સલમાન ખાનના પિતાએ કર્યો ચોક્વાનારો ખુલાસો,આ કારણે એક ભિખારીની દીકરીને લીધી હતી ગોદ,કારણ જાણીને તમે પણ ચોકી જશો……….

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ પરિવાર છે જે હમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં જોવા મળતો હોય છે.આટલું જ નહિ પરંતુ આ પરિવાર હમેશા વૈભવી જીવન માટે પણ વધારે જાણીતો રહેતો હોય કે.આવી સ્થિતિમાં જો જાણીતા અને લોકપ્રિયતા સલમાન ખાનની વાત કરવામાં આવે તો તે હમેશા પોતાના પરિવાર સાથે વધારે સમય પસાર કરવાનું પસંદ કરે છે.

જયારે સલમાનના પિતા સલીમ ખાન પણ ઘણા જાણીતા સ્ટાર્સ રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો સલીમ ખાનને હમેશા પોતાના પરિવારના સભ્યોને સાથે રહેવા માટે જણાવતા આવ્યા છે.એવું કહેવામાં આવે છે કે સલીમ ખાને તેમની પુત્રી અર્પિતાને દત્તક લીધી હતી.પરંતુ આજે ખાન પરિવાર સાથે ગાઢ સબંધો ધરાવે છે.જયારે તેમના ભાઈઓનો પ્રેમ પણ ઘણો વધારે રહ્યો છે.

તમને જણાવી દઈએ કે પરિવારની અમુક બાબતો ઘણી ઓછી જાણવા મળતી હોય છે,પરંતુ એક એવા પ્રસંગ પર ખાન પરિવાર દ્વારા અર્પિતાને દત્તક લેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.અર્પિતા ખાન પરિવારની એક વાસ્તવિક બહેન જેવી છે,જેને પિતા સલીમ દ્વારા દત્તક લેવામાં આવી હતી. ખાન પરિવારમાં અર્પિતાને જે પ્રકારનો પ્રેમ મળે છે તે સાબિત કરે છે કે સંબંધો ફક્ત લોહીથી નહીં પરંતુ હૃદયથી બને છે.

દરેક વ્યક્તિ જાણે છે કે ખાન પરિવાર મારફતે અર્પિતાના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતા.જયારે અર્પિતાના આ લગ્નમાં બોલિવૂડના દરેક મોટા સ્ટાર્સ હાજર જોવા મળ્યા હતા.જયારે ઘણા લોકો આજે પણ વિચારે કે સલમાન ખાને,અરબાઝ, સોહેલ અને અલવીરા હોવા છતાં પણ તેમના પિતાએ અર્પિતાને કેમ પોતાના પરિવારમાં અપનાવી હતી.

એવું કહેવામાં આવે છે કે વર્ષો પહેલા સલમાનના પિતા સલીમ ખાન રોજની જેમ મોર્નિંગ વોક માટે બહાર આવ્યા હતા.જયારે સલીમ ખાનને દરરોજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કોઈને કોઈ વસ્તુઓ દાન કરવાની ટેવ હતી.આવી જ રીતે તે દિવસે પણ આવું કાર્ય કરવા માટે જઈ રહ્યા હતા.જ્યાં તેમને એવું જોવા મળ્યું કે એક ભિખારીનું મોત થયું છે,જયારે તેની બાજુમાં એક નવજાત બાળકી રડતી હતી.

તમને જાણીને આશ્ચર્ય થશે,પરંતુ એવું કહેવામાં આવે છે કે તે રડતી બાળકી અર્પિતા પોતે હતી.જે સમયે સલમાનના પિતા તેના ઘરે લઈને આવ્યા હતા.જયારે ખાન પરિવારએ પણ અર્પિતાને પોતાની પુત્રી માની તેને પ્રેમ આપ્યો હતો.આ પછી અર્પિતાને સલમાનની બીજી માતા એટલે કે હેલેન દ્વારા દત્તક લેવામાં આવી છે.જે આજે પોતાના પરિવારની એક લાડકી દીકરી બની છે.

હાલમાં અર્પિતા લગ્ન જીવનમાં જોડાઈ ગઈ છે,યારે તે હવે તેના પતિ અને પુત્ર આહિલ સાથે સારું જીવન જીવી રહી છે.સલમાન સાથે આહિલની ઘણી તસવીરો પણ વાયરલ થયેલી છે,જેમાં સલમાન ખાન તેની સાથે મસ્તી કરતા જોવા મળતા હોય છે,જયારે તે ઘણીવાર અર્પિતા સાથે પણ જોવા મળતા હોય છે.તે પોતાની બહેન કરતા પણ વધારે પ્રેમ કરે છે.

દરેક વ્યક્તિ જાણે છે કે અર્પિતાએ આયુષ શર્મા સાથે પ્રેમ લગ્ન કાર્ય છે.જયારે આયુષ શર્મા દિલ્હીનો એક ઉદ્યોગપતિ છે જે ખૂબ જ શ્રીમંત પરિવારનો છે.જયારે તે હાલમાં જાણીતો અભિનેતા પણ બની ગયો છે,જે લાખો લોકો પર આજે રાજ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *