શિલ્પા શેટ્ટીએ ખોલી અક્ષય કુમારની પોલ: અક્ષય કુમારે મારા સાથે ……………..

Boliwood

એવું કહેવામાં આવે છે કે બોલીવૂડમાં જેવી રીતે જલ્દી સબંધો બને છે તેવી જ રીતે સબંધો પણ બગડતા હોય છે.બોલીવૂડના ઘણા કલાકારોના પ્રેમના કેટલાક કિસ્સાઓ તમે પણ સાંભળ્યા હશે.આવી જ રીતે જો બોલિવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીની વાત કરવામાં આવે તો તે આજના સમયની ફિટ અને હોટ અભિનેત્રી માનવામાં આવે છે.

શિલ્પાએ ફિલ્મી દુનિયામાં પોતાના જોરદાર અભિનયથી સારી એવી લોકપ્રિયતા મેળવી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય જોવા મળતી હોય છે.આટલું જ નહિ તે હમેશા ફીટનેસ ટીપ્સ ઉપરાંત ફન વીડિયો પોતાના ચાહકોને શેર કરતી રહે છે.આવી જ રતિએ તે ઘણીવાર હેડલાઇન્સમાં પણ જોવા મળતી હોય છે.

એવું કહેવામાં આવે છે કે 90 ના દાયકામાં આ અભિનેત્રી વધારે ચર્ચામાં રહી હતી.શિલ્પા શેટ્ટી થોડા સમય માટે ફિલ્મોથી દૂર રહી શકે છે,પરંતુ તેની જૂની શૈલી હેડલાઇન્સમાં રહેતી હોય છે.એક સમય એવો હતો જ્યારે શિલ્પા અને અક્ષય કુમારના અફેરની ચર્ચા અખબારોથી માંડીને મીડિયા સુધી ફેલાયેલી હતી.પરંતુ તેમનો પ્રેમ વધારે સફળ રહ્યો ન હતો.

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ અક્ષય કુમાર પર એવા પણ ગંભીર આક્ષેપો કર્યા હતા કે જેમાં તેની સાથે છેતરપીંડી જ કરવામાં આવી છે.શિલ્પા શેટ્ટી અક્ષયને એટલો પ્રેમ કરતી હતી કે કોઈ પણ સંજોગોમાં તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી.જયારે અક્ષયે પણ શિલ્પાને લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું.

પરંતુ તે બંને અચાનક એકબીજાથી દૂર થવા લાગ્યા હતા.આશ્ચર્યની વાત એ છે કે અક્ષય તે સમયે ટ્વિંકલ ખન્નાને ડેટ કરવા લાગી ગયો હતો.એક ઇન્ટરવ્યૂમાં શિલ્પાએ એવું પણ કહ્યું હતું કે અક્ષયે તેની સાથે છેડતી કરી હતી અને તે તેના જીવનનો સૌથી ખરાબ તબક્કો હતો.પરંતુ તે મુશ્કેલ સમયમાંથી પોતે બહાર આવી હતી.

શિલ્પાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે મારા જીવનમાં પણ ઘણા આવા ઉતાર ચડાવ આવ્યા હતા.આ સમયે શિલ્પાએ અક્ષયના ઇરાદા વિશે મોટો ખુલાસો કર્યો હતો.જેમાં અભિનેત્રીએ કહ્યું હતું કે અક્ષય તેની ગર્લફ્રેન્ડને મનાવવા માટે કોઈને કોઈ ખોટું લગ્ન કરવાનું વચન આપશે.પરંતુ જલદી જ નવી કોઈ પ્રેમિકા માટે ત્યારે તેના વચનો તોડીને બીજા પ્રેમ સબંધો બનાવતો હતો.અક્ષયે રવિના, શિલ્પા સાથે અફેર કર્યા પછી આખરે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *