સુંદરતામા ઐશ્વર્યાને પણ ટક્કર મારે તેવી છે મિથુન ચક્રવર્તીના દીકરાની પત્ની,ફોટા જોઇને અભિનેતાઓ પણ દીવાના……

Boliwood

બોલીવૂડ સુંદર અભિનેત્રીઓથી ભરેલું છે,જેમાં એક કરતા પણ ચડિયાતી અભિનેત્રીઓ રહેલી છે જે હમેશા પોતાના અભિનય અને પોતાની સુંદરતા માટે જાણીતી રહી છે.આવી જ રીતે બચ્ચન પરિવારની પુત્રવધુ અને વિશ્વ સુંદરી અભિનેત્રી એશ્વર્યા રાયની વાત કરવામાં આવે તો હિન્દી સિનેમાની એક શ્રેષ્ઠ અને લોકપ્રિય અભિનેત્રી છે.

આ અભિનેત્રીની સુંદરતા પાછળ આખી દુનિયાના કરોડો લોકો પાગલ છે.તેમની લોકપ્રિયતા પણ એટલી બધી છે કે તેનો કોઈ અંત નથી.તમને જણાવી દઈએ કે હાલમાં આ અભિનેત્રી ફિલ્મોમાંથી ઘણી દૂર રહી છે પરંતુ તેના અભિનયને આજે પણ લોકો પસંદ કરે છે.જયારે પોતાના અભિનયથી લાખો લોકોના દિલ પર રાજ કર્યું છે.

તમને જણાવી દઈએ કે જયારે પણ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીની વાત કરવામાં આવે ત્યારે ચર્ચા આ અભિનેત્રી સૌથી પહેલા આગળ પડતી રહે છે.જયારે આ અભિનત્રી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની પુત્રવધૂ છે.ઘણીવાર આ અભિનેત્રીની સુંદરતાની તુલના પણ કરવામાં આવે છે.

આ અભિનેત્રીની તુલના ઘણી અભિનેત્રીઓ સાથે પણ થતી હોય છે,જેમાંથી એક મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ પણ સામેલ છે.તમને જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તીની પુત્રવધૂનું નામ અભિનેત્રી મદાલસા શર્મા છે.મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે.તે હમેશા પોતાની સુંદરતાથી અવારનવાર ચાહકોના દિલ જીતતી રહે છે.

આ અભિનેત્રી ખાસ કરીને સોસીયલ મીડિયા પર વધારે સક્રિય જોવા મળે છે.તમને જણાવી દઈએ કે આજના સમયમાં તેની સુંદરતા એવી છે કે તેની સામે તો ઐશ્વર્યા રાય પણ ઘણી જ ફિક્કી પડી શકે છે.તમે પણ તેની આ કેટલીક તસવીર જોઈને કહી શકો છો કે તે સુંદરતામાં કેટલી આગળ પડતી છે.કદાચ તમે પણ તેમના દીવાના બની શકો છો.

આ અભિનેત્રીની જન્મ મુંબઈમાં થયો હતો.તે લોકપ્રિય અભિનેત્રી શીલા શર્મા અને નિર્માતા સુભાષ શર્માની દીકરી છે.આ અભિનેત્રીએ તેના ફિલ્મી કારકિર્દીની શરૂઆત તામિલ ફિલ્મથી કરી હતા.વર્ષ 2009 માં તેમની પહેલી ફિલ્મ ફીટીંગ આવી હતી.આ ઉપરાંત તેણે કન્નડ સિનેમામાં પણ કામ કર્યું છે.આ અભિનેત્રી નાનપણથી જ ફિલ્મી વાતાવરણમાં રહેલી છે.

આ અભિનેત્રીએ મિથુન ચક્રવર્તીના મોટા દીકરા મહાકસે સાથે લગ્ન કર્યા છે.તે અત્યારે એક ટીવીની અભિનેત્રી તરીકે કામ કરે છે.તે એક લોકપ્રિય સિરિયલ અનુપમામાં તેનો શાનદાર અભિનય બતાવીને તેના ચાહકોના દિલ ફરી જીતી લીધા છે.આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેની તસવીર મૂકાતા તે ઘણા લોકોને તેના દિવાના બનાવી દે છે.

તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આશરે ૩ લાખ જેટલા ફોલોઅર્સ થઇ ગયા છે.જયારે ઐશ્વર્યાની વાત કરવામાં આવે તો તે ઘણી ફિલ્મ જેવી કે દેવદાસ,હમ દિલ દે ચૂકે સનમ,જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.તમને જણાવી દઈએ કે તે આશરે 9 વર્ષ પેહલા ફિલ્મી પડદે જોવા મળી હતી.આ પાછી તે જોવા મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *