સચિન તેંડુલકરની દીકરી સાથેના સબંધોને લઈને શુભમન ગિલએ કર્યો ચોકાવનારો ખૂલાસો,કહી દીધી આ મોટી વાત………

Uncategorized

હિન્દી સિનેમાના સ્ટાર્સની જેટલી લોકપ્રિયતા છે તેવી જ લોકપ્રિયતા ક્રિકેટ સાથે સંકળાયેલા ખેલાડીઓની છે.આજના સમયમાં ક્રિક્રેટ જોવાનું લોકો વધારે પસંદ કરવા લાગ્યા છે.દિવસે દિવસે લોકો ક્રિકેટને વધારે પ્રેમ આપતા થઇ ગયા છે.જયારે કેટલાક ભારતીય ક્રિકેટરો એવા પણ જે અમુક બાબતને લઈને વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.તે પોતાના અંગત જીવન અને પોતાની રમત માટે હેડલાઇન્સ બનાવતા હોય છે.

આજના સોશિયલ મીડિયા યુગમાં ક્રિકેટરોના અંગત જીવન વિશે ઘણી બાબતો સામે આવતી જોવા મળતી હોય છે.આવી સ્થિતિમાં આજે તમને એક યુવા ક્રિકેટર શુબમન ગિલ અંગે જણાવી રહ્યા છીએ.શુબમન ગિલે પણ તેની શાનદાર રમતથી ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન બનાવ્યું છે.તમને જણાવી દઈએ કે તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમે છે.

આ ખેલાડી ટીમનો ઓપનર તરીકે વધારે જાણીતો રહ્યો છે.આઈપીએલમાં શાનદાર રમતને કારણે તેને ભારતીય ટીમમાં પણ સ્થાન મળ્યું છે.શુબમેને તેની રમતની સાથે સાથે તેની પર્સનલ લાઇફને પણ વધારે ચર્ચામાં આવવા લાગ્યો છે.તેનું નામ ખાસ કરીને ક્રિકેટના ભગવાન કહેવાતા તેંડુલકરની પુત્રી સાથે સંકળાયેલું હોય તેવું વધારે સામે આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે સોશ્યલ મીડિયા પર આ બંન્નેના પ્રેમના કેટલાક કિસ્સો જોવા મળી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે શુબમન ગિલ અને સારા તેંડુલકર એક બીજાને ડેટ કરી રહ્યા છે.જયારે ગિલ પોતે આ મામલે પણ મોટી વાત કહી ચૂક્યા છે.તાજેતરમાં જ શુબમન ગિલ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે વાત કરી હતી.

તાજેતરમાં જ ગીલે તેના ચાહકો સાથે સવાલ-જવાબ સત્ર દરમિયાન આ અંગે મોટો ખુલાસો કર્યો હતો.એક ચાહકે તેને પૂછ્યું,કે તમે એકલ છો? ગિલએ ચાહકોના પ્રશ્નના જવાબ એવી રીતે આપ્યો કે તેમના ચાહકો પણ ખુસ થઇ ગયા હતા.ગિલએ એવું જણાવ્યું કે હા હમણાં એકલો છું આવનારા સમયમાં પણ મારી પાસે આવી કોઈ યોજના નથી.

જયારે આ આપેલા જવાબથી એવું તો લાગી રહ્યું છે કે સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે તેમનો પ્રેમ સંબંધ હોય તેવું સામે આવ્યું નથી.જયારે બીજી બાજુ એવું કહેવામાં આવે છે કે આ પ્રેમ સંબંધો અફવાઓ પણ કહેવામાં આવી રહી છે.હવે તેમની પ્રેમની સચ્ચાઈ હશે તો આગામી દિવસમાં સામે આવી શકે છે.હાલમાં તો શુબમન ગિલ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહ્યો છે.

તાજેતરમાં જ તેણે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કામ કરતા જોવા મળી રહ્યો છે.જયારે આ વિડીઓને પણ તેમના ચાહકોએ ખુબ જ પસંદ પણ કર્યો હતો.તમને જણાવી દઈએ કે તેમના બીજા પ્રેમના પણ કિસ્સો સામે આવી ચુક્યા છે.જે તેમના ચાહકો જાણતા હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *