શરીર સબંધ બાંધવાથી મજા જ નહિ પરંતુ આ 4 બીમારીઓને પણ મૂળમાંથી કરે છે દુર……

Health

એવું કહેવામાં આવે છે કે વિવાહિત જીવનને વધારે સારું રાખવા અતે એકબીજા સાથે પ્રેમ ભાવના હોવી જરૂરી છે.આ દરેક બાબતો સાથે રોમાંસની ઘણી મોટી ભૂમિકા પણ રહેલી છે.દરેક વ્યક્તિ અમુક ચોક્કસ સમયે શારીરિક જરૂરિયાત પૂર્ણ કરતો હોય છે.જેમાં ઘણા લોકો લગ્ન પછી શારીરિક સંતોષ મેળવાત હોય છે તો કેટલાક લોકો લગ્ન જીવન પહેલા કોઈને કોઈ રીતે રોમાંસ કરવાનું પસંદ કરતા હોય છે.

તમને જણાવી દઈએ કે કેટલાક એવા પણ લોકો છે જે એવું કહેતા હોય છે દરરોજ શારીરિક સંબંધ બાંધવું વધારે યોગ્ય નથી.તો ઘણા લોકો યોગ્ય માંને છે.પરંતુ કેટલાક સંશોધન મુજબ એવું કહેવામાં આવે છે કે રોજિંદા શારીરિક સંબંધો બાંધવાથી અનેક ઘણા લાભ મળે છે.આ લાભ માત્ર શારીરિક આનંદ જ નથી આપત્ત,પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ અનેક ઘણા ફાયદાઓ આપે છે.

આવી સ્થિતિમાં આજે તમને નિયમિત શારીરિક સબંધો બાંધવાના કેટલાક લાભ જણાવી રહ્યા છીએ.ખાસ કરીને આ દરેક બાબત સંશોધન મુજબ સાબિત પણ કરવામાં આવી છે.કે રોજ શારીરિક સબંધો બાંધવાથી કેટલાક એવા રોગ છે જેમાં હમેસા માટે ફાયદો જોવા મળી શકે છે.જે ઘણા ઓછા લોકો જાણે છે.તો જાણો રોજ શારીરિક સબંધો રાખવાના ફાયદાઓ…

વજન ઓછું થાય –

તમને જણાવી દઈએ કે જો તમે પણ તમારા શરીરમાં વધતી કેલરી બર્ન કરવા માંગો છો,તો પછી શારીરિક સંબંધ રાખવો એ એક સારી કસરત સમાન માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે રોજ શારીરિક સબંધો રાખવાથી એક પ્રકારની કસરત થાય છે જે શરીરની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે.જયારે એવું કહેવામાં આવે છે કે એકવાર શારીરીક સબંધ કરવાથી 7500 કેલરી બર્ન થઇ જાય છે.આટલું જ નહિ પરંતુ શરીરમાં એક સારી ઉર્જા પણ ઉભી થાય છે.માટે જો તમે પણ વજન ઓછુ કરવા માંગો છો તમારે દરરોજ શારીરિક સંબંધો રાખવા જોઈએ.

થાક દૂર કરવા માટે –

શારીરીક સબંધથી ઓક્સીટોસિન,ડોપામાઇન અને એન્ડ્રોફિન જેવા તત્વો ઉત્પન્ન થાય છે.આ તત્વો શરીરની થાક દૂર કરે છે.આ સિવાય હાર્ટને લગતી બીમારીઓનું જોખમ પણ ઓછામાં ઓછું કરવામાં મદદ કરે છે.આ ઉપરાંત કોઈ માનશીક તણાવ પણ હોય તો તેતેનાથી પણ મુક્તિ મળે છે.માટે તમારે તમારો થાક ઓછો કરવા માટે શારીરીક સબંધ રાખવા જોઈએ.

રક્ત પરિભ્રમણમાં સુધારો કરે –

એવું કહેવામાં આવે છે કે શરીરના લોહીનું પરિભ્રમણ નિયમિત શારીરિક સંબંધો રાખવાથી સરળતાથી કાર્ય કરવા લાગે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો શારીરીક સબંધ રાખવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવા લાગે છે.તેથી બ્લડ પ્રેશરના દર્દીઓ માટે શારીરીક સબંધ રાખવો એક ઉત્તમ ઉપાય સાબિત થઇ શકે છે.

આધાશીશીમાં રાહત આપે –

એક અધ્યયન મુજબ એવું કહેવામાં આવ્યું છે કે દૈનિક શારીરીક સબંધ રાખવાથી સાંધાનો દુખાવો, શરીરમાં દુખાવો અને આધાશીશી જેવા રોગો સામે રક્ષણ મળે છે.આટલું જ નહિ પરંતુ રોજ શારીરીક સબંધ રાખવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો રહે છે.આ ઉપરાંત શરીરના કેટલાક નાના રોગો હમેશા માટે દૂર થાય છે.તમને જણાવી દઈએ કે શારીરિક સંબંધ રાખવાના ઘણા ફાયદા છે.પરંતુ તેને યોગ્ય રીતે શારીરીક સબંધવા પણ ખુબ જરૂરી છે.અને દંપતી જીવનમાં પણ સુખ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *