સરદારજી સાથે યુવતીએ નિવસ્ત્ર થઈને કર્યો વિડીયો કોલ, તો સરદારજીએ આવી રીતે સીખાવાડ્યો સબક……

Uncategorized

આજનો યુગ સોસીયલ મીડિયાનો છે જેમાં ખાસ કરીને યુવાનો મોટાભાગનો સમય આવા સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પણ વધારે પસાર કરવા લાગ્યા છે.એક બાજુ જોવામાં આવે તો સોસીયલ મીડિયા આપણને ઘણા લાભ આપી શકે છે,પરંતુ જો તેમાં સાવધાની રાખવામાં ન આવે તો તેની ઘણી મોટી કીમત પણ ચૂકવવી પડતી હોય છે.આજના સમયમાં ખાસ કરીને અમુક યુવતી હોય કે યુવતી એકબીજાને ફસાવવાની કોશિસ કરતા હોય છે.

જેમ કે વોટ્સએપ પર વીડિયો કોલ કરવો અને જેતે વ્યક્તિને વિડિઓ કોલમાં નગ્ન શરીર બતાવવું.અને સામે રહેલી વ્યક્તિને ઉત્તેજીત કરવો.પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે સામે રહેલી યુવતી પોતે આ કોલને રેકોર્ડ પણ કરી શકે છે.જયારે આવું થાય છે ત્યારે અચનાક ફોન આવે છે અને પછી આ વિડીઓ વાયરલ કરવાની ધમકી મળતી હોય છે,મતલબ આ વિડીઓના બદલે ભારે કીમત ચૂકવવાનો સમય આવી જાય છે.

આજે આવું જ તંબુનું કામ કરનાર સરદારજી યુવક સાથે થયું હોવાનું સામે આવ્યું છે.જેમાં પણ યુવતીએ આવું જ કામ કર્યું હતું,પરંતુ આ વ્યક્તિએ હિંમત બતાવીને પૈસા આપવાની ના પાડી અને ઉલટાની યુવતીને ધમકાવી દીધી હતી.એટલું જ નહિ પરંતુ યુવતીને એવું પણ જણાવ્યું કે તું વીડિયો વાયરલ કરી લે,બાકીનું કામ હું કરી નાખીશ.

આવી હિમ્મત સાથે વાત કરી ત્યારે આ યુવક ઉપર બીજી વાર ફોન કે કોઈ મેસેજ પણ આવ્યો નહિ.તમને જણાવી દઈએ કે આ યુવકે મીડિયા સામે એટલા સામે આવ્યો છે કારણ કે લોકો આવી છોકરીઓની જાળમાં ફસાઈ ન જાય.તેમને જાગૃત કરવા માંગે છે.આ વ્યક્તિએ જણાવ્યું હતું કે આવો બનાવ પોતાની સાથે તો થયો છે,પરંતુ તેમના એક મિત્ર સાથે ઘણા સમય પહેલા થયો હતો.જેમાં આવું થવાને લીધે તે આજે પણ આઘાતમાં રહે છે.

આ સરદારજી એવું જણાવી રહ્યા છે કે પોતાને બદનામીનો કોઈ ડર નથી પરંતુ સંતોષ એ વાતનો છે કે તેની સાથે બનેલી આ ઘટનાથી લોકો જાણે અને અન્ય કોઈ વ્યક્તિ આવી સ્થિતિમાં ન ફસાઈ જાય તે જણાવી રહ્યો છુ.જયારે એક પોલીસ અધિકારે પણ જણાવ્યું કે અનેક જિલ્લામાં આવા કેટલાક કિસ્સા પોલીસની સામે આવી ગયા છે.માટે દરેક લોકોને જાગ્રત રહેવાની અપીલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *