શું તમારી રોટીનો તવો પણ થઇ ગયો છે કાળો,જાણો કેવી રીતે ૧ મીનીટમાં ચમકાવી શકાય…..

Uncategorized

એવું કહેવામાં આવે છે કે દેશના લોકો ખાવાપીવાનો વધારે શોખ ધરાવે છે.આટલું જ નહિ પરંતુ દરેકના ઘરના રસોડામાં રોજ અણી નવી વાનગીઓ પણ બનતી હોય છે.આવી સ્થિતિમાં સામાન્ય રીતે જોવામાં આવે તો દરેકના ઘરમાં ખાસ કરીને રોટલી ચોક્કસ રીતે બનતી હોય છે.કારણ કે ઘણા લોકો એક સમયે તો રોટલી ખાવા ચોકસ રીતે પસંદ કરતા હોય છે.

જયારે આ રોટલી સ્પષ્ટ રીતે લોખંડ અથવા માટીની તવી પર બનતી હોય છે,અને દરેક વ્યક્તિ આના પર જ બનાવે છે.આજના સમયમાં પણ ગામડાઓ ખાસ કરીને માટીની તવી વધારે ઉપયોગ થતી જોવા મળે છે,પરંતુ કેટલાક લોકો ખાસ કરીને લોખંડની તવીનો ઉપયોગ કરતા હોય છે,પરંતુ જયારે તેને બજારમાંથી નવી લાવવામાં આવે ત્યારે તેની ચમક ઘણી અલગ હોય છે.

પરંતુ તે ધીરે ધીરે વધારે કાળી પડતી જોવા મળે છે.આ સ્થિતિમાં લોખંડની આ તાવીની સફળ કરવી ઘણી મુશ્કેલ હોય છે,કારણ કે તે એકવાર કાળી થાય છે ત્યારે તેની ચમક ફરી આવતી નથી.આવી જ રીતે અન્ય વાસણો જેમ કે કડાઈપણ આવી જતું હોય છે.જયારે આવું થવાનું કારણ એવું પણ કહેવામાં આવે છે કે લોખંડની વધારે ગરમ થાય છે અને ઉપરથી રોટલી ચોંટી જાય છે ત્યારે તે વધારે કાળી થતી જાય છે.

આવી સ્થિતિમાં તેની સફાઈ સારી રીતે થઇ શકતી નથી.પરંતુ તમને આજે તમને આ સમસ્યાનું સમાધાન જણાવવા જઈ રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે લોખંડની કોઈ પણ તવી કે કડાઈ હોય અથવા નોન સ્ટીક પેન દરેકને તમે ઘણા ઓછા સમયમાં અને સારી રીતે સાફ કરી શકો છો.આને સાફ કરવાના કેટલાક સરળ ઉપાયો જણાવી રહ્યા છીએ,જે તમને ઘણી મદદ કરી શકે છે.અને કાળી તાવીને તમે ફરી નવી જેવી ચમકતી બનાવી શકો છો….

લીંબુનો રસ કરશે કમાલ –

તમને જણાવી દઈએ કે કડાઈ અથવા તાવીની સફાઈ કરવા માટે થોડી પાણી ગરમ કરો અને તેના પર લીંબુનો રસ નાખો.આ પછી તે પાણીથી તે કાળી તવીની સફાઈ કરવી .જો તમે ધારો તો તેમાં થોડું મીઠું પણ ઉમેરી શકાય છે.ધ્યાનમાં રાખો કે તવી હંમેશા રસોઈ પક્ષ્હી એક સારા સૂકા કપડાથી સાફ કરવી જોઈએ.કારણ કે પાણીને લીધે રસ્ટ ખૂબ જ ઝડપથી કાટ લાગવા લાગે છે તે વધારે કાળી બનાવે છે.માટે તમારે આ લીંબુ પાણીથી તેની સફાઈ કરવી તે ફરી નવી જેવી ચમકી બની જશે.અને આ કામ તમારે આશરે 15 દિવસમાં એક વાર જરૂર કરવું જોઈએ,જેથી તમારી તવી વધારે સારી રહે.

સરકો પણ અસરકારક છે –

તમને જણાવી દઈએ કે ગેસ પર નોન-સ્ટીક તવા અથવા તવી રાખો છો ત્યારે તે વધારે કાળી બનતી જાય છે,પરંતુ આનો પણ ઉપાય છે.તમારે આના માટે અડધો કપ પાણી લઈને તેમાં અડધો કપ સરકો ઉમેરો,હવે તમે તેમાં થોડો ડિટરજન્ટ પાવડર પણ ઉમેરી શકો છો.આ પછી તેને થોડું ગરમ કરીને પાણી ઉકળવા લાગે છે,ત્યારે લાકડાના ચમચી લો અને તેને પાણીમાં નાખો અને તેને ફરતે ફેરવો.જ્યાં પણ ગ્રીસ એકઠી થઈ ગઈ છે,ત્યાંથી બધું બહાર આવવાનું શરૂ થશે હવે ગેસ બંધ કરીને પાણી કાઢો.આ પછી 2 ટીપાં ઉમેરીને તેને નરમ સ્ક્રબરથી સાફ કરો.આટલું કરવાથી તે તવી ફરી ચમકવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *