સારાએ કર્યો ચોકાવનારો ખૂલાસો,જયારે છેલ્લી વખતે અમૃતા અને સૈફ અલીખાન મળ્યા હતા ત્યારે બંને વચ્ચે થયું હતું કંઇક આવું……

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે ઘણા ઓછા સમયમાં વધારે લોકપ્રિયતા ધરાવતા થઇ ગયા છે.આટલું જ નહી પરંતુ પોતાની સુંદરતાને કારણે લાખો લોકોના દિલોમાં રાજ પણ કરે છે.આવી જ રીતે અભિનેત્રી સારા અલી ખાનની વાત કરવામાં આવે તો તે બોલિવૂડની સૌથી લોકપ્રિય સ્ટાર કિડ માનવામાં આવે છે.તેને દિવસે દિવસે લોકો વધારે પસંદ કરવા લાગ્યા છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી સારાએ બોલિવૂડમાં અત્યાર સુધી આશરે બે જ ફિલ્મોમાં કામ કર્યું છે,પરંતુ આ બે ફિલ્મોથી પોતાની એક નવી ઓળખ ઉભી કરી દીધી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો સારાની પરિવાર પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલો છે.પણ આ અભિનેત્રીને સુપરસ્ટાર હોવાનો કોઈ ઘમંડ નથી.

સારા ઘણીવાર લોકો સાથે વાત પોતાની વાતો પણ શેર કરતી જોવા મળતી હોય છે.આટલું જ નહિ પરંતુ પર્સનલ લાઈફ વિશે બધું ખોલીને વાત કરતી હોય છે.આવી સ્થિતિમાં સારાએ તાજેતરમાં માતાપિતા અંતિમ સમય માટે એકબીજાને મળ્યા હતા તે સમયની વાત જણાવી હતી.તમને ખબર હશે કે સારા થોડા દિવસો પહેલા કોફી વિથ કરણ શોમાં જોવા મળી હતી.

આ શોમાં અભિનેત્રીએ પોતાના અંગત જીવનને લગતા ઘણા રહસ્યો વિષે વાત કરી હતી.તમને જણાવી દઈએ કે સારાની એક ક્લિપ પણ છે જેમાં તે કરણને કહે છે જ્યારે તેના પિતા સૈફ અને માતા અમૃતા આખરે એક બીજાને મળી હતી અને તેઓએ શું કર્યું હતું.સામાન્ય રીતે જોવામાં આવે તો સૈફ અલી ખાને વર્ષ 1991 માં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા.

જયારે એવું પણ કહેવામાં આવે છે કે અભિનેત્રી અમૃતા સૈફ કરતા ઉમરમાં ઘણી મોટી હતી.જયારે તેમના લગ્ન પછી સારા અને અબ્રાહમ નામનાં બે સંતાનો પણ થયા હતા.પરંતુ તેમના લગ્ન જીવન વધારે સમય ટક્યા ન હતા.અને આખરે 2004 માં બંને અલગ થઇ ગયા હતા.ત્યારથી અમૃતાએ બંને બાળકોને એકલા જ ઉછેર્યા છે.

અભિનેતા સૈફ ક્યારેક-ક્યારેક તેને મળવા પણ આવતો હતો.સારાએ વધુમાં જણાવ્યું કે તેના માતાપિતાના છૂટાછેડાને લીધે તેને કોઈ સમસ્યા નથી.કારણ કે તે ઇચ્છતી હતી કે જો બે લોકો સાથે રહેવામાં ખુશ ન હોય,તો પછી તેમના માટે સાથે ન રહેવું યોગ્ય છે.અમૃતાથી અલગ થયા પછી સૈફે કરિના કપૂર સાથે બીજા લગ્ન કરી લીધા હતા.જયારે સારાએ એવું પણ જણાવ્યું કે જ્યારે તે અમેરિકામાં અભ્યાસ કરવા જઇ રહી હતી,ત્યારે સૈફ અને અમૃતા બંને ભેગા થયા હતા.

આ દરમિયાન સૈફ અને અમૃતાએ સાથે રાત્રિભોજન પણ કર્યું હતું.જે મારા માટે એક સુંદર સમય હતો.આવી જ રીતે આજે પણ અભિનેતા તેમની માતાને મળતા રહે છે.તમને જણાવી દઈએ કે સારા ટૂંક સમયમાં ઇમ્તિયાઝ અલીની લવ નાઉ 2 ફિલ્મમાં જોવા મળી શકે છે.જયારે તેમના ચાહકો પણ તેમની ફિલ્મ માટે આતુરતાથી રાહ જોઇને બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *