સલમાન ખાન પાસે કરોડો રૂપિયાની સંપત્તિ? રિયાલિટી શોની કમાણી જાણીને આશ્ચર્ય થઈ જશો…

Uncategorized

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો રહેલા છે,જે હમેશા પોતાના અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે.તમને જણાવી દઈએ કે ઘણા એવા પણ અભિનેતાઓ છે જે આશરે 90 ના દશકથી ફિલ્મોમાં કામ કરતા આવ્યા હતા,જયારે આજે બોલીવૂડના જાણીતા અને વધારે લોકપ્રિય સ્ટાર્સ બની ગયા છે.આવી સ્થિતિમાં જાણીતા અને ટોચના અભિનેતા સલમાન ખાનની વાત કરવામાં આવે તો તે આજે સુપરસ્ટાર બની ગયા છે.

તમને જણાવી દઈએ કે આજે આ અભિનેતા એટલી સફળતા પ્રાપ્ત કરી ચુક્યા છે કે તેમની પાસે ઘણા કલાકારો કામ કરવા માંગતા હોય છે.આજે અભિનેતા સલમાન ખાન કરોડોના દિલોમાં રાજ કરી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ ઘણા વર્ષોથી તેમની દરેક ફિલ્મ વધારે હીટ સાબિત થતી આવી છે,જયારે એવું પણ કહેવામાં આવે છે કે તેમની દરેક ફિલ્મ 100 કરોડનો બિઝનેસ પણ કરી રહી છે.

આજે સલમાન પોતાની ફિલ્મો ઉપરાંત પોતાની વૈભવી જીવન શૈલી માટે વધારે જાણીતા રહ્યા છે,આટલું જ નહિ પરંતુ તેમના દરેક ચાહકો તેમના જીવન અને અન્ય બાબતે વધારે જાણવા માંગતા હોય છે.ઘણા ઓછા લોકો જાણે છે કે આજે આ અભિનેતા કેટલાક કરોડોની માલિકી ધરાવે છે.આજે તમને તેમની ભવ્ય સંપતી વિશે જણાવી રહ્યા છીએ.

એવું કહેવામાં આવે છે કે સલમાન ખાન આજે ફિલ્મોમાં વધારે ફી લેતા અભિનેતા રહ્યા છે,આટલું જ નહિ પરંતુ તે સૌથી મોંઘા સ્ટાર્સ પણ રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતા ખાલી ફિલ્મો જ નહિ પરંતુ અન્ય જાહેરાતો અને રિયાલિટી શોથી પણ કરોડોની કમાણી કરી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો સલમાન બિગ બોસથી એક વર્ષમાં લગભગ ૧૩૦ કરોડની કમાણી કરે છે.

જ્યારે તેને ફિલ્મોથી પણ ઘણી કમાણી કરી રહ્યા છે.બધી જાહેરાતો અને રિયાલિટી શોથી આશરે આજે 200 થી 300 કરોડની મોટી રકમ કમાઈ રહ્યા છે.આજે સલમાન ખાન પાસે દરેક સુખ સુવિધાઓ રહેલી છે,જયારે તેમની પાસે આજે મોંઘા વાહનોનું સંગ્રહ પણ રહેલું છે.એવું કહેવામાં આવે છે કે તેમની પાસે રોલ્સ રોયલ,મર્સિડીઝ,ઓડી અને બીએમડબ્લ્યુ જેવા મોટા બ્રાન્ડના વાહનો રહેલા છે.

આજે તેમની પાસે રહેલ દરેક વાહનોની કુલ રકમ આશરે 40 કરોડથી પણ વધારે રહી છે.આ સિવાય સલમાન ખાન પાસે ચંદીગઢ,નોઈડા,મુંબઇ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં ઘર અને રહેવાસી સંપત્તિ છે.એમ કહેવામાં આવે છે કે મુંબઇમાં તેના ગેલેક્સી એપાર્ટમેન્ટની કિંમત આશરે 114 કરોડ રૂપિયા છે.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે સલમાન ખાન પાસે હાલમાં આશરે 1480 કરોડની સંપત્તિ રહેલી છે.સલમાન ખાને તેની કારકિર્દીની લગભગ 150 ફિલ્મોમાં કામ કર્યું હતું.જેમાંથી મૈન પ્યાર કિયા,હમ આપકે હૈ કૌન,પ્યાર કિયા તો ડરના ક્યા,દબંગ જેવી તેમની વધારે સફળ ફિલ્મો રહી છે.આજે તે તેમની કોઈ પણ ફિલ્મ 100 કરોડથી પણ વધારે બિઝનેસ કરી લેતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *