સુપરસ્ટાર ગોવિંદાની દીકરી છે બોલીવૂડની આ ફેમસ અભિનેત્રી,ફોટા જોઇને તમને પણ લાગશે નવાઈ…………

Boliwood

બોલીવૂડના ઘણા એવા અભિનેતા છે જે આશરે 80 ના દાયકાથી કામ કરતા આવ્યા છે અને આજે પણ ફિલ્મોમાં સક્રિય જોવા મળી રહ્યા છે.આવી સ્થિતિમાં જો જાણીતા એવા અભિનેતા ગોવિંદાની વાત કરવામાં આવે તો તેમના સમયમાં ઘણા જાણીતા અભિનેતા રહ્યા હતા.અને આજે પણ એટલી જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

એવું કહેવામાં આવે છે કે અભિનેતા ગોવિંદાએ આશરે 165 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.ગોવિંદાનો જન્મ 1963 માં મુંબઇમાં થયો હતો.ગોવિંદા હમેશા તેના અલગ ડાન્સ માટે જાણીતો રહ્યો છે.આ ઉપરાંત આજે પણ કરોડો લોકો તેમના અભિનયને પસંદ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ગોવિંદાને આશરે 12 વખત ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં પણ આવ્યો છે.

અભિનેતા ગોવિંદા 90 ના દાયકાના શ્રેષ્ઠ અભિનેતા માનવામાં અવ્વતા હતા.જયારે આ અભિનેતાએ ઘણી મોટી અભિનેત્રીઓ સાથે પણ કામ કર્યું છે.કારણ કે તે સમયે આ અભિનેતા પોતાના કામથી વધારે જાણીતા થઇ ગયા હતા.દરેક અભિનેત્રીમાંથી કરિશ્મા કપૂર અને રવિના ટંડન સાથેની જોડી સૌથી પ્રખ્યાત રહી છે.આટલું જ નહિ પરંતુ આ જોડીને દર્શકો પણ વધારે પસંદ કરતા હતા.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતાએ પોતાના અભિનયના જોરે બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે.ઘણા ઓછા લોકો જાણતા હશે કે ગોવિંદાની એક પુત્રી પણ છે જે ગોવિંદા જેવી વધારે હોશિયાર છે.તેનું નામ ટીના આહુજા છે જે દેખવામાં પણ ઘણી સુંદર છે.ગોવિંદાની પુત્રી ટીનાનો જન્મ 1989 માં થયો હતો.

ગોવિંદાની જેમ ટીના પણ દેખાવમાં ઘણી સુંદર છે.જયારે તે પોતાની સુંદરતાથી આજે લાખો દિલ પણ જીતી લીધા છે.તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં ટીનાની એન્ટ્રી વર્ષ 2015 માં થઈ હતી. તેની પહેલી પહેલી ફિલ્મ ‘સેકન્ડ હેન્ડ હસબન્ડ’ હતી.આ ફિલ્મ માટે તેણે બેસ્ટ ઇમર્જિંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ જીત્યો હતો.

આ ફિલ્મ પછી વર્ષ 2017 માં ફિલ્મ ‘જિંદગી કા રહસ્ય 2’માં જોવા મળી હતી.આ ફિલ્મમાં તેમના પાત્રનું નામ પૂજા હતું.ટીનાએ અત્યાર સુધી માત્ર કેટલીક પસંદગીની ફિલ્મોમાં કામ કર્યું છે.પરંતુ આજે તે પિતાની જેમ વધારે ઓળખ બનાવી શકી નથી,તે પિતા કરતા વધારે ઓળખ ઉભી કરવા માંગે છે.તમને જણાવી દઈએ કે સુંદરતામાં ટીના આહુજા કોઈ મોડેલ કરતા ઓછી નથી.

સુંદરતાની દ્રષ્ટિએ ટીના સૌથી મોટી અભિનેત્રીઓની બરાબરી કરી શકે તેમ છે.પરંતુ તે પોતાને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે.ટીના તેના પરિવાર સાથે કોમેડી શો કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં પણ એકવાર જોવા મળી હતી.આ સમયે આખું બોલિવૂડ ટીનાની સુંદરતા જોઇને પાગલ થઇ ગયું હતું.તમે પણ અહી કેટલીક તેની તસવીરો જોઈ શકો છો.જે તમને તેના દિવાન ચોક્કસ બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *