સસરાને પિતા સમાન મને છે આ ૭ અભિનેત્રીઓ,પિતા જેટલું આપે છે માન…….

Boliwood

દરેક વ્યક્તિ જાણે છે કે હંમેશા સાસુ અને વહુ વચ્ચેના સબંધોમાં ઘણી કડવાસ રહેતી હોય છે.તે હમેશા એકબીજા સામે કોઈને કોઈ બાબત ઝગડતા રહેતા હોય છે.અને આ આજનું નથી,પરંતુ ઘણા વર્ષોથી દરેકના ઘરમાં આવું થોડું જોવા મળતું હોય છે.તમને જણાવી દઈએ કે એક હજાર સબંધોમાંથી એકવાર એવું જોવા મળતું હશે કે સાસુ અને વહુ એકબીજા સાથે પ્રેમથી રહેતા હશે.

આવી જ રીતે જયારે સસરાની વાત આવે ત્યારે તેની વહુની તેની સાથેની લડત ખૂબ જ ઓછી જોવા મળે છે.ઘણી વહુઓ હમેશા તેમના સાસરાનું વધારે માન સન્માન પણ કરતી હોય છે.આવી જ રીતે જો બીલીવૂદ સ્ટાર્સની વાત કરવામાં આવે તો આમાં પણ એકસરખું જ જોવા મળે છે.આજે તમને બોલિવૂડની એવી અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ,જે તેમના સસરા સાથે પિતા જેવો સબંધ રાખે છે અને તેમનો આદર પણ કરે છે…

દીપિકા પાદુકોણ –

તમને જણાવી દઈએ કે દીપિકા બોલીવુડની સૌથી વધારે લોકપ્રિયતા મેળવી રહેલી અને વધારે કમાણી કરનાર અભિનેત્રી માનવામાં આવે છે.તે ફિલ્મી દુનિયામાં ઘણી સફળતા પ્રાપ્ત કરી ચુકી છે.આવું હોવા છતાં પોતે અભિમાન ધરાવતી નથી.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી હમેશા તેના સાસરાનો સંપૂર્ણ આદર પણ કરે છે.આટલું જ નહિ પરંતુ દીપિકા પોતાના સસરા એટલે કે જગજીતસિંહ ભવાનીને એક વાસ્તવિક પિતા પણ માને છે.તે હમેશા ઘરમાં પિતા-પુત્રીની જેમવર્તન કરે છે.

એશ્વર્યા રાય –

એશ્વર્યા બોલીવૂડની જાણીતી અને વધારે સુંદરતા ધરાવતી અભિનેત્રી છે.જયારે એવું પણ કહી શકાય છે કે આ અભિનેત્રી ઘણી ભાગ્યશાળી માને છે પોતાને કારણ કે તેને અમિતાભ બચ્ચનની પુત્રવધૂ બનવાનો લહાવો મળ્યો છે.તમને જણાવી દઈએ કે 2007 માં એશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા.અને બિગ બીની પુત્રવધૂ બની હતી.જયારે એશ્વર્યા અને અમિતાભ વચ્ચે પિતા પુત્રી જેવા સબંધો છે.આટલું જ નહિ પરંતુ બંને એકબીજા પ્રત્યે આદર પૂર્ણ માન પણ આપે છે.

સોનમ કપૂર –

તમને જણાવી દઈએ કે અનિલ કપૂરની પુત્રી અને બોલીવુડની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર ફિલ્મી પડદે ઘણી જાણીતી રહી છે.જયારે બીજી બાજુ તે તેના સાસરા સાથે પિતા જેવા સંબંધ ધરાવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો સોનમે વર્ષ 2018 માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. સોનમના સસરાનું નામ સુનીલ આહુજા છે.જયારે સોનમ તેની સાસુ સાથે વેકેશનની ઉજવણી કરતી પણ જોવા મળે છે.સોનમ એવો પ્રયાસ કરી રહી છે કે હમેશા એક સારી પુત્રવધુ બનીને રહે.

નેહા ધૂપિયા –

તમને જણાવી દઈએ કે અભિનેત્રી નેહા ધૂપિયાએ આશરે 2018 માં અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા.જયારે નેહા એવું પણ કહે છે કે તેના સસરા બિશનસિંહ બેદી તેના બીજા પિતા જેવા છે.આટલું જ નહિ પરંતુ નેહા તેના સસરાના સન્માનની સંપૂર્ણ કાળજી પણ લેતી હોય છે.તે હમેશા તેમનું આદર કરે છે.

સામન્થા પ્રભુ –

સામન્થા પ્રભુ સાઉથની ફિલ્મની અભિનેત્રી છે.જે ઘણી લોકપ્રિય અભિનેત્રી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ રુથ પ્રભુ સાથે 2017 માં લગ્ન કર્યા હતા.જયારે આ રૂથ સાઉથના સુપરસ્ટાર્સ નાગાર્જુનનો પુત્ર છે.આવી જ રીતે જોવામાં આવે તો નાગાર્જુનની પુત્રવધૂ સામન્થા પ્રભુ છે.હમેશા આ અભિનેત્રી સસરાનું ઘણું માન પણ રાખે છે.તે હમેશા સસરાને પિતા માને છે.

મીરા રાજપૂત –

દરેક વ્યક્તિ જાણે છે કે મીરા રાજપૂત બોલિવૂડના જાણીતા એવા અભિનેતા શાહિદ કપૂરની પત્ની છે. તમને જણાવી દઈએ કે આ બંને વર્ષ 2015 માં લગ્નના બંધનમાં જોડાયા હતા.જયારે બોલિવૂડના જાણીતા અભિનેતા પંકજ કપૂર મીરાના સસરા છે.પરંતુ મીરાં હંમેશા તેના સાસરાનું સન્માન કરતી હોય છે.જયારે તેમના સસરા પણ તેમની પુત્રી માને છે.

સુજૈન ખાન –

તમને જણાવી દઈએ કે અભિનેત્રી સુજૈન ખાનએ આશરે વર્ષ 2000 માં બોલીવૂડના જાણીતા એવા અભિનેતા હૃતિક રોશન સાથે લગ્ન કર્યા હતા.પરંતુ તેમના લગ્ન જીવન વધારે સારી રીતે ટક્યા ન હતા.અંતે 2014 માં તેમના છૂટાછેડા થયા હતા.પરંતુ તે આજે પણ રાકેશ રોશન એટલે કે પૂર્વ સસરાને ઘણું માન આપે છે.હાલમાં રિતિક અને સુજૈન ખાન સારા મિત્રો બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *