શારીરિક સબંધ બાંધવાની શરતે કામ આપવાની કરી હતી ઓફર, તો આ અભિનેત્રીએ કર્યું એવું કે…….

Boliwood

બોલિવૂડમાં અનેક અભિનેત્રીઓ રહેલી છે જે હમેશા પોતાના અભિનય ઉપરાંત પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે,જયારે અમુક અભિનેત્રીઓ વધારે લોકપ્રિયતા પણ મેળવી રહી છે,જે હમેશા પોતાના અભિનયથી લોકોના દિલોમાં રાજ કરતી આવી છે.પરંતુ દરેક અભીનેત્રીઓને ધારી સફળતા પ્રાપ્ત કરતા પહેલા ઘણા સંઘર્ષો સહન કરવા પડતા હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો વર્ષોથી અમુક અભિનેત્રીઓને તેમની કારકિર્દીમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો છે,જયારે કાસ્ટિંગ કાઉચની વાત કરવામાં આવે તો તે વર્ષોથી બોલીવૂડ સાથે જોડાયેલો છે,જે ઘણા ઓછા લોકો જાણતા હોય છે,પરંતુ જયારે કોઈ અભિનેત્રી આનો ભોગ બને છે ત્યારે તેની સચ્ચાઈ અમુક સમયે સામે આવતી જોવા મળતી હોય છે.

ખાસ કરીને બોલિવૂડની ઘણા અભિનેત્રીઓ વધારે સફળ થવા માટે આનો શિકાર બની ગઈ છે.જયારે કેટલીક અભિનેત્રીઓ હમેશા માટે આનાથી બચતી આવી છે.તમને જણાવી દઈએ કે કાસ્ટિંગ કાઉચની અમુક ઘટનાને કેટલીક અભિનેત્રીઓએ જાહેરમાં પણ સ્વીકાર કર્યો છે.આટલું નહિ પરંતુ પોતાના અનુભવ પણ લોકો સામે શેર કરી ચુકી છે.આવી સ્થિતિમાં આજે તમને બોલીવુડની આવી અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ જે એક સમયે કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ હતી….

રાધિકા આપ્ટે –

તમને જણાવી દઈએ કે રાધિકા આપ્ટે એક સમયે બોલિવૂડમાં વધારે સારી ઓળખ ધરાવતી હતી,આટલું જ નહિ પરંતુ તે પોતાની સુંદરતા માટે પણ વધારે જાણીતી રહી હતી,પરંતુ આજના સમયમાં તેની ઓળખમાં કોઈ વધારે રસ રાખતું નથી.પરંતુ તમને જણાવી દઈએ કે તે સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં આજે પણ વિશેષ ઓળખ ધરાવે છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રીએ હિન્દી ફિલ્મો ઉપરાંત તમિલ,બંગાળી,તેલુગુ અને મલયાલમ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.ખાસ કરીને તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી લાસ્ટ સમયે અક્ષય કુમારની ફિલ્મ પેડમેનમાં જોવા મળી હતી.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રી પણ સાઉથ કાસ્ટિંગ કાઉચનો ભોગ બની છે.જે પોતે એક મુલાકાતમાં રાધિકા આપ્ટેએ સ્વીકાર્યું હતું.

સુરવીન ચાવલા –

સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેત્રી સુરવીન ચાવલા એક સુંદર અભિનેત્રીમાંથી એક માનવામાં આવે છે.જયારે આ અભિનેત્રી ખાસ કરીને ટીવી સિરિયલોમાં વધારે કામ કરતા પણ જોવા મળી છે.આ પછી તે ઘણી ફિલ્મોમાં પણ પોતાના અભિનયથી લોકોને દીવાના બનાવી ચુકી છે.ખાસ કરીને સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં આ અભિનેત્રીને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.આટલું જ નહિ પરંતુ પોતે એવું પણ જણાવ્યું હતું કે તેણે સમાધાન કરવાનો ઇનકાર કરી દીધો હતો.પરંતુ સુરવીને એ પણ કબૂલ્યું હતું કે તેણે બોલીવુડમાં આવા મુદ્દાઓનો ક્યારેય સામનો કર્યો નથી.

કલ્કી કોચેલિન –

દરેક વ્યક્તિ જાણે છે કે બોલિવૂડની જાણીતી અભિનેત્રી કલ્કી કોચેલિન ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની ભૂતપૂર્વ પત્ની રહી ચુકી છે.આટલું નહિ પરંતુ તે ઘણીવાર ચર્ચામાં પણ જોવા મળી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ એકવાર જાહેરમાં એવું સ્વીકાર્યું હતું કે તેની કારકિર્દીમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.પરંતુ પોતે આવા સમાધાનને વધારે સ્વીકાર કર્યો નથી,તેવું પણ જણાવ્યું હતું.તે હમેશા પોતાના અભિનયથી સફળ થવા માંગતી હતી.

ટીસ્કા ચોપડા –

તમને જણાવી દઈએ કે અભિનેત્રી ટીસ્કા ચોપડા આજના સમયની વધારે જાણીતી અભિનેત્રી માનવામાં આવે છે.ખાસ કરીને આ અભિનેત્રીએ કેટલીક ફિલ્મો અને સિરીયલો-વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.તમને જણાવી દઈએ કે તેણે તારે ઝામીન પારમાં ઇશાનની માતાની ભૂમિકા ભજવી હતી.પરંતુ આ અભિનેત્રીએ એકવાર ખુલ્લેઆમ એવો સ્વીકાર કર્યો હતો કે તેની કારકિર્દીની શરૂઆતમાં ફિલ્મમાં અભિનય કરવા માટે તેને કાસ્ટિંગ કાઉચનો સહારો લીધો હતો.

એલી અવરામ –

તમને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી એલી અવરામ પણ આવી ઘટના સાથે સંકળાયેલી છે,જે પોતે પણ સ્વીકાર કરી ચુકી હતી.એવું કહેવામાં આવે છે કે તેની કારકિર્દીની શરૂઆતમાં જ બે નિર્દેશકોએ તેની સાથે રાત પસાર કરવા માટે જણાવ્યું હતું,આટલું જ નહિ પરંતુ પોતે બોડી શામિંગનો પણ સામનો કરી ચુકી છે.ખાસ કરીને તે પોતાબા વધતા વજનથી અભિનેત્રી ન બની શકે તેવું જણાવતા હતા,પરંતુ આ અંગે સાથ આપવામાં આવે તો તેમને સફળતા મળી શકે છે.એવું પણ તેમની સાથે કહેવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *