતા હોય છે.જો તમને પણ શરદી-ઉધરસ થઇ રહી છે તો દાવાને બદલે આ ન્યુટ્રિશનિસ્ટ ઉઅપ્યો કરી શકો છો.જે તમને સામાન્ય પરેશાનીઓથી મુક્તિ અપાવશે.તો જાણો આ ઉપાય…

એવું કહેવામાં આવે છે કે સાકર પણ ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.એટલે કે તે નાની મોટી સમસ્યાને કુદરતી રીતે દૂર કરી શકાય છે.શરદી ઉધરસ તેમજ ગળાના ઇન્ફેકશન અથવા બંધ નાક માટે સાકર ખૂબ જ અસરકારક ઘરેલુ ઉપાય સાબિત થઈ શકે છે.આયુર્વેદમાં સાકર એટલે કે મિસરીનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે.

આ માત્ર શરદી-તાવથી રાહત આપતું નથી,પરંતુ એનાથી આપણી પાચનશક્તિ પણ મજબૂત થાય છે.આ સિવાય સાકર એસિડિટી અને ગેસ્ટ્રીકમાં પણ ફાયદાકારક છે.જો તમે સાકરને મીઠી વસ્તુ માનીને ખાવાનું પસંદ કરતા નથી તો તમને જણાવી દઈએ કે આ એક ઔષધી તરીકે કામ કરે છે,જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આયુર્વેદમાં કહેવાયું છે કે સાકર રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે જેથી શરીર બેક્ટેરિયા સાથે લડવામાં વધુ સક્ષમ બને છે.સાકરને બનાવવા માટે શેરડીનો ઉપયોગ થાય છે.જેના લીધે સાકર અનેક ગુણોથી ભરપૂર હોય છે.પોષક તત્વોથી ભરપૂર સાકરનો ઉપયોગ તમે રેગ્યુલર પ્રોસેસ્ડ સુગરની જગ્યા પર પણ કરી શકો છો.

આ શરીરમાં હિમોગ્લોબીનના સ્તરને નિયંત્રણ કરે છે.જેનાથી લોહીનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને શરીર એનિમિયામાંથી પણ બચાવ કરે છે.તમને જણાવી દઈએ કે સાકરને ખાવા માટે પણ સચોટ તરીકાનો ઉપયોગ પણ થવો ખુબ જરૂરી છે.આ માટે તમારે સાકરના પાવડરની સાથે પીસેલા કાળા મરી અને ઘીને મિક્સ કરવું.આ પછી રાતના જમ્યા પછી આ મિશ્રણનું સેવન કરવું.આનાથી શરદી,ઉધરસ અને બંધ થયેલા નાકમાં જલ્દી રાહત મળે છે.

આ ઉપરાંત શરદી,ઉધરસ અને તાવ જેવી સ્થિતિમાં હલ્કા ગરમ પાણીમાં પણ સાકર ભેળવીને તે પાણીનું સેવન કરી શકાય છે.જેનાથી આ દરેક સમસ્યાઓ દૂર થવા લાગે છે.સાકર ભલે સ્વાદે મીઠી છે,પરંતુ તેના ગુણ અનેક લાભકારક માનવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *