સાઉથની આ અભિનેત્રી લાગે છે મલાઈકા અરોડાની હમશકલ,તેના ફોટા જોઇને આંખો થઇ જશે પહોળી…

Uncategorized

બોલીવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે જે હમેશા પોતાની ફિલ્મો કરતા પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ ઘણી એવી પણ અભિનેત્રીઓ છે જે હમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં આવતી હોય છે,આવી સ્થિતિમાં મલાઇકા અરોરાની વાત કરવામાં આવે તો તેનું નામ આજે વધારે સુંદર અને હોટ અભિનેત્રીઓની યાદીમાં શામેલ થઇ ગયું છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો મલાઇકા અરોરા હંમેશા પોતાના હોટલૂક ઉપરાંત ફિટનેસ અને ફેશનને લઈને હમેશા ચર્ચામાં જોવા મળતી હોય છે,આટલું જ નહિ પરંતુ દરરોજ તેમની કેટલીક નવીનતમ તસવીરો સામે આવી જતી હોય છે.તમને જણાવી દઈએ કે આજના સમયમાં મલાઇકા અરોરા સોશ્યલ મીડિયા પર વધારે એક્ટીવ જોવા મળી રહી છે.

એવું કહેવામાં આવે છે કે જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા જેવી સુંદરતા ધરાવી રહી છે તેવી સુંદરતા ભાગ્ય જ કોઈની પાસે હશે.પરંતુ આવું કહેવું ઘણું ખોટું સાબિત થઇ રહ્યું છે,કારણ કે એક એવી પણ અભિનેત્રી છે જે હાલમાં મલાઇકા અરોરાની હમશકલ તરીકે જોવા મળી રહી છે.અને આ અભિનેત્રી હિના પંચાલ છે,જે આજના સમયમાં વધારે ચર્ચામાં આવતી થઇ છે.

તમને જણાવી દઈએ કે હિના પંચાલ ટિક ટોક અને ઇન્સ્ટા પર વધારે જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે તેમના ફોટાઓ અને વીડિયો તો થોડા જ સમયમાં કરોડો લોકો સુધી પોહ્ન્ચે છે.તેમના દરેક ફોટાઓ વાયરલ થતા જોવા મળી રહ્યા છે.હાલમાં તો તેની સુંદરતાની તુલના મલાઇકા અરોરાની સુંદરતા સાથે તેમના ચાહકો કરી રહ્યા છે.

જો તમે હિના પંચાલની તસવીરો જોશો તો તમે પણ વિચાર કરતા થઇ જસો.કારણ કે હિના પંચાલ બરાબર અભિનેત્રી મલાઇકા અરોરા જેવી જ લાગી રહી છે.તમને જણાવી દઈએ કે હિના પંચાલ બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક ભારતીય પ્રખ્યાત અભિનેત્રી છે.તેણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ઘણા સુપરહિટ આઇટમ નંબરથી કરી હતી.

હિના પંચાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના આઈટમ સોંગ્સના કારણે જ જાણીતી છે.હિના આઈટમ ગર્લ્સની યાદીમાં સાતમા ક્રમે આવતી હોવાનું પણ કહેવામાં આવે છે.ખાસ કરીને વર્ષ 2015 માં હિના પંચાલને ફોર્બ્સની ટોચની 100 હસ્તીઓમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.તમને જણાવી દઈએ કે અભિનેત્રી હિના પંચાલ તાજેતરમાં જ સમાચારમાં ફરી એકવાર સામે આવી છે.

કેટલાક અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે હિના પંચાલની 2021 ના ​​રોજ મહારાષ્ટ્રના ઇગતપુરીથી ધરપકડ કરવામાં આવી હતી.નાસિક પોલીસે રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા,જેમાં હિનાની ધરપકડ કરવામાં આવી હતી.જયારે અમુક રિપોર્ટ્સ મુજબ એવું પણ કહેવામાં આવે છે કે પાર્ટીમાં પોલીસે કેટલાક નશીલા પ્રદાર્થો અને રોકડ રકમ સાથે જપ્ત કરી હતી.

અભિનેત્રી હિના પંચાલની માતા અને બહેન સતત તેની સાથે રહે છે.હિના પંચાલ વર્ષ 2019 માં બિગ બોસ મરાઠી 2 માં પણ જોવા મળી હતી.અભિનેત્રી હિના પંચાલે વર્ષ 2014 માં ફિલ્મ હમ હૈ તીન ખુરાફાતીથી અભિનયની શરૂઆત કરી હતી.અત્યાર સુધીમાં તે લાઇફ મેં ટ્વિસ્ટ હૈ,જસ્ટ ગામટ, મિસ તનકપુર હાજીર હો જેવી ઘણી ફિલ્મો કરી છે.આજે તે અભિનેત્રી મલાઈકા અરોરા જેવી જ લાગી રહી છે.

હાલમાં ઘણા લોકો તેમને સાઉથની મલિકા પણ ઘણી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેત્રી હિના પંચાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળતી હોય છે અને ઘણીવાર ચાહકો વચ્ચે પોતાની હોટ તસવીરો શેર કરતી પણ જોવા મળતી હોય છે.તમને જણાવી દઈએ કે તે અભિનયની સાથે મહાન ડાન્સર પણ છે.તે ફિલ્મોમાં હમેશા અભિનય માટે નથી પરંતુ આઇટમ નંબર માટે જાણીતી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *