સાઉથ ફિલ્મોનો ફેમસ સુપરસ્ટાર પ્રભાસ આ ફેમસ અભિનેત્રી સાથે આ વર્ષના અંત સુધીમાં કરશે લગ્ન,નામ જાણીને તમે પણ ચોકી જશો……

Boliwood

બોલીવૂડ સ્ટાર્સ જેવી રીતે પોતાની ફિલ્મોને લઈને વધારે જાણીતા રહ્યા છે,તેવી જ રીતે આજના સમયમાં હવે સાઉથના પણ કેટલાક એવા સ્ટાર્સ છે જે પોતાના અભિનય માટે દેશભરમાં જાણીતા થઇ ગયા છે.આવી સ્થિતિમાં જો સાઉથના જાણીતા અને સુપરસ્ટાર તરીકે ઓળખ ધરાવતા અભિનેતા પ્રભાસની વાત કરવામાં આવે તો તે હવે ભારતીય સિનેમાનું એક જાણીતું નામ બની ગયું છે.

એવું કહેવામાં આવે છે કે સાઉથ ઈન્ડસ્ટ્રીની ફિલ્મો માટે જાણીતા આ અભિનેતાએ ખૂબ જ ઓછા સમયમાં ઘણી સફળતા મેળવી છે.દરેક વ્યક્તિ જાણે છે કે પ્રભાસની ફિલ્મ બાહુબલી આવી તે પછી પ્રભાસે દુનિયાભરમાં એક નવી જ ઓળખ બનાવી દીધી છે.કારણ કે આ ફિલ્મ ભારતીય ફિલ્મોની સૌથી મોંઘી ફિલ્મ હતી.જયારે કમાણીમાં પણ દરેક ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા હતા.

તમને જણાવી દઈએ કે પ્રભાસે આશરે 2002 માં ઇશ્વર સાથે ફિલ્મની લાઈનમાં કામ કર્યું હતું અને તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.આ ફિલ્મ પછી 2003 માં પ્રભાસે સાઉથની ફિલ્મ રાઘવેન્દ્રની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.આ પછી ફિલ્મ વર્ધનમાં જોવા મળ્યા.આવી જ રીતે તે વર્ષે વર્ષે અનેક ફિલ્મોમાં જોવા મળતા રહ્યા છે.અને તેમની સફળતા દિવસે દિવસે વધતી જોવા મળતી હતી.

અહેવાલો મુજબ એવું કહેવામાં 2005 આવેલી છત્રપતિ ફિલ્મ એટલી હિટ સાબિત થઈ હતી.આ ફિલ્મ આશરે 54 થિયેટરોમાં 100 દિવસ સુધી સતત ચાલતી જોવા મળી હતી.આ ફિલ્મો પછી 2007 માં એક્શન ડ્રામા ફિલ્મમાં તે વધારે જોવા મળ્યા.આખરે 2015 માં એસ.એસ.રાજામૌલીની ફિલ્મ બાહુબલીમાં જોવા મળ્યા હતા.આ ફિલ્મ પછી તો તેમનું નામ પ્રભાસમાંથી બાહુબલી તરીકે ઓળખવા લાગ્યા.

ઘણા ઓછા લોકો જાણતા હશે,પરંતુ તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દેશ-વિદેશમાં રિલીઝ થઈ હતી અને કમાણીની બાબતમાં ભારતીય ફિલ્મના ઇતિહાસમાં સૌથી ખર્ચાળ ફિલ્મ બની હતી.આ ફિલ્મ બાદ સાઉથના સુપરસ્ટાર પ્રભાસ બાહુબલી બોલિવૂડના પ્રિય બની ગયા છે.આજે દરેક ફિલ્મ નિર્માતાઓ સાથે ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે.આ પછી સાહો ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા.

આજના સમયમાં હવે બોલીવૂડ સ્ટાર્સ પણ તેમની સાથે કામ કરવા માંગે છે.જયારે કરોડો લોકો તેમને પ્રેમ કરી રહ્યા છે.આવામાં તેમના ઘણા ચાહકો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે પ્રભાસ જે છોકરી સાથે લગ્ન કરશે તે ખૂબ જ ભાગ્યશાળી હશે.જયારે કેટલાક અહેવાલો મુજબ એવું પણ કહેવામાં આવે છે કે આ અભિનેતા આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરશે.

પ્રભાસની ફિલ્મ બાહુબલીની અપાર સફળતાની સાથે પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીના પ્રેમની ચર્ચાઓ પણ થઇ રહી છે.જો કે બંને સ્ટાર્સના સંબંધો પર કેટલાક સંબંધ હતા.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ વર્ષે આ બંને સ્ટાર્સ લગ્ન જીવનમાં જોડાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *