સાઉથના આ ફેમસ કોમેડિયનનો દીકરો લાગે છે ખુબ જ ખુબસુરત,ફોટો જોઇને તમે પણ ચોકી જશો….

Uncategorized

બોલીવૂડમાં ઘણા કલાકારો રહેલા છે જે અમુક સમયે પોતાના કામ અને પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવતા હોય છે.તમને જણાવી દઈએ કે કેટલાક ભુખ્ય અભિનેતાઓ ઉપરાંત કેટલાક એવા પણ કલાકારો રહેલા છે જે હમેશા ફિલ્મોમાં કોમીડી તરીકે અભિનય કરતા હોય છે અને લોકોને સારું એવું મનોરંજન કરતા હોય છે.તમને જણાવી દઈએ કે આવા કોમીડીયન કલાકારો બીલોવૂદમાં જ નહિ પરંતુ સાઉથ ફિલ્મ ઉધોગમાં પણ રહેલા છે.

તમને જણાવી દઈએ કે સાઉથની ઘણી ફિલ્મોમાં કેટલાક એવા કલાકારો જેવા મળ્યા છે જે હમેશા હાસ્ય કલાકાર તરીકે એક નવી ઓળખ ધરાવતા થઇ ગયા છે.આવું જ એક નામ બ્રહ્માનંદમનું ન સામેલ થાય છે.એવું કહેવામાં આવે છે તેમનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ગયું છે.જયારે હાલમાં તે સાઉથના જાણીતા હાસ્ય કલાકારમાંથી એક રહ્યા છે.

એવું કહેવામાં બ્રહ્માનંદમને ટોલીવુડના કોમેડી કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.જે એક મોટા સ્ટાર્સ કરતા પણ વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.જયારે આટલું સફળતા પહેલા તેઓ પોતાની કારકિર્દીની શરૂઆત નાના અભિનયથી કરી હતી.જયારે આજે એક સફળ અભિનેતા બની ગયા છે.આંધ્રપ્રદેશના સતેનપલ્લી જિલ્લાના મુપલ્લા ગામમાં જન્મેલા બ્રહ્માનંદમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી.

પરંતુ પોતે પોતાની એક મહાન કળાથી લોકોના દિલોમાં રાજ કરતા થઇ ગયા છે.આજે તેમની પાસે દરેક સુખ સુવિધાઓ પણ રહેલી છે.જયારે ઘણા ઓછા લોકો જાણતા હસેક તેમનો એક પુત્ર છે જે આજે સાઉથનો સુપરસ્ટાર પણ માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે તેલુગુ ફિલ્મના ડિરેક્ટર જાંધ્યાલાએ બ્રહ્માનંદમને મોડદાબાઈ’ નામના નાટકમાં અભિનય કરતા જોયો અને તેમના અનોખા અભિનયથી ખુશ થઇ બ્રહ્માનંદમને ફિલ્મ શાંતાબાઈમાં નાનકડી ભૂમિકાની ઓફર કરી હતી.

જયારે આજે આ અભિનેતા આશરે 1000 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે,જે આજ સુધી કોઈ પણ કલાકાર આટલી સફળતા પ્રાપ્ત કરી શક્યો નથી.આના કારણ કે તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આવી ગયું છે.જયારે હાલમાં તેમની 60 વર્ષીય ઉમરે પણ ફિલ્મોમાં સક્રિય જોવા મળી રહ્યા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો એક મુખ્ય અભિનેતા જેવી સફળતા હાસ્ય કલાકારને પ્રાપ્ત થતી નથી,પરંતુ આ અભિનેતા દરેક કરતા અલગ રહ્યા છે.એવું પણ કહી શકાય છે કે બ્રહ્માનંદમ વિના સાઉથની કોઈ ફિલ્મ ન હોય.પરંતુ આજે અક હાસ્ય કલાકાર બ્રહ્માનંદમનો પુત્ર અંગે વાત કરવામાં આવે તો તે પિતાના પગલે આગળ વધી રહ્યો છે.

એવું કહેવામાં આવે છે કે બ્રહ્માનંદમને બે પુત્રો છે અને તેમાંથી એકએ સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.આટલું જ નહિ પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે નિર્માતાઓ મલયાલમ ફિલ્મોમાં કામ કરાવવા માટે લાઈનમાં આવતા રહે છે.જયારે તેમના પુત્રનું નામ ગૌતમ છે અને તે સાઉથનો સુપરસ્ટાર પણ બની ગયો છે.

જયારે અભિનેતા ગૌતમે ફોટોગ્રાફર શ્રીનિવાસ રેડ્ડીની પુત્રી જ્યોત્સના રેડ્ડી સાથે લગ્ન કર્યા છે. બ્રહ્માનંદમના પુત્ર ગૌતમે પોતાને એક અભિનેતા તરીકે સાબિત કરવા માટે ખૂબ મહેનત કરી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતા પલકીલો પેલિકુથુરુ અને વેરાવ જેવી કેટલીક ફિલ્મોમાં અભિનય કરી ચુક્યો છે.જેમાં તે સફળ પણ રહ્યો હતો.

લોકપ્રિય હાસ્યકાર અભિનેતા બ્રહ્મંડમના પુત્ર ગૌતમે તાજેતરમાં ઘણી નવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.આજે તેમની લોકપ્રિયતા તેમના પિતા જેવી દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે.આટલું જ નહિ પરંતુ તેમના કેટલાક ફોટાઓ સોસીયલ મીડિયા પર વધારે વાયરલ પણ થતા જોવા મળતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *