ખુબ જ દારૂના નશામાં રાત્રે યુવતી જઈ રહી હતી રસ્તા પર અને તેની સાથે યુવકોએ કર્યું એવું કે………

Uncategorized

દેશમાં દિવસે દિવસે અનેક ગુનાઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ મહિલાઓ સાથે કોઈને કોઈ રીતે શારીરિક અને માનશીક રીતે શોષણ પણ થઇ રહ્યું હોય તેવા અનેક કિસ્સાઓ હવે વધારે વધતા જોવા મળી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આવા કેટલાક કિસ્સાઓ સમાજ અને દેશ માટે ગંભીર સાબિત પણ થઇ રહ્યા છે.આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,જેમાં એક મહિલાનો ગેંગરેપ થયો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર કિસ્સો રાજસ્થાનના કે વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એક મહિલા વધારે દારુના નશામાં રસ્તા પર પડેલી હતી.આવી સ્થિતિમાં ત્યાં આવેલા બે લોકોએ રાતના અંધારામાં ગેંગરેપ કર્યો હતો.તમને જણાવી દઈએ કે આ મહિલા આશરે 23 વર્ષીય હતી.એવું કહેવામાં આવે છે કે યુવતીને તેના ફ્રેન્ડ સાથે ઝઘડો થતાં તે નશાની હાલતમાં તેને રસ્તા પર છોડીને ગયો હતો.

હાલમાં તો પોલીસે રેપ અને હુમલાની ફરિયાદ દાખલ કરીને આરોપીની અટકાયત કરી હોવાનું સામે આવી રહ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં કોરોનાને કારણે નાઈટ કરફ્યૂ ચાલી રહ્યો છે,આટલું જ નહિ પરંતુ પોલીસ પણ રાતના સમયે ખૂણે-ખૂણે પેટ્રોલિંગ કરતી જોવા મળી રહી છે.પરંતુ આ ઘટના પછી પોલીસ સામે ઘણા સવાલો ઉભા થયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવે છે કે ગત દિવસોમાં મોડી સાંજે બે મિત્રો કારમાં ત્યાની એક બારમાં આવ્યા હતા.જયારે બળાત્કારનો ભોગ બનેલી યુવતી અને તેના કેટલાક મિત્રો પણ આ બારમાં હાજર હતા.અહી આવ્યા પછી આ લોકોએ થોડા પૈસા આપીને દારુ મગાવ્યો હતો, જેને ચારેય લોકોએ પીધો હતો.

આ પછી યુવતીના ફ્રેન્ડ અને બીજા એક યુવકે ટુ વ્હીલર પર ઘરે જવાનું નક્કી કર્યું હતું,પરંતુ દારૂના નશામાં હોવાથી તેમની વચ્ચે કોઈ બાબતે ઝગડો થયો હતો.આવી સ્થિતિમાં આ યુવતીને એક રસ્તા પર જ ઉતારી મૂકી હતી.આ સમયે અજાણ્યા બે લોકો તેની સામે આવ્યા હતા,અને તેના પર રેપ ગુજાર્યો હતો.

યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં એવું પણ જણાવ્યું છે કે તે એટલી નશામાં હતી કે તેની સાથે તે વખતે શું થયું હતું તેની કેટલીક વિગતો અત્યારે યાદ નથી.બીજી તરફ પોલીસનું કહેવું છે કે યુવતી વારંવાર પોતાના નિવેદન બદલી રહી છે.આવી સ્થિતિમાં મહિલા જે સત્ય જણાવી રહી છે તેમાં કોઈ સચ્ચાઈ જણાતી નથી.આટલું જ નહિ પરંતુ આ ઘટના માટે કોઈ જવાબદાર નથી.

પરંતુ હાલમાં શંકાના આધારે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે.અને યુવતીના સંપર્કમાં રહેલા લોકોની હાલમાં પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.જયારે પોલીસ હવે આ ઘટનાની સચ્ચાઈ શોધવા માટે પૂરી તૈયારી સાથે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *