સુંદરતામાં નેહા કક્કરનું ઘર ફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવું છે ઘર,અંદરની તસ્વીરો જોઇને …..

Boliwood

હિન્દી સિનેમામાં જેવી રીતે કેટલાક સ્ટાર્સ પોતાના અનોખા અભિનય અને પોતાના વૈભવી જીવન માટે વધારે જાણીતા રહ્યા છે.તેવી જ રીતે હિન્દી સિનેમામાં કેટલાક એવા પણ સિંગરો છે જે પોતાના મધુર અવાજથી તો લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમાથી કેટલાક તો હમેશા પોતાની જીવન શૈલી માટે પણ ચર્ચામાં આવે છે.

આવી જ રીતે જો જાણીતી સિંગર નેહા કક્કરની વાત કરવામાં આવે તો તે આજે એક સુપરસ્ટાર કરતા પણ વધારે લોકપ્રિયતા મેળવી રહી છે.જયારે આ નેહા કક્કરએ પોતાના અવાજથી કરોડો લોકોના દિલમાં સ્થાન મેળવી લીધું છે.તે હમેશા પોતાના અંગત જીવન સાથે સાથે પોતાના વૈભવી જીવનને લઈને મોટી હેડલાઇન્સમાં જોવા મળતી હોય છે.

તમને જણાવી દઈએ કે નેહા કક્કરે ખૂબ જ ઓછા સમયમાં ગાયનની દુનિયામાં મોટું નામ મેળવી લીધું છે.જયારે આજની બોલિવૂડની સૌથી સફળ અને લોકપ્રિય ગાયિકામાંની એક પણ માનવામાં આવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો નેહાએ ગત વર્ષે લગ્ન કર્યાં હતાં.જેમાં નેહાએ પંજાબી ગાયક રોહનપ્રીત સિંહ સાથે લગ્ન જીવનમાં જોડાઈ હતી.અને તે સમયે પણ ઘણી ચર્ચામાં આવી હતી.

એવું કહેવામાં આવે છે કે હાલમાં તેઓ પોતાના નવા ઘરમાં રહેવા લાગ્યા છે.જયારે નેહા સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ પણ જોવા મળતી હોય છે.જેમાં ખાસ કરીને તે પતિ સાથેની ઘણી તસવીરો શેર કરતી જોવા મળે છે.હાલમાં નેહા તેના પતિ રોહનપ્રીત સાથે મુંબઈમાં રહે છે.અત્યાર સુધીની ઘણી તસવીરોમાં તેણે પોતાના નવા ઘરની ઝલક પણ બતાવી છે.

આવી સ્થિતિમાં આજે તમને નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના લક્ઝુરિયસ ઘરની તસવીરો બતાવી રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે આ એક ઘર કરતા પણ વધારે સુંદર તેમનું આ ભવ્ય વિલા જેવું ઘર છે.બંનેનું ઘર લક્ઝરી હોટલની જેમ અંદરથી ખૂબ સુંદર લાગે છે.ઘરમાં સફેદ રંગને ઘણી જગ્યા આપવામાં આવી છે.જયારે તેનું સુંદરતા દૂરથી ચમકતી જોવા મળે છે.

ઘણીવાર તેમના એવા પણ ફોટાઓ સામે આવ્યા છે જે હમેશા પોતાના ઘરમાં મ્યુઝિક લવર્સ રીતે ઘરમાં બેસીને ગિટાર વગાડતા જોવા મળતા હોય છે.જયારે બેકગ્રાઉન્ડમાં જોઈએ તો દિવાલો પર ઘણાં ચિત્રો છે.જે દિવાલ અને ઘરની સુંદરતા વધારવાનું કામ કરી રહ્યું છે.ઘરની આંતરિક રચના સુંદર રીતે કરવામાં આવી છે.

નેહા કક્કર અને રોહનપ્રીતનું ઘર ખૂબ જ સુંદર જગ્યાએ બનાવવામાં આવ્યું છે.જ્યારે તમે ઘરની બહાર જુઓ ત્યારે આંખોને ઘણી રાહત મળે છે.જ્યાં એક બાજુ કાચની દિવાલ છે,જ્યાં કેટલાક વાસણો છે અને ત્યાંથી મુંબઈની ઇમારતો અને વાદળી આકાશ જોવા મળે છે.આ તસવીરમાં નેહાનો પતિ રોહનપ્રીત સિંહ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે.

ખાસ કરીને ડાઇનિંગ એરિયામાં ઘણી સુંદર લાઇટ્સ જોવા મળી રહી છે.ઘરનો દરેક ક્ષેત્ર ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે.નેહાના ઘરના રસોડામાંથી આ એક દૃશ્ય પણ સામે આવ્યું છે જેમાં પોતે રસોઇ કરતી જોવા મળી રહી છે.તેમનું આ ઘર ઘણું ભવ્ય છે.જયારે એવું કહેવામાં આવે છે કે નેહા અને રોહનપ્રીતની મુલાકાત પહેલીવાર ઓગસ્ટ મ્યુઝિક વીડિયોના શૂટિંગ દરમિયાન થઈ હતી.

જયારે ઘણા ઓછા સમયમાં તેઓ લગ્ન જીવનમાં પણ જોડાઈ ગયા હતા.જયારે એકબાજુ દેશમાં કોરોનાના અહેવાલો સામે આવતા હતા તો બીજી બાજુ નેહાએ અચાનક લગ્ન કાર્ય હોવાના ઘણા સમાચારો વાયરલ થવા લાગ્યા હતા.અને તેમના લગ્ન પછીની પણ ઘણી તસવીરો વાયરલ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *