શિલ્પા શેટ્ટીને તેમના સાસુ-સસરા આપે છે ઠપકો, આ વાત સંભાળીને તમે અચંબામાં પડી જશો…

Uncategorized

બોલીવુડમાં ઘણી સુંદર અભિનેત્રીઓ રહેલી છે જે હમેશા પોતાના અભિનય ઉપરાંત પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.તમને જણાવી દઈએ કે ઘણી એવી પણ અભિનેત્રીઓ રહેલી છે જે હમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતી રહે છે.જયારે અમુક તો આજે કરોડો લોકોના દિલોમાં રાજ પણ કરી રહી છે.

આવી સ્થિતિમાં આજે અભિનેત્રી શિલ્પા શેટ્ટીની વાત કરવામાં આવે તો તે હમેશા પોતાની ફિટનેસ અને સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.ઘણીવાર તે સોસીયલ મીડિયા પર ચર્ચામાં પણ જોવા મળતી હોય છે.ખાસ કરીને હાલમાં આ અભિનેત્રી ફિલ્મ હંગામા 2 માટે હેડલાઇન્સમાં વધારે જોવા મળી રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ફિલ્મનું ટ્રેલર તો રિલીઝ થઇ ગયું છે.જયારે લોકોએ તેને પસંદ પણ કર્યું છે,હવે તે ફિલ્મ અંગે લોકો વધારે રાહ જોઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી એક સમયે વધારે પોતાની ફિલ્મો માટે જાણીતી રહી હતી,પરંતુ લગ્ન પછી કોઈ પણ ફિલ્મોમાં તે જોવા મળી ન હતી.પરંતુ લાંબા સમય પછી આ ફિલ્મને લઈને આજે ફરી મોટો મોટી હેડલાઈન્સ બનાવતી થઇ છે.

હાલમાં આ અભિનેત્રી હંગામા 2 થી કમબેક કરવા જઈ રહી છે.તમને જણાવી દઈએ કે તે ફિલ્મોમાં નથી જોવા મળતી પરંતુ સોશિયલ મીડિયા પર હમેશા એક્ટિવ જોવા મળતી હોય છે.તે હમેશા પોતાના ચિત્રો અને વીડિયો અને કેટલીક બાબતો પોતાના ફેન્સ સાથે શેર કરતી જોવા મળતી હોય છે.હાલમાં તો આ અભિનેત્રી સુપર ડાન્સર 4 માં જજ તરીકે જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે આ શોમાં શિલ્પાએ એક એવો ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેમની સાસુ-સસરા અમુક સમયે ઠપકો આપતા રહે છે.શિલ્પાએ એકવાર એવું જણાવ્યું હતું કે ઘણી વખત આ બાળકો ખૂબ જ ઓછા સમયમાં નૃત્ય તૈયાર કરે છે.કેટલીકવાર બેક ટુ બેક અંકુરમાં તેઓએ બે નૃત્ય તૈયાર કરવા અને કરવા પડે છે.આને કારણે ઘણીવાર હું મારી સાસુ-વહુ દ્વારા ઠપકો સહન કરું છુ.

તે હમેશા એવું વિચારતા હોય છે કે બાળકો સારું પ્રદર્શન કરે છે,પરંતુ તેમના અભિનયમાં ભૂલો દર્શાવીએ છીએ.ત્યારે સસરા એવું જણાવતા હોય છે કે બાળકોએ કેટલું સારું પ્રદર્શન કર્યું,તે નહિ પરંતુ તેમની મહેનત કેવી હતી,તે જોવાનું કહીને અમુક સમયે ઠપકો આપતા હોય છે.તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી એક એવી અભિનેત્રી છે જે ઘણા સમયથી જાણીતી અભિનેત્રી રહી છે.

હાલમાં આ અભિનેત્રી આશરે 46 વર્ષની ઉમર ધરાવે છે,પરંતુ તેની સુંદરતામાં કોઈ ઘટાડો જોવા મળતો નથી.તે હમેશા પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપતી હોય છે,જયારે તેમની ફીટ અને હોટ લૂકને જોઇને તેમના ચાહકોના હોશ ઉડાવતી હોય છે.તમને જણાવી દઈએ કે ઘણીવાર તેના ફિટનેસ ટીપ્સ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાહકો સાથે શેર કરે છે.

તમને જણાવી દઈએ કે પતિ રાજ કુંદ્રા સાથે પણ ઘણીવાર વીડિયોમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે.હાલમાં તો તે પોતાની ફિલ્મને લઈને વધારે ચર્ચામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે શિલ્પા ટૂંક સમયમાં પરેશ રાવલ,પ્રણિતા,મીઝાન જાફરી અને રાજપાલ યાદવ સાથે મોસ્ટિવેટેડ ફિલ્મ હંગામા 2 માં સ્ક્રીન શેર કરતી જોવા મળશે.હાલમાં તો શિલ્પા શેટ્ટીના ચાહકો તેમની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *