સલમાન ખાન નીલા પથ્થરવાળો બ્રેસલેટ શા માટે પહેરે છે તેનો કર્યો ખુલાસો,જાણો શું છે કારણ…..

Uncategorized

હિન્દી ફિલ્મોમાં કેટલાક એવા સ્ટાર્સ છે જે હમેશા પોતાના જોરદાર અભિનય અને પોતાના એક અનોખા અવાજથી આજે કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ આ સ્ટાર્સની ફિલ્મો પણ ખાસ કરીને ઘણી સફળતા પણ પ્રાપ્ત કરતી હોય છે,જયારે આજનો યુવાન પણ તેમનો મોટો ચાહક બની ગયો છે.આવી સ્થિતિમાં જો જાણીતા અભિનેતા સલમાન ખાનની વાત કરવામાં આવે તો તેમનું વ્યક્તિત્વ અન્ય સ્ટાર્સ કરતા ઘણું અલગ રહ્યું છે.

બોલીવૂડમાં સલમાન ખાનની ઓળખ તેમના નામથી જ થાય છે.તેમની ઓળખ અને ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતા સલમાન ખાન હાલમાં 52 વર્ષથી પણ વધારે ઉમર ધરાવે છે,જયારે તેમના જેવો અભિનય કોઈ અન્ય સ્ટાર્સ કરી શકે તેમ નથી.ખાસ કરીને લાખો યુવતીઓ આજે સલમાન ખાનને પસંદ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા સલમાન ખાનના પોતાના ડાન્સ સ્ટેપ્સથી લઈને પોતાની લાઇફસ્ટાઇલની દરેક બાબતે જાણીતા રહ્યા છે.તો ઘણીવાર પોતાના કેટલાક અંગત કારણોથી પણ ચર્ચામાં રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે જયારે આ અભિનેતા ફિલ્મોમાં પોલીસની વર્ધીમાં જોવા મળે છે ત્યારે તેમની ફિલ્મ અનેક ઘણી કમાણી કરી લેતી હોય છે.

ખાસ કરીને દરેક સમયે સલમાન ખાનના હાથમાં બ્લુ બ્રેસલેટ સાથે જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણી ફિલ્મોમાં તેમના આ બ્રેસલેટના લૂક સાથે એક્શન સીન્સ ચાલુ થતો જોવા મળતો હોય છે.આજના સમયમાં ઘણા તેમના ચ્ચકો પણ આની નકલ કરીને તેમની કોપી કરવા લાગ્યા છે.એવું પણ કહી શકાય છે કે આ એક ફેશન છે.

Salman Khan diagnosed with this severe disease

પરંતુ તમને જણાવી દઈએ કે તેની પાછળનું રહસ્ય કંઇક બીજું છે,જે આજે પણ લોકો જાણતા નથી.આજે તમને તેનું મોટું રહસ્ય જણાવી રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે આ વાદળી પથ્થરથી સજ્જ બ્રેસલેટને આજથી 15 વર્ષ પહેલા સલમાન ખાને તેના પિતાના હાથમાં પણ જોયું હતું.જયારે તેણે તે બ્રેસલેટ તેના પિતાના હાથમાંથી કાઢી બીજી ડુપ્લિકેટ બનાવી હતી.

જયારે અભિનેતા સલમાન આ સામાન્ય દેખાતા બ્રેસલેટને ખૂબ જ ભાગ્યશાળી માને છે.આ સિવાય સલમાને કહ્યું છે કે તેણે આ વાદળી રંગનું કડું પહેરવાનું શરૂ કર્યું ત્યારથી તેની જિંદગી ઘણી બદલાઈ ગઈ છે.આટલું જ નહિ પરંતુ આ પહેવાથી તેમને ઘણી શાંતિ મળે છે.જયારે અમુક સમયે એવો પણ ખુલાસો કર્યો હતો કે આ બ્રેસલેટ પહેરેલું હોવાથી તે તેની ફિલ્મી કરિયર અને અન્ય કામોમાં વધારે સફળતા પ્રાપ્ત કરી શકે છે.

તમને જણાવી દઈએ કે સલમાન બીમારીથી પીડિત છે,આટલું જ નહિ પરંતુ ઘણીવાર તે સારવાર માટે વિદેશ પણ ગયો હોવાનું જાણવા મળતું હોય છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે આ રોગમાં સલમાનને ચહેરાના ચેતામાં ઘણી પીડા થાય છે.સલમાન જે રોગથી પીડાઈ રહ્યો છે તેને આત્મઘાતી રોગ પણ કહેવામાં આવે છે.

તાજેતરમાં આપેલા સલમાનના ઇન્ટરવ્યુમાં તેનો અવાજ સાંભળ્યો છે,તો પછી તમે પણ તેના અવાજમાં પહેલા કરતાં વધુ ભારેપણું અનુભવો છો.સલમાને એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે ઇંડા ખાવામાં ઘણા કલાક લાગે છે.જયારે એવું પણ જોવા મળ્યું છે કે સલમાને આજદિન સુધી ક્યારેય રૂમાલનો ઉપયોગ કર્યો નથી.

કારણ કે તે હમેશા પોતાના ચહેરાને સાફ કરવા માટે પોતાના મસ્મલનો ઉપયોગ કરતો હોય છે.એવું પણ કહેવામાં આવે છે કે સલમાન ઘણા પ્રકારના સાબુનો શોખીન છે.એવું કહેવામાં આવે છે કે પોતાના હાથમાં રહેલ આ બ્રેસલેટ તેના જીવનમાં ઘણી સફળતા આપી છે.કારકિર્દીથી લઈને માંદગી સુધીની દરેક બાબતમાં તે સામાન્ય દેખાતા બ્રેસલેટએ સાથ આપ્યો છે.માટે તે હમેશા તેની પાસે રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *