સાઉથ અભિનેતા નાગાર્જુનની પત્ની લાગે છે ખુબ જ ખુબસુરત,ફોટા જોઇને તમે પણ થઇ જશો દીવાના….

Boliwood

બોલીવૂડ સ્ટાર્સ જેવી રીતે વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે તેવી જ રીતે આજના સમયમાં હવે સાઉથના સ્ટાર્સ પણ વધારે જાણીતી થઇ રહ્યા છે,કારણ કે સાઉથની ફિલ્મો હવે ઘણી આગળ પડતી જોવા મળી રહી છે.આટલું જ નહિ પરંતુ દરેક વ્યક્તિ હવે સાઉથ ફિલ્મોને વધારે પસંદ કરવા લાગ્યો છે.જેના કેટલાક સ્ટાર્સ પોતાના જોરદાર અભિનય માટે જાણીતા રહ્યા છે.

આવી જ રીતે જો સાઉથના જાણીતા અને વધારે લોકપ્રિયતા મેળવી રહેલા સુપરસ્ટાર્સ નાગાર્જુનની વાત કરવામાં આવે તો તે ઘણી જાણીતો અને સફળ અભિનેતા માનવામાં આવી રહ્યો છે.તમને જણાવી દઈએ કે તેમનું પૂરું નામ અક્કેની નાગાર્જુન છે,પરંતુ તે ફિલ્મોમાં પોતાના અનોખા અભિનયથી નાગાર્જુન તરીકે એક નવી ઓળખ ધરાવે છે.

એવું કહેવામાં આવે છે કે તે એક અભિનેતા ઉપરાંત ફિલ્મ નિર્માતા પણ છે.તમને જણાવી દઈએ કે નાગાર્જુન સાઉથનો એક મોટો સ્ટાર્સ રહ્યો છે.જયારે તેમના ચાહકો દેશભરમાં રહેલા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રજનીકાંત પછી જો કોઈ વધારે જાણીતા અભિનેતામાં કોઈનું નામ સામે આવતું હોય તો તેમાં એક નામ નાગાર્જુનનું સામે આવે છે.

નાગાર્જુને ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોમાં મુખ્ય લોકો છે શિવ અને વિકી દાદા આ બંને ફિલ્મોએ ગભરાટ પેદા કરી દીધો હતો.આજે તે વૈભવી જીવન માટે પણ વધારે જાણીતી રહ્યો છે.તમને જણાવી દઈએ કે નાગાર્જુનનો પુત્ર અક્કીની નાગા ચૈતન્ય પણ એક અભિનેતા છે.ચૈતન્ય તેના પિતાની જેમ હેન્ડસમ અને વધારે સ્માર્ટ છે,જે આજે ઘણા લોકોના દિલોમાં રાજ કરી રહ્યો છે.

જયારે પુત્ર ચૈતન્યની પત્નીની વાત કરવામાં આવે તો તે ખૂબ જ બોલ્ડ અને સુંદર અભિનેત્રી પણ છે. ચૈતન્યની પત્નીનું નામ સમન્તા રૂથ પ્રભુ છે,જે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે.તે હમેશા પોતાના બોલ્ડ લૂક માટે વધારે જાણીતી રહી છે.તમને જણાવી દઈએ કે સમન્તા રુથ પ્રભુ તેલુગુ અને તમિલ ફિલ્મની અભિનેત્રી તો રહી છે,પરંતુ ઘણી અન્ય ભાષામાં પણ તે ફિલ્મો કરી ચુકી છે.

ખાસ કરીને આ અભિનેત્રી ઉપરાંત એક મહાન મોડલ પણ છે.સમન્તા રૂથ પ્રભુએ ચાઇનાઇના હોલી એન્જલસ એંગ્લો ઈન્ડિયન ઉચ્ચતર માધ્યમિક શાળા, સ્કૂલમાંથી પૂર્ણ કરી હતી.સમન્તા રૂથ પ્રભુએ ચેન્નઈની સ્ટેલા મેરીસ કોલેજથી વાણિજ્યની ડિગ્રી પણ લીધી હતી.એવું કહેવામાં આવે છે કે તે વધારે શિક્ષિત અભિનેત્રી પણ રહી છે.

એવું કહેવામાં આવે છે કે તેણે તેલુગુ ફિલ્મ યે માયા ચેસાવાથી તેની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી,ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો,જેના માટે સમન્તા રૂથ પ્રભુએ બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસ સાઉથ સમન્તા રૂથનો ફિલ્મફેર એવોર્ડ પણ મળી ગયો છે.પ્રભુએ ઘણી હિટ ફિલ્મો આપી છે.અને તેલુગુ સિનેમાની સુપરહિટ ફિલ્મો જેના માટે સમન્તા રુથ પ્રભુ શ્રેષ્ઠ તેલુગુ અભિનેત્રી ફિલ્મફેર એવોર્ડ મેળવનારી બીજી અભિનેત્રી માનવામાં આવે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો સમન્તાએ 2017 માં નાગાર્જુન પુત્ર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા અને તેમનું લગ્નજીવન પણ ઘણું પ્રેમાળ રહ્યું છે.તમને જણાવી દઈએ કે સમન્તા એક અભિનેત્રી છે સાથે સાથે ઘણા બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સની મોટી સેલિબ્રિટી એન્ડોર્સર છે.ઘણીવાર તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને વધારે ચર્ચામાં જોવા મળતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *