સમુદ્ર કિનારે ગરીબ યુવકને મળી એવી વસ્તુ કે બની ગયો રાતોરાત કરોડપતિ……

Uncategorized

સમુદ્ર એટલો વિશાળ છે કે તેમાં અસંખ્ય વસ્તુઓ સમાયેલી છે,જયારે કેટલીક તો એવી પણ વસ્તીઓ રહેલી છે જે વ્યક્તિને રાતોરાત ધનવાન બનાવી શકે છે.પરંતુ કહેવાય છે કે જેનું ભાગ્ય વધારે તેજ હોય છે તે લોકો જ સમુદ્રી કીમતી વસ્તુ પ્રાપ્ત કરી શકતા હોય છે.આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,જેમાં એક માછીમાર વ્યક્તિ અચાનક ધનવાના બની ગયો છે.

એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ થાઇલેન્ડનો છે જે માછીમારીને પોતાનું જીવન જીવે છે.આવી જ રીતે તે રોજની જેમ દરિયાના કિનારે ફરી રહ્યો હતો ત્યારે તેને અચાનક કોઈ પ્રાણીએ ઊલટી કરી હોય તેવું મોટું વસ્તુ મળી આવ્યું હતું.તમને જણાવી દઈએ કે આ ઉલટી સામાન્ય ઉલટી ન હતી પરંતુ તે વ્હેલની ઉલટી હતી.

તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઉલટીની અંદાજે 2 કરોડ રૂપિયાથી પણ વધારે હોય છે.જયારે આવી કીમતી વસ્તુ આ માછીમારને મળી ત્યારે તે ઘણો ખુશ થઇ ગયો હતો.આટલું જ નહિ પરંતુ તે પોતે સપનામાં પણ વિચાર કર્યો ન હતો કે તે આટલો ધનવાના બની શકે છે.હાલમાં તો આ વ્યક્તિ તેને વેચવાની તૈયારી કરી રહ્યો છે.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે જયારે આ વ્યક્તિ દરિયા કિનારે ચાલતો હતો ત્યારે ખરાબ દેખાતો એક મોટો પથ્થર જેવું ત્યાં જોવા મળ્યું હતું.પરંતુ જયારે નજીક જઈને જોયું ત્યારે તેને ખબર પડી કે આ એક વ્હેલની ઊલટી છે.જયારે કેટલાક લોકો એવું પણ જણાવી રહ્યા છે કે આ ઉલટી નથી,પરંતુ અન્ય કોઈ વસ્તુ છે.

આવી સ્થિતિમાં આ વ્યક્તિ પહેલા નારાજ થઇ ગયો હતો.આ પછી તેણે સ્થાનિક અધિકારીઓની મદદ લેવાની યોજના બનાવી.જેમાં સરકારી અધિકારીઓની એક ટીમ તેના ઘરે આવી અને આ વિચિત્ર બાબતની તપાસ કરી.જેમાં એવું સામે આવ્યું કે આ ચોક્કસ રીતે વ્હેલની ઉલટી છે.આ સાંભળી આ વ્યક્તિની ખુશી પાછી ઉભરી આવી હતી.

તમને જણાવી દઈએ કે આ વસ્તુની બજારમાં ઘણી ઉંચી કીમત રહેલી છે કારણ કે એમ્બ્રિન નામનો પદાર્થ વ્હેલના વિપરીત પદાર્થમાંથી કાઢવામાં આવે છે.તેમાંથી કોઈ સુગંધ આવતી નથી પરંતુ તે અત્તરમાં ભેળવીને તેની વધારે સુગંધિત કરવામાં આવે છે.જે બજારમાં તેની વધારે માંગ પણ હોય છે.હાલમાં આ વ્યક્તિ આશરે 2.27 કરોડ રૂપિયા આનાથી મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *