તું મને બહુ ગમે છે કહીને યુવકે બંધ રૂમમાં યુવતી સાથે કર્યું એવું કે જાણીને તમે પણ ચોકી જશો…

Uncategorized

મહિલાઓ સાથે કોઈને કોઈ પ્રકારે ત્રાસ આપવો અને તેમનું શોષણ કરવું જેવા અનેક કિસ્સાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે રાજ્યમાં પણ મહિલાઓ સાથે થતા શોષણ અને હિંશાઓના કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળ્યો છે.ઘણીવાર પ્રેમની આડમાં મહિલાઓ સાથે ન કરવાનું કામ કેટલાક યુવાનો કરતા હોય છે.જેમાં મહિલાઓને અમુક બાબત જીવનભર સહન કરવી પડતી હોય છે.

આજે આવી જ એક ઘટના સામે આવી છે,જેમાં એવું જાણવા મળ્યું છે કે એક કંપનીના બંધ રૂમમાં થયેલ ખૂની ખેલનો પર્દાફાશ સામે આવ્યો છે.આટલું જ નહિ પરંતુ યુવતીના નિવેદન અનુસાર પોલીસે ફરિયાદ પણ નોંધી છે.તમને જણાવી દઈએ કે ગતરોજ ગામની સીમમાં આવેલી એક કંપનીમાં બનેલી ઘટનાને પગલે ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયેલ અને બેભાન અવસ્થામાં યુવતીને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે રાખવામાં આવી હતી.

જયારે આ મહિલા માઈક્રો ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતી હતી,જયારે ગત દિવસે તે હોશમાં આવી ત્યારે કંપનીના બંધ રૂમમાં બનેલ ખૂની ખેલનું રહસ્ય બધાની સામે જાહેર કર્યું હતું.આટલું જ નહિ પરંતુ યુવતીએ ત્યાના હેલ્પર તરીકે કામ કરતા યુવક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે.જેમાં યુવતીએ એવું જણાવ્યું છે કે યુવકે પોતાના હાથમાં પકડેલ કટર વડે ગળાના ભાગે ઘા કાર્ય હતા.

હાલમાં તો યુવતીના નિવેદન અનુસાર પોલીસે યુવક સામેની ફરિયાદ નોંધી છે.તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના વડોદરાના એક વિસ્તારમાંથી સામે આવી છે.જેમાં એક કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષ થી કયુસી સીનીયર ઓફ્સિર તરીકે યુવતી નોકરી કરતી હતી.જયારે આજ ડીપાર્ટમેન્ટમાં હેલ્પર તરીકે એક યુવક પણ નોકરી કરતો હતો.

એવું કહેવામાં આવે છે કે આ યુવક ઘણા દિવસોથી યુવતીને હેરાન કરતો હતો.ગત થોડા દિવસ પહેલા આ યુવતી કામનો સમય પૂરો થયો હોવાથી જ્યારે ઘરે જવાની તૈયારી કરી રહી હતી,ત્યારે તે સમયે આ યુવક અચનાક ત્યાં આવીને ડીપાર્ટમેન્ટના રૂમમાંથી ઘરે જવા નીકળતી યુવતીને રોકીને રૂમનો દરવાજો બંધ કરી નાખ્યો હતો.

આટલું જ નહિ પરંતુ આ યુવક યુવતીને એવું પણ કહેવા લાગ્યો હતો કે તું મને બહુ ગમે છે હું તને નહી જવા દઉં.આવી સ્થિતિમાં યુવતીએ બુમો પાડી હતી.આ સમયે યુવકે કઈ પણ બોલ્યા વગર પોતાનાં હાથમાં રહેલ કટર પોતે પોતાના ગળા પર મારવા લાગ્યો અને એક ઘા યુવતીના ગળા પર પણ મારી ગંભીર ઈજાઓ પહોચાડી હતી.

જયારે આ સમયે યુવતીએ રૂમના દરવાજા ખોલી કંપની ના અન્ય કર્મચારી દોડી આવિ તાત્કાલિક કપનીની એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.જયારે આજે આ મહિલા હોશમાં આવી ત્યારે પોલીસે તેના નિવેદન ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે એવું કહેવામાં આવે છે કે યુવક પણ હાલમાં બેભાન થઇ ગયો છે.જોકે હજી સુધી ભાનમાં આવ્યો ન હોવાની વધારે વિગતો સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *