સસુરએ તેમની બહુ સાથે કર્યું એવું કે જેને સાભળીને તમે પણ થઇ જશો હેરાન,આખા સમાજમાં થવા લાગી ચર્ચા….

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણી ફિલ્મોમાં એવું જોવા મળતું હોય છે કે સસરા પુત્રવધુ સાથે લગ્ન જીવનમાં જોડતા હોય.જે સમાજ માટે એક યોગ્ય બાબત નથી,પરંતુ તમને જણાવી દઈએ કે આ દરેક બાબત એક મનોરંજન માટેની હોય છે.આજ સુધી એવું નથી જોવા મળ્યું કે પુત્રના અવસાન પછી પિતાએ પોતાની પુત્રવધુને જીવનસાથી બનાવી હોય.

પુત્રવધૂ વિધવા બને છે ત્યારે સસરા તેની પુત્રવધૂ સાથે લગ્ન કરે છે.તેવા નહીવત કિસ્સાઓ જોવા મળતા હોય છે,પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવી ગયો છે.જે કોઈ કલ્પના નથી પરંતુ એક સચ્ચાઈ છે.એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર ઘટના દહેરાદૂનના એક વિસ્તારમાંથી સામે આવી છે.

જેમાં એવું જાણવા મળ્યું છે કે એક સાસુ સસરાએ માતાપિતા બની પોતાની પુત્રવધુને દીકરીની જેમ લગ્ન કરાવ્યા હતા.તમને જણાવી દઈએ કે એક પરિવારે તેમના પુત્રના લગ્ન એક યુવતી સાથે કરાવ્યા હતા.આટલું જ નહિ પરંતુ પરિવારમાં અનેક પ્રકારની ખુશી અને શાંતિ જોવા મળતી હતી.પરંતુ આ ખુશી વચ્ચે ભાગ્ય કઈક અલગ વિચારીને બેસ્યું હતું.

તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા તેમના પુત્રનું એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.આવી સ્થિતિમાં અચનાક ઘરમાં દુ:ખનો માહોલ ઉભો થઇ ગયો હતો.એક ક્ષણમાં ખુશીનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું હતું.જેના કારણે યુવકના પરિવારમાં તણાવનું વાતાવરણ ઉભું થઇ ગયું હતું.પરંતુ યુવકના પિતાએ હિંમતથી કામ કર્યું હતું.અને આખરે પરિવારમાં એકતા જાળવી રાખવાની બધી કોસિસ કરતા રહ્યા હતા.

આ સમય પછી તેમની પુત્રવધૂ માટે એક નવા છોકરાની શોધ કરવા લાગ્યા હતા.જેમાં તેમની પુત્રવધુ માટે એક યુવકની શોધ કરી અને તેમની સાથે લગ્ન પણ કરાવ્યા હતા.આ પરિવારે પોતાની પુત્રવધુને પોતાની પુત્રી બનાવી તેના લગ્ન ખૂબ સારી રીતે કરાવ્યા હતા.જયારે આવો પ્રેમ જોઇને આ યુવતી પણ પોતાની સાસુને એકલા છોડવા માંગતી ન હતી.

જયારે આ યુવતી એવું પણ જણાવી રહી છે કે આ પરિવારે ખૂબ પ્રેમ અને આદર આપ્યો.તે જ સમયે તેમણે એમ પણ કહ્યું કે મારી સાથે ક્યારેય પુત્રવધૂની જેમ વર્તન કરવામાં આવતું નથી અને હંમેશાં પુત્રીની જેમ વર્તે છે,અને જ્યારે પણ હું તેની માંગણી કરું છું ત્યારે મારા સાસુ-બધું પૂર્ણ કરવા માટે હાજર રહે છે.

આ એક એવી ઘટના છે જે સમાજના અન્ય લોકોએ પણ આની પ્રેરણા લેવી જોઈએ.એક બાજુ પોતાની દીકરો મૃત્યુ પામ્યો ત્યારે તેમણે દરેકને સલાહ આપી હતી કે પોતે પુત્રવધુને પછી ઘરે મોકલી આપે,પરંતુ આ પરિવાર હમેશા તેને પુત્રી સામન માનતા હતા.જેથી તેનું નવું જીવન આપવા માટે આ પગલા ભર્યા હતા,જે આજે ઘણા લોકો તેમના આ સારું સસરાએ કરેલા આ કામ માટે પ્રસંશા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *