શું તમે ઓળખો છો આ નાની બાળકીને હવે થઇ ગઈ છે મોટી,લાગે છે ખુબ જ ખુબસુરત……

Boliwood

બોલીવૂડ અને ટીવી ઉધોગમાં ઘણા કલાકારો રહેલા છે જે હમેશા પોતાના જોરદાર અભિનયથી લોકોના દિલોમાં રાજ કરતા થયા છે.જયારે કેટલાક પોતાના કામ ઉપરાંત પોતાના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં જોવા મળે છે.આવી રીતે જો અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો તે હમેશા પોતાની સુંદરતા માટે ચર્ચામાં રહે છે.

તમને જણાવી દઈએ કે કેટલાક એવા સ્ટાર્સ છે જે ઘણા ઓછા સમયમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી લેતા હોય છે તો કેટલાક ફિલ્મી અભિનયની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હોય છે અને નાનપણથી જ સારી એવી લોકપ્રિયતા મેળવી લેતા હોય છે.આવી જ રીતે બોલીવૂડમાં અને ટીવી ઉધોગમાં પણ ઘણા બાળ કલાકારો જોડાયેલા છે.જે હમેશા પોતાના અભિનયથી જાણીતા થયા છે.

પરંતુ આ બધા કલાકારોમાં કેટલાક એવા ચહેરાઓ છે નાનપણથી લઈને આજ સુધી પોતાની સૌંદર્યને લીધે જાણીતા રહ્યા છે.આવી સ્થિતિમાં આજે તમને આવા એક બાળ કલાકાર વિશે જણાવી રહ્યા છીએ,જે આજે પોતાની સુદરતા માટે ચર્ચામાં આવે છે.આજે તમને 90 ના દાયકાના એક બાળ કલાકાર એટલે કે અભિનેત્રીનો લૂક વિશે જણાવી રહ્યા છીએ.

એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રી દિવસે દિવસે વધારે બોલ્ડ બનતી જોવા મળી રહી છે.આટલું જ નહિ પરંતુ આજના યુવાનો તેમને વધારે પસંદ કરવા લાગ્યા છે.જયારે આ ટીવી જગતમાં ઘણાં બાળ અભિનય કરતી જોવા મળી હતી.તમને જણાવી દઈએ કે શાકા લકા બૂમ બૂમની કરૂણા હોય કે હંસિકા મોટવાણી કે અન્ય કોઈ સ્ટાર કલાકાર દરેક ઘણા જાણીતા રહ્યા છે.

જયારે જે અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ તે હાલમાં 20 વર્ષની થઇ ગઈ છે.જયારે હાલમાં તે ક્યુટનેસથ લોકોના દિલ જીતી રહી છે.જયારે આ અભિનેત્રી શ્રેયા છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્રેયાએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત ફક્ત 3 વર્ષની ઉંમરે કરી હતી.પરંતુ હાલમાં શ્રેયા મોટી થઈ છે અને ખૂબ જ સુંદર પણ લાગી રહી છે.

તેમના કેટલાક ફોટાઓ પણ અમુક સમયે વાયરલ થતા જોવા મળતા હોય છે.એવું કહેવામાં આવે છે કે શ્રેયાએ બાળપણથી આજ સુધીની ઘણી હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે.આટલું જ નહિ પરંતુ બૂગી વૂગી,કસૌટી જિંદગી કી જેવા જાણીતા શોમાં પણ કામ કરી ચુકી છે.જયારે આજે પોતાના તેજસ્વી અભિનય અને હોટ લૂકથી દરેકનું દિલ જીતી રહી છે.

તમને જણાવી દઈએ કે હાલમાં શ્રેયા મોટી થઈ ગઈ છે અને એકદમ બોલ્ડ પણ બની ગઈ છે.આજકાલ ઘણી તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોવા મળતી હોય છે.જયારે આ અભિનેત્રીએ રોબોટ ફિલ્મમાં પણ જોવા મળી હતી.જયારે આ અભિનેત્રીએ પણ ફિલ્મોમાં પ્રવેશ માટે સાઉથ ફિલ્મ પસંદ કરી હતી.અને આજે સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી પણ બની ગઈ છે.

એવું કહેવામાં આવે છે કે આજના સમયમાં શ્રેયા સાઉથની ફિલ્મોમાં ધમાલ કરી રહી છે.આટલું જ નહિ પરંતુ દિવસે દિવસે વધરેવ જાણીતી પણ થઇ રહી છે.જયારે ઘણા લોકો તેમને પોતાના દિલમાં સ્થાન આપી ચુક્યા છે.જયારે પણ તેમની તસવીર સામે આવે છે ત્યારે ઘણા ઓછા સમયમાં તે વાયરલ પણ થઇ જતી હોય છે.જયારે ઘણા ઓછા સમયમાં શ્રેયા બોલિવૂડમાં પણ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *