સાઉથના હેન્ડસમ હંક મહેશ બાબૂનું ઘર મહેલને પણ ટક્કર મારે એવું છે, તસવીરો જોઇને હોશ ઉડી જશે…

Uncategorized

સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુ હેન્ડસમ અને સક્સેસફૂલ છે. મહેશે લોકો વચ્ચે પોતાની એક આગવી ઓળખ બનાવી છે અને કરિયરમાં એકથી એક હીટ ફિલ્મ આપી છે. મહેશ બાબૂ હૈદરાબાદમાં રહે છે અને તેનુ ઘર જોઇને તમારી આંખો પહોળી થઇ જશે.

મહેશ પોતાના પરિવાર સાથે આલીશાન જીવન જીવે છે. હૈદરાબાદ સ્થિત મહેશ બાબુનું ઘર જોરદાર છે. અભિનેતાએ લોકડાઉનમાં પરિવાર સાથે વિતાવેલ સોનેરી સમયની કેટલીક તસવીરો સોશ્યલ મિડીયા પર શૅર કરી હતી અને તેમાં તેના ઘરની ઝલક જોવા મળે છે.

મિડીયા રિપોર્ટ્સ અનુસાર મહેશ બાબુના આ ઘરની કિંમત 60 કરોડ રૂપિયા છે. મહેશ બાબુને આર્ટ્સથી ઘણો લગાવ છે અને ઘરની દિવાલો પર કેટલીક જાતના પેઇન્ટીંગ છે. મહેશ બાબુ આર્ટ લવર છે અને તેના ઘરમાં દરેક સુખ સુવિધા ઉપલબ્ધ છે.

મહેશ બાબૂએ અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ નમ્રતા ફિલ્મોથી દૂર થઇ ગઇ છે. મહેશના આ ઘરમાં સ્વિમિંગપૂલથી લઇને થિયેટર અને જીમ તેમજ ગાર્ડન જેવી સુખ સુવિધા ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *