સમુદ્ર કિનારે ફરી રહ્યો હતો ગરીબ માછીમાર તો રેતીમાંથી મળી તેણે નારંગી વસ્તુ અને બની ગયો કરોડપતિ…..

India

એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિનું ભાગ્ય વધારે મજબુત હોય છે તે ઓછી મહેનતે પણ વધારે સારું જોવાન જીવતો હોય છે.આટલું જ નહિ પરંતુ તેની પાસે કોઈ પણ વસ્તુની કમી હોતી નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો અચનાક ભાગ્ય જયારે બદલાય છે ત્યારે ગરીબ વ્યક્તિ પણ રાતોરાત ધનવાન બની જતો હોય છે.

આજે આવો જ એક કિસ્સો થાઇલેન્ડના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એક 37 વર્ષીય માછીમાર રાતોરાત ધનવાન બની ગયો હોવાનું સામે આવ્યું છે.એવું કહેવામાં આવે છે કે આ યુવક ખૂબ ગરીબ કુટુંબમાંથી છે.જયારે તેમના પરિવારની આર્થિક સ્થિતિ પણ ઘણી નબળી છે.પરિવારના લોકો સવાર સાંજનું ખાવાપીવા માટે સમુદ્રમાંથી માછલી પકડે છે.મતલબ કે ઘણી મહેનત કરે છે ત્યારે પોતે ભરણપોષણ કરી શકે છે.

તાજેતરમાં જ આ વ્યક્તિને એક એવી વસ્તુ હાથમાં આવી કે તેનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું હતું.થોડા પૈસા કમાવનારા આ માછીમારે ઝડપથી કરોડપતિ બનાવી શકે તેવી એક ચાવી મેળવી લીધી હતી.તમને જણાવી દઈએ કે જયારે આ વ્યક્તિ બીચ પર ફરતો હતો ત્યારે તેને એક અનોખો અને સુંદર નારંગી રંગનો મોતી મળી આવ્યો હતો.

જયારે આ મોટી સામાન્ય રીતે એક શેલની અંદર બંધ હતો.જયારે તેને આ અચાનક જોવા મળ્યું ત્યારે તેના ઘરના સભ્યને ત્યાં બોલાવ્યો હતો.આ પછી બંને તેને ઘરે લઈ ગયા હટતા.જ્યાં તેઓએ તેમના પિતાને આ વસ્તુ બતાવી.જ્યારે પિતાએ આ શેલ ખોલ્યો ત્યારે તેની અંદરથી એક આશ્ચર્યચકિત કરી શકે તેવો ચમકતો નારંગી રંગો મોટો મોતી મળી આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ મોટી સામાન્ય ન હતો.પરંતુ બજારમાં તેની કીમત કરોડોમાં હતી.તમને જણાવી દઈએ કે લોકો સામાન્ય રીતે દરિયાની ઊડાણોમાં આવા મોતી મળી આવતા હોય છે.પરંતુ આ વ્યક્તિનું નસીબ એટલું સારું હતું કે તેને આ કોઈ પણ મહેનત વગર સરળ રીતે મોટી મળી આવ્યો હતો.જયારે તે એવું વિચારે કે તે મોતીની વધારે કીમત મળે.

મોતીના બદલે મળતા પૈસાથી પરિવારનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે.હાલમાં તો આ મોટી માટેના કેટલાક લોકોનો સંપર્ક કર્યો છે,જયારે તેને કોઈ ઉંચી કીમતે ખરીદી ક્કારસે ત્યારે તેમને આશરે કરોડો રૂપિયા તો આસાનીથી અડી આવશે.જે તેમના પરિવાની આર્થિક સ્થિતિ ઘણી મજબુત બનાવશે.જયારે કેટલાક લોકો હાલમાં 2 કરોડ રૂપિયામાં લેવા માટે તૈયાર છે.

પરંતુ આ વ્યક્તિ વધારે કીમત મળી આવશે તેવી આશા રાખી છે.વધારે મહેનત કરીને પણ સારા પૈસા પ્રાપ્ત કરી શકતા ન હતા,જયારે એક વસ્તુએ વ્યક્તિને ધનવાન બનાવી દીધો છે.હાલમાં તો તેમનો પરિવાર ઘણો ખુશ છે.અને પોતાના વધારે ભાગ્યશાળી મને છે.આટલા પૈસાથી પોતાનું સારું જીવન જીવવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *