દુખદ ઘટના: એક મિત્રને બચાવવા જતા બે મિત્રો પાણીમાં પડ્યા પછી થયું એવું કે……….

Uncategorized

હાલમાં વરસાદની સીઝન ચાલી રહી છે જયારે સામાન્યથી મોટા જળાશયોમાં પાણી પણ વધતા જોવા મળી રહ્યા છે.પરંતુ આ જળાશયોમાં કેટલાક લોકો ઉતારીને નાહવા જેવી પ્રવૃતિઓ કરતા હોય છે,પરંતુ તમને જણાવી દઈએ કે આ જીવનને જોખમમાં મૂકી શકે છે,કારણ કે પાણીમાં વધારો થતા તેનો કોઈ અંદાજ રહેતો નથી.માટે આવા પણ કેટલાક કિસ્સાઓ હવે સામે આવતા થઇ ગયા છે.

તને જણાવી દઈએ કે આજે આવો જ એક કિસ્સો મોરબીના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં ગત દિવસોમાં એક જળાશયમાં નાહવા માટે ગયેલા ત્રણ યુવાનોના મોત થયા હતા.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ જળાશય ત્યાના એક મંદિરની પાછળ આવેલું હતું,જેથી રજા હોવાથી નાહવાની મજા લેવા માટે આ યુવાનો ત્યાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે મોરબીના એક વિસ્તારમાં આવેલ મંદિરની પાછળ તરફ્ કે ડેમ હતો,જ્યાં આ ત્રણ યુવાનો નાહવાની મજા લઇ રહ્યા હતા,પરતું તે આ પાણીમાં દુબતાની સાથે મોતને ભેટી ગયા હતા.જયારે આ ઘટનાની જાણ થતા આખા ગામમાં શોકનું વાતાવરણ ઉભું થઇ ગયું હતું.

જયારે આ ઘટના અંગે જાણ થઇ ત્યારે ફયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી,જેથી ફયર ટિમએ પણ જલ્દી આવીને ત્રણેય યુવાનોના મૃતદેહ શોધી કાઢયા હતા.જયારે એવું સામે આવ્યું છે કે આ ઘટનામાં ભોગ બનેલ એક યુવાન આશરે 19 અને 17 વર્ષના બીજા બે યુવાનો હતા.પરંતુ તેમના મોતની જાણ થતા હાલમાં પરિવારમાં દુખની લાગણી ઉભી થઇ છે.

સ્થાનિક મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે એક યુવાન પહેલા પાણીમાં ડૂબી ગયો હતો,જેથી તેને બચવવા માટે આવ્યો હતો,પરંતુ તે પણ પાણીમાં જ રહ્યો હતો,જેથી ત્રીજો પણ પાણીમાં આવીને કુદયો હતો,પરંતુ તે પણ પાણીની બહાર આવી શક્યો ન હતો.જયારે એવું પણ કહેવામાં આવે છે કે અહી પહેલા પણ કેટલીક ઘટનાઓ અણી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *