સાઉથના સુપરસ્ટાર રામચરણની પત્ની લાગે છે ખુબ જ ખુબસુરત,એક વર જરૂરથી જુઓ તસ્વીર…..

Boliwood

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવી રીતે દેશમાં વધારે જાણીતી રહી છે તેવી જ રીતે હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ દેશમાં જ નહિ પરંતુ દુનિયામાં લોકપ્રિયતા મેળવતી થઇ છે.એવું કહેવામાં આવે છે કે જેવી રીતે સાઉથની ફિલ્મોનું નિર્માણ થઇ રહ્યું છે તે જોઇને લાગે છે કે એક સમયે સાઉથ ફિલ્મી દુનિયામાં એક અલગ નામ બનાવી શકે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આજે બોલીવૂડ ફિલ્મોની સાંથે સાથે સાઉથ ની ફિલ્મો લોકો વધારે પસંદ કરવા લાગ્યા છે.આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ સાઉથના સ્ટાર્સ છે જે હવે વધારે લોકપ્રિય બની ગયા છે.આજના સમયમાં હવે ઘણી સાઉથ ફિલ્મો અનેક ભાષામાં આવતી જોવા મળી રહી છે,જે કરોડોની કમાણી પણ કરી રહી છે.

હાલમાં સાઉથની ફિલ્મો પ્રત્યે લોકોના ક્રેઝ વધી રહ્યો છે.ખાસ જયારે બાહુબલી અને મગધીરા જેવી ફિલ્મો આવી તે પછી લોકોનો જીકાવ સાઉથ તરફ વધી ગયો છે.એવું કહેવામાં આવે છે કે આજના દિવસોમાં સાઉથ ફિલ્મમો હોલીવુડ સાથે સ્પર્ધામાં આવી ગઈ છે.જે ફિલ્મ બાહુબલી પરથી કહી શકાય છે.જે આજ સુધીની એક સફળ અને દરેક રેકોર્ડ તોડ ફિલ્મ સાબિત થઇ ગઈ છે.

આવી જ રીતે જો ફિલ્મ મગધીરાની વાત કરવામાં આવે તો તે પણ ઘણી હીટ રહી છે.જયારે આ ફિલ્મમાં જોવા મળેલ સાઉથના સુપરસ્ટાર રામચરણ પણ ઘણા જાણીતા અભીનાતા રહ્યા છે.પરંતુ આજે તમને તેમની પત્ની વિશે જણાવી રહ્યા છીએ.જે એક અભિનેત્રીથી નથી,પરંતુ તે તેના કરતા પણ વધારે આગળ પડતી રહી છે.

તમને જણાવી દઈએ કે સાઉથના સુપરસ્ટાર રામચરણ સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી અને સુરેખા કોનિડેલાનો પુત્ર છે.જયારે તેણે 2007 માં પુરી જગંદ ચિરુથા સાથે નેહા શર્માથી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો.એવું કહેવામાં આવે છે કે તેમની આ ફિલ્મ 40 થિયેટરોમાં 100 દિવસ સુધી ચાલી હતી.રામચરણ તેજાની પ્રથમ બ્લોકબસ્ટર હિટ કાજલ અગ્રવાલની સામે મગધિરા હતી.

રામચરણ તેજાએ 2013 માં ઝાંજીર સાથે સંજય દત્ત અને પ્રિયંકા ચોપડાની સામે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.2007 માં તેણે તેની પહેલી ફિલ્મ ચિરુથા માટે ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ પણ મેળવી ચુક્યો છે.તેના પિતા ચિરંજીવી પણ તેલુગુ સુપરસ્ટાર છે.ચિરંજીવીની પત્ની અને રામચરણની માતાનું નામ સુરેખા કોનિદાલા છે.

સુષ્મિતા રામચરણ અને શ્રીજા નામના બે બાળકો છે.ફિલ્મો ઉપરાંત ચિરંજીવી પણ ચેરિટી અને રાજકારણમાં સામેલ છે.તેમણે 1998 માં ચિરંજીવી ચેરીટેબલ ફાઉન્ડેશનની સ્થાપના કરી.પરંતુ, આજે રામચરણ તેજાની પત્ની વિશે જણાવી રહ્યા છીએ,જે દેખાવમાં ઘણી સુંદર છે.રામચરણ તેજાની પત્નીનો ફિલ્મો સાથે કોઈ સંબંધ નથી,પરંતુ સુંદરતાની દ્રષ્ટિએ તે આજે પણ એક સુંદર અભિનેત્રી જેવી લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે રામચરણ તેજાના પત્નીનું નામ ઉપાસના છે.બંનેના લગ્ન વર્ષ 2012 માં થયા હતા.જયારે ઉપસાણા એક વેપારી મહિલા છે.જે અપસાના ભારતની દેશની પ્રખ્યાત એપોલો હોસ્પિટલનાં વાઇસ ચેરમેન છે.રામચરણ તેજાની પત્ની ઉપાસનાએ લંડનમાંથી અભ્યાસ કર્યો છે અને ફિલ્મોને બદલે ધંધો પસંદ કર્યો છે.હાલમાં તે લગ્ન જીવનમાં જોડાઈને કામ સાથે ઘરની સાંભળ પણ રાખી રહી છે,જયારે તેમના કેટલાક ફોટાઓ પણ વાયરલ થતા જોવા મળતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *