શાહરૂખ અંબાણીથી પણ વધુ ખુબસુરત છે ઈશા દેઓલનો ખુબસુરત બંગલો,જુઓ અંદરની તસ્વીરો…..

Uncategorized

બોલિવૂડના સ્ટાર્સ હમેશા પોતાના અભિનય ઉપરાંત પોતાના વૈભવી જીવન માટે વધારે જાણીતા રહ્યા છે.એટલું જ નહિ પરંતુ ઘણીવાર કેટલાક સ્ટાર્સ પોતાની જીવન શૈલીને લઈને વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.આવી સ્થિતિમાં બોલીવૂડના જાણીતા એવા અભિનેતા ધર્મેન્દ્રની વાત કરવામાં આવે તો તે આજે મોટી લોકપ્રિયતા ધરાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા ધર્મેન્દ્ર અને તેમની પત્ની હેમા માલિનીની જોડી બોલીવુડની સૌથી સુંદર અને રોમેન્ટિક કપલ તરીકે એક અલગ ઓળખ ધરાવે છે.એવું કહેવામાં આવે છે કે હેમા ધર્મેન્દ્રની બીજી પત્ની છે.તેમણે પ્રકાશ કૌર સાથે પ્રથમ લગ્ન કર્યા હતા.તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રના પહેલા લગ્નથી ચાર સંતાનો હતા.

જેમાં બોલીવૂડના જાણીતા એવા અભિનેતા સની દેઓલ અને બોબી દેઓલ આ ઉપરાંત અજેતા અને વિજેતા દેઓલનો સમાવેશ થાય છે.એવું કહેવામાં આવે છે કે ધર્મેન્દ્રએ લગ્ન કરવા માટે પોતાનો પોતાનો ધર્મ બદલીને બીજીવાર લગ્ન જીવનમાં જોડાયા હતા.જેમાં તેમને બે પુત્રી હતી,જેમાં એક એશા દેઓલ અને અહના દેઓલ છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડના જાણીતા એવા અભિનેતા ધર્મેન્દ્ર કુલ છ બાળકોના પિતા છે.આવી સ્થિતિમાં આજે તમને ધર્મેન્દ્રની મોટી પુત્રી ઇશા દેઓલ વિશે અમુક બાબતો જણાવી રહ્યા છીએ,જે આજે પણ ઘણા ઓછા લોકો તેમના વિશે જાણે છે.દરેક વ્યક્તિ જાણે છે કે એશા દેઓલ બોલિવૂડની કેટલીક જાણીતી ફિલ્મોમાં પણ જોવા મળી છે.

પરંતુ હાલમાં તે ફિલ્મોથી ઘણી દૂર જોવા મળતી હોય છે.એવું પણ કહી શકાય છે કે ઇશાએ તેની ફિલ્મી કરિયરમાં થોડીક જ ફિલ્મોમાં કામ કર્યું છે.જયારે તેમના અંગત જીવનની વાત કરવામાં આવે તો એશાએ આશરે વર્ષ 2012 માં તેના બાળપણના મિત્ર અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા છે.

જયારે હાલમાં એશા બે બાળકોની માતા પણ છે.દરેક વ્યક્તિ જાણે છે કે એશા દેઓલે આજે ફિલ્મોમાં જોવા મળતી નથી,પરંતુ તે આજે પોતાના પતિ અને વૈભવી જીવન માટે ઘણીવાર ચર્ચામાં આવતી જોવા મળે છે.તે હાલમાં ઘણી વૈભવી જીવન જીવી રહી છે.જયારે તેમના ભવ્ય ઘરની વાત કરવામાં આવે તો એશા દેઓલ તેના પતિ અને બંને દીકરીઓ સાથે મુંબઇમાં રહે છે.

ભરત તખ્તાણી વ્યવસાયે હીરાના વેપારી હોવાનું કહેવાય છે.આટલું જ નહિ પરંતુ આજની તારીખમાં તે તેમની બિઝનેસ ફિલ્મમાં ઘણું નામ કમાઇ રહ્યું છે.આ જ અભિનેત્રી એશા દેઓલ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.આ સાથે તે હંમેશાં પોતાની અને તેના પરિવારની તસવીરો ચાહકો સાથે શેર કરતી જોવા મળતી હોય છે.

તમે પણ આ તસવીરોમાં ઈશાની સાથે તેના ઘરની એક મનોહર તસવીર જોઈ શકો છો.તમને જણાવી દઈએ કે ઇશાએ તેના ઘરના દરેક ખૂણાને ખૂબસૂરતીથી શણગાર્યા છે.આટલું જ નહીં તેના ઘરનો આંતરિક ભાગ પણ એકદમ જોવાલાયક છે.એશા દેઓલે તેના ઘરની દિવાલોને સુંદર પેઇન્ટિંગથી સજ્જ કરેલું છે.

તમને જણાવી દઈએ કે તેમના ભવ્ય ઘરમાં એક સ્વિમિંગ પૂલ પણ સામેલ છે.અભિનેત્રી એશા દેઓલનું આ ઘર ફક્ત અંદરથી જ નહીં પણ બહારથી પણ ખૂબ સુંદર છે.તમે પણ જોયું હશે કે હેમા માલિની અને ધર્મેન્દ્ર ઘણીવાર તેમની પુત્રીને મળવા તેમના ઘરે આવેલા હોય તેવા ઘણા ફોટાઓ પણ તમે પણ જોયા હશે.

એવું કહેવામાં આવે છે કે એશા દેઓલ તેના સાવકા ભાઈઓ સન્ની દેઓલ અને બોબી દેઓલ સાથે પણ ખૂબ સારી બોન્ડિંગ ધરાવે છે.ઈશાની પણ સની સાથે ખૂબ સારી બોન્ડિંગ છે.સની એ પહેલા તેની બહેન ઈશાને તેના ઘરે લાવ્યો હતો.આ બહેનો અને ભાઈઓએ તેમના બાળપણમાં એક સાથે ઘણો સમય પસાર કર્યો હતો.જયારે એશાનું ઘર એક અંબાણી પરિવાર કરતા પણ ઘણું મોન્ગું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *