સલમાન ખાને કર્યો ખૂલાસો: આ કારણના કારણે સલમાન ખાન નથી કરી રહ્યા લગ્ન ?

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે પોતાના અભિનય માટે હમેશા જાણીતા રહ્યા છે સાથે સાથે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી અમુક બાબતોને લઈને વધારે ચર્ચામાં આવતા રહે છે.આવી સ્થિતિમાં જો બોલીવૂડના જાણીતા એવા સલમાન ખાનની વાત કરવામાં આવે તો તે એક સફળ અભિનેતા માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ તેમણે ઘણી સફળ ફિલ્મો પણ આપી છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન આશરે 50 વર્ષથી પણ વધારે ઉમર ધરાવે છે.પરંતુ આજે પણ તે લગ્ન વગરનું જીવન જીવી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતા સમય સમયે ઘણી અભિનેત્રીઓ સાથે પ્રેમ સબંધોમાં હોય તેવા અનેક સમાચારો તો સામે આવતા રહે છે.પરંતુ તેમનો પ્રેમ આજ સુધી લગ્ન જીવનમાં ફેરવાયો નથી.

આવી સ્થિતિમાં તેમના કેટલાક ચહિતા દર્શકોના મનમાં એવો વિચાર આવે છે કે સલમાન ખાન આખરે લગ્ન જીવનમાં ક્યારે જોડાશે.જયારે લગ્ન ન કરવા માટેના કેટલાક કારણો પણ સોસીયલ મીડિયામાં સામે આવતા જોવા મળતા હોય છે.આજે આવું જ એક કારણ સામે આવ્યું છે.જેમાં મીડિયા રીપોર્ટ અનુશાર એવું કહેવામાં આવે છે કે સલમાન પોતાના પરિવારની ખૂબ જ નજીક છે.

આટલું જ નહિ પરંતુ સલમાન હમેશા પોતાના પરિવાર સાથે વધારાનો સમય પસાર કરતો હોય છે. ઘણીવાર લગ્ન કરવા માટે પણ તૈયાર હોય છે,પરંતુ તે હમેશા પોતાના પરિવારથી વધારે પ્રેમ બીજાને કરી શકે તેમ નથી.આવી સ્થિતિમાં સલમાન ખાનનું એવું માનવું છે કે પોતાના પાર્ટનરને ટાઈમ ના આપી શકાય તો તેની જોડે અયોગ્ય થશે.માટે આ વિચારથી તે આજે પણ સિંગલ છે.

જયારે સલમાનનો પરિવાર એવું વિચારે છે કે સલમાન ખાન લગ્ન કરી લે.પરંતુ સલમાન ખાને પોતાની વ્યક્તિગત વાતને સાઈડમાં રાખી અને પોતાના પરિવારને સમય આપવો યોગ્ય લાગ્યું. જયારે કેટલાક અહેવાલો એવું કહેવામાં આવે છે કે તે આજે પણ તેમની સારી જીવનસાથીની શોધમાં છે.જયારે તેમના કામની વાત કરવામાં આવે તો તેમની અમુક ફિલ્મો રીલીઝ થવાની બાકી છે.

હાલમાં તેમની ફિલ્મ રાધેની વધારે ચર્ચા થઇ રહી છે.તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ઘણા ઓછા સમયમાં મોટા પડદે જોવા મળી શકે છે.પરંતુ હાલમાં દેહ્સમાં ચાલતી કોરોના મહામારીને લીધે ઘણી ફિલ્મોની રીલીઝ તારીખોમાં બદલાવ થયો છે.આવી સ્થિતિમાં સલમાનની ફિલ્મ રાધે માટે તેમના દર્શકો આતુરતાથી રાહ જોઇને બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *