સની દેઓલના સૌથી મોટા દુશ્મનો છે આ 4 અભિનેતાઓ, ત્રીજા સાથે તો મારામારી થઈ હતી…

Boliwood

બોલિવૂડમાં આખા વર્ષ દરમિયાન અનેક ફિલ્મો બનતી હોય છે,આટલું જ નહિ પરંતુ ઘણી એવી પણ ફિલ્મો જોવા મળતી હોય છે જેમાં એક કરતા વધારે મુખ્ય કલાકારો જોવા મળતા હોય છે,સામાન્ય રીતે જોવામાં આવે તો ફિલ્મોમાં તો સારા એવા મિત્રો અને ભાઈ જેવા સબંધો દર્શાવે છે,જયારે વાસ્તવિક જીવનમાં ઘણા સ્ટાર્સ ખાસ મિત્રો રહ્યા છે.

પરંતુ દરેક કલાકાર એક બીજાના મિત્ર હોવા તેવું કહેવું પણ જરૂરી નથી,તમને જણાવી દઈએ કે ઘણા એવા પણ કલાકારો રહેલા છે જે હમેશા એકબીજાને વધારે નફરત કરતા આવ્યા છે.જયારે ઘણા કલાકારોતો એકબીજાનો ચહેરો પણ જોવો પસંદ કરતા નથી.આવી સ્થિતિમાં જો બોલિવૂડના સૌથી શક્તિશાળી અભિનેતા એવા સન્ની દેઓલની વાત કરવામાં આવે તો તે આજે સુપરસ્ટાર તરીકે ઓળખ ધરાવે છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેતાની સાથે ફિલ્મ ઉદ્યોગના કેટલાક એવા પણ શ્રેષ્ઠ અભિનેતાઓ રહેલા છે જેમની સાંથે આજ સુધી જોવા મળ્યા નથી.આજે તમને બોલીવૂડના આવા કેટલાક અભિનેતા વિશે જણાવી રહ્યા છીએ.જે સની દેઓલના સૌથી મોટા દુશ્મન માનવામાં આવે છે.જયારે આ કલાકારો આજના સમયમાં મોટા સ્ટાર પણ રહ્યા છે.

દરેક વ્યક્તિ જાણે છે કે અભિનેતા સની દેઓલએ બોલીવુડમાં ઘણી સુપરહિટ અને દેશભક્તિની ઘણી ફિલ્મો આપી છે,આટલું જ નહિ પરંતુ કરોડો લોકોએ આજે તેમને વધારે પ્રેમ પણ કરી રહ્યા છે,જયારે તેમની ફિલ્મોને પણ અનેક ઘણો પ્રેમ આપી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો સની દેઓલે લગભગ દરેક મોટા અને નાના કલાકારો સાથે કામ કર્યું છે,પરંતુ આ કલાકારો તેમના મોટા દુશ્મન રહ્યા હોવાનું કહેવામાં આવે છે.

શાહરૂખ ખાન –

એવું કહેવામાં આવે છે કે સની દેઓલ અને શાહરૂખ ખાને વર્ષ 1993 માં દિગ્દર્શક યશ ચોપરાની ફિલ્મ દારમાં કામ કર્યું હતું.જયારે આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો.જયારે શાહરૂખ ખાન વિલનની ભૂમિકામાં નજરે આવ્યો હતો.સામાન્ય રીતે જોવામાં આવે તો આ ફિલ્મમાં તેમની જોડી ઘણી અનોખી જોવા મળી હતી.

પરંતુ લોકોએ સનીને વધારે પ્રેમ આપ્યો ન હતો.એવું કહેવામાં આવે છે કે આ વાતને લઈને યશ ચોપરાને પણ વાત કરવામાં આવી હતી,પરંતુ તેમની વાત પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું.આ પછી સની દેઓલ અને શાહરૂખ ખાન વચ્ચે ઝઘડો થયો હતો,જે પછી આજ સુધી સાથે જોવા મળ્યા નથી.

આમિર ખાન –

તમને જણાવી દઈએ કે વર્ષ 2000 માં ફિલ્મ લગાન અને ગદર એક પ્રેમ કથા જેવી સફળ ફિલ્મો જોવા મળી હતી.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે આ સફળ ફિલ્મો એક જ દિવસે રિલીઝ પણ થઈ હતી.પરંતુ આવી સ્થિતિમાં સનીએ આ સામે વાંધો પણ ઉઠાવ્યો હતો.

જયારે આમિરને તેની ફિલ્મની રિલીઝની તારીખ વધારવાની વિનંતી કરી હતી,પરંતુ એવું કહેવામાં આવે છે કે આમિરે તેમની વિનંતી સાંભળી ન હતી.આખરે બંને ફિલ્મો એક સાથે રીલીઝ થઈ હતી.જોકે બંને ફિલ્મો સફળ રહી પરંતુ તે સમયથી સની પાજી અને આમિર વચ્ચેના સબંધો બગડ્યા હતા,જે આજ સુધી એકબીજાની સામે આવ્યા નથી.

અનિલ કપૂર –

સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવુડના સર્વશ્રેષ્ઠ અભિનેતા એવા અનિલ કપૂર આજના સમયમાં એક યુવાન અભિનેતા કરતા પણ વધારે હેન્ડસમ જોવા મળી રહ્યા છે.તે હમેશા પોતાના અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે.તે કોઈની સાથે ક્યારેય ઝઘડો કરી શકે છે,પરંતુ તેમની વાતો દરેક કલાકાર મન પર વધારે લેતા નથી,પરંતુ સની અને અનિલ કપૂર વચ્ચે આની પાછળનું કારણ એ છે કે રામ રામ અવતાર ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે આટલી ઉગ્ર લડત થઈ હતી કે તેઓએ એક બીજા પર હાથ પણ ઉપાડી લીધો હતો.જે પછી કોઈ દિવસ સાથે જોવા મળ્યા નથી.

અજય દેવગન –

અજય દેવગન આજના સમયનો સફળ અભિનેતા જ નહિ પરંતુ વધારે લોકપ્રિયતા ધરાવતો એકમાત્ર અભિનેતા બની ગયો છે.એવું કહેવામાં આવે છે કે સન્ની દેઓલ અજય દેવગન પાસે તેમના ભાઈ બોબી માટે ફિલ્મ લિજેન્ડ ઓફ ભગતસિંહની ભૂમિકા માટે આઝાદની ભૂમિકા માટે જણાવ્યું હતું,પરંતુ આ સમયે અજયે તેને સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ સમયે તેમની સાથે સારા સબ્ધોથી જવાબ આપ્યો ન હતો.આ સમયથી આજ સુધી સનીએ ક્યારેય અજય દેવગન તરફ નજર કરીને પણ જોયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *