સગાઈમાંથી 11 લાખ રૂપિયા પરત કર્યા, વરરાજાએ પિતાને 101ના શગુન લીધા, કહ્યું – અમને ફક્ત…

Uncategorized

દહેજ પ્રથાની વાત કરવામાં આવે તો પહેલાના સમયમાં વધારે ચાલતી જોવા મળતી હતી.એવું નહિ કે આજના સમયમાં આ દહેજની પ્રથા એકદમ બંધ થઇ ગઈ છે.આજના સમયમાં પણ ઘણા એવા ગામડાઓ છે જ્યાં દહેજ પ્રથાને સ્થાન આપવામાં આવી રહ્યું છે.હાલમાં તો દેશના ઘણા નિયમો હોવાથી દહેજની સમસ્યા ઘણી ઓછી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે આજે પણ કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે,જેમાં દહેજ પ્રથા ચોકસ રીતે જોડાયેલી જોવા મળતી હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક વ્યક્તિ જાણે છે કે દહેજ લીધા વિના લગ્ન સબંધો વધારે સમય ટકી રહેતા નથી.અથવા લગ્ન પછી પુત્રવધૂને ખૂબ પરેશાન કરવામાં આવે છે.ઘરના સભ્યો હમેશા દહેજ માટે પૈસા લઇ આવવા માટે જણાવતા હોય છે.

પરંતુ આજે દહેજને લઈને એક એવો કિસ્સો સામે આવ્યો છે,જેને જોઇને એવું લાગી રહ્યું છે કે દરેક દીકરીને આવા સસરા મળે તો દેશમાંથી હમેશા માટે દહેજની પ્રથા બંધ થઇ શકે છે,.અજયે આ કિસ્સો એક માનવતાનું જીવંત ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં દહેજ સાથે સંકળાયેલ કિસ્સાઓ જોવા મળતા હોય છે.

પરંતુ આ ઘટના જાણીને તમને થોડી આનંદની લાગણી ઉભી થશે.એવું કહેવામાં આવે છે કે યુવક અને યુવતીની સગાઇ થઇ રહી હતી ત્યારે કન્યાના પિતાએ થાળીમાં પૈસા ભરીને વરરાજાના પિતા સામે મુક્યા હતા.પરંતુ આ સમયે યુવકના પિતાએ જે કર્યું તે જોઇને ત્યાં રહેલ દરેક વ્યક્તિ વિચારવા લાગી હતી,કારણ કે યુવકના પિતાએ આ પૈસા લેવાની સ્પષ્ટ ના પાડી હતી.

તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના રાજસ્થાનના એક વિસ્તારમાંથી સામે આવી છે,જેમાં નિવૃત્ત આચાર્ય ત્યાના વિસ્તારના એક યુવક સાથે પોતાની દીકરીની સગાઇ કરી હતી.સગાઈની આ ધાર્મિક વિધિઓ દરમિયાન છોકરીના પિતાએ આવીને દહેજ તરીકે નોટોથી ભરેલી ડીશો સામે મૂકી હતી.જયારે આપેલા પૈસા પણ એટલા વધારે હતા કે કોઈ પણ લાલચ કરી શકે છે.

પરંતુ યુવકના પિતાએ કોઈ પણ લાલચ વગર તે પૈસા પાછા આપીને એવું જણાવ્યું કે ફક્ત તેમને પુત્રી જોઈએ છે.તમને જણાવી દઈએ કે દહેજમાં જે રકમ અડી હતી તે આશરે 11 લાખ રૂપિયા હતી.પરંતુ આ બધા પૈસા પાછા આપીને ખાલી 101 રૂપિયો લોને સગાઈની વિધિ આગળ વધાવી હતી.જયારે વરરાજાના પિતાએ કામ કર્યું હતું તે જોઇને ત્યાના લોકો પણ તેમની પ્રશંસા કરવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે યુવકના પિતાએ જયારે 11 લાખ 101 ની રકમમાંથી ખાલી 101 ની રકમ લીધી ત્યારે બંને પરિવાર ખુશ થઇ ગયો હતો.આટલું જ નહિ પરંતુ એવું પણ જણાવ્યું કે સમાજમાં દહેજની પ્રથા કોઈ ન લેવી જોઈએ,એવું પણ જણાવ્યું હતું.જયારે આ દુલ્હન પણ પોતે પોતાના ભાવિ સસરાની પ્રશંસા કરતા જણાવતી હતી,કે દરેકને આવા પોતા મળે જેથી દીકરી હમેશા નવા જીવનમાં સારું જીવન પસાર કરી શકે.તે તેમના નિર્ણયથી ખૂબ ખુશ હતી.

આજે આ પિતાએ દહેજમાં મળેલ રકમ પરત આપીને સમાજને સંદેશ આપ્યો છે અને દીકરીઓનું માન વધાર્યું છે.તમને જણાવી દઈએ કે આ યુવક અને યુવતી પણ વધારે અભ્યાસ કરી ચુકેલા એક દંપતી રહ્યા છે.તે હમેશા બીજાને પણ આવી પ્રથામાંથી બહાર આવવા માટે જણાવી રહ્યા છે.અને સ્વાર્થ માટે બનાવેલા અશ્લીલ રિવાજોનો અંત કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *