સુરતના યુવાને 15 વર્ષની મહેનત કર્યું એવું કામ કે જાણીને તમને પણ નવાઈ લાગશે,ગાડીમાં પેટ્રોલના હોય તો પણ આવી રીતે ચાલશે……

Uncategorized

દેશમાં દિવસે દિવસે મોંઘવારી વધતી જોવા મળી રહી છે.જયારે તેનો માર મધ્યમ વર્ગના લોકોને સહન કરવો પડી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ આ વધતા ભાવને લીધે લોકોની આર્થિક સ્થિતિમાં અસર થવા લાગી છે.ખાસ કરીને જોવામાં આવે તો હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા જોવા મળી રહ્યા છે,જેના લીધે પરિવહન સેવાઓ પણ મોંઘી સાબિત થઇ રહી છે.

જયારે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે ઘણી એવી પણ કંપનીઓ છે જે ઇલેક્ટ્રિક વાહનો બનાવવા લાગી છે.આટલું જ નહિ પરંતુ ઘણીખરી કંપનીઓએ તો કેટલાક વાહનો માટે બુકિંગ સેવા પણ ચાલુ કરી છે.જે આ વધતા ભાવની અસરથી બચવા એક નવો વિકલ્પ ઉભો થઇ રહ્યો છે.પરંતુ આજે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ,જેણે પાણી પર દોડતી કાર બનાવી છે.

મળતી માહિતી મુજબ આ વ્યક્તિ રાજકોટના વતની છે,જયારે મૂળ વ્યવસાયે તે એક ખેડૂતના પુત્ર છે.તમને જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ પુરુષોત્તમ પીપલિયા છે જેમણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.આટલું જ નહિ પરંતુ જ્યારથી તે અભ્યાસ કરતા હતા ત્યારથી તે હમેશા અલગ કરવાનો વિચાર ધરાવતા હતા.તે આ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવવા માંગતા હતા.

આવી જ રીતે પોતે પોતાની મારુતિ 800 કારને પાણીથી ચાલતી કરી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલ પર ચાલતી કાર પાણી પર કેવી રીતે દોડી શકે છે,પરંતુ પુરુષોત્તમએ આ વિશેષ ફોર્મ્યુલાથી એક નવી શોધ કરી હતી.હાલમાં તો દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા જોવા મળી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે મિકેનિકલ એન્જિનિયર વ્યક્તિએ પોતાની કાર પાણી પર ચલાવી બતાવી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ વાત પર વિશ્વાસ કરવો ઘણો મુશ્કેલ થઇ શકે છે.પરંતુ 60 વર્ષિય એન્જિનિયર પુરુષોત્તમ 15 વર્ષોની મહેનત બાદ આ વિશેષ ફોર્મ્યુલા બનાવી કાર પાણી પર ચાલતી કરી બતાવી છે.

પુરુષોત્તમભાઈ એવું જણાવી રહ્યા છે કે આ કાર એક લિટર પાણીમાં આશરે 80 થી 85 કિલોમીટર સુધી ચાલે છે.આટલું જ નહિ પરંતુ તેમાં વધુ સંશોધન કરવામાં આવે તો તે ત્રણ લિટર પાણીમાં 1000 કિલોમીટર સુધી દોડી પણ શકે છે.પરંતુ આ માટે મિનરલ વોટરની જ જરૂર પડી શકે છે.પેટ્રોલ અને ડીઝલ કરતા પણ વધારે શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે.

ખાસ કરીને તેને હાઇડ્રોજન ગેસથી ચલાવી શકાય છે.એવું કહેવામાં આવે છે કે ઓક્સિજન અને હાઇડ્રોજનને પાણીથી અલગ કરીને તેમની કારને પેટ્રોલની જરૂર રહેતી નથી.પરંતુ જ્યારે વાહન શરૂ થાય છે અને બંધ કરવામાં આવે છે ત્યારે જ તે બેથી ત્રણ મિનિટ સુધી ઓટો સંચાલિત પણ હોય છે.વધુમાં એવું પણ જણાવી રહ્યા છે કે આગામી વર્ષોમાં લગભગ 15 થી 20 કરોડ પેટ્રોલ અને ડીઝલ વાહનો નવા નિયમોને કારણે દેશમાં ચલાવી શકશે નહીં.

પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમના વિશેષ પ્રોજેક્ટ પર ધ્યાન આપે છે,તો બધી કારો કોઈ ફેરફાર કર્યા વિના પાણી પર દોડી શકે છે.આટલું જ નહિ પરંતુ આ કારથી વધારે પ્રદૂષણ પણ થતું નથી.કારણ કે તે પાણીને બળતણ તરીકે ઉપયોગ કરે છે.હાલમાં તો આ વ્યક્તિએ કેન્દ્ર સરકાર પાસે પોતાના નિયમો અને આ નવી શોધના કેટલાક સુત્રો મોકલી આપ્યા છે,જો પરવાનગી મળે તો આમાં વધારે કામ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *