લગ્ન કરીને વિદેશમાં જવા માગતી યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો,લગ્ન કરવાની લાલચ આપીને…….

Uncategorized

આજના સમયમાં પ્રેમના નામે ઘણી છેતરપીંડી થવા લાગી છે,ઘણા એવા પણ યુવાનો છે જે હમેશા યુવતીઓને લગ્ન કરવાની અને કેટલાક સપના બતાવી તેમની સાંથે હમેશા પ્રેમ સબંધો રાખે છે અને તેમની સાથે ન કરવાનું કામ કરતા હોય છે.જયારે યુવતીઓ પણ હમેશા તેમના ખોટા પ્રેમમાં વધારે વિશ્વાસ ધરાવતી હોય છે,જેનું પરિણામ તેમના માટે ઘણું ખરાબ સામે આવતું હોય છે.

આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવતીની સાથે લગ્ન કરવા અને તેની સાથે કેનેડા સ્થાયી થવાની લાલચ આપી યુવકે પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી.આટલું જ નહિ પરંતુ આ યુવકે 24 વર્ષીય યુવતીને હોટલમાં લઈને અવાર નવાર બળાત્કાર કરતો રહ્યો હતો.જયારે આ યુવતી સાથે વારંવાર આવું કરવાથી તે ગર્ભવતી પણ થઇ હતી,જેમાં તેમને ગર્ભપાત પણ કરાવ્યો હતો.

પરંતુ આ યુવકે પોતાના પિતા બીમાર હોવાનું જણાવી તે તે મહિલાને તરછોડી નાસી ગયો હતો.આખરે આ મહિલાએ પોલીસમાં આનો ગુણો નોધાવ્યો હતો,જેમાં પોલીસે પણ તેની ગંભીરતા જાણી તપાસ શરુ કરી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રાજ્યમાં આવા અનેક મહિલા અત્ય્ચારની ઘટના આવતી જોવા મળે છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે સુરતના એક વિસ્તારમાં રહેતો હતો,જે એક હોટલમાં નોકરી કરેતો હતો.જયારે આ યુવકે 24 વર્ષીય યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી રાખી હતી.એવું કહેવામાં આવે છે કે આ યુવકે તે યુવતીને પ્રેમમાં ફસાવી રાખવા માટે તેની સાથે લગ્ન કરીને કેનેડા સ્થાયી થવાનુ જણાવ્યું હતું.

આવી સ્થિતિમાં તે વારંવાર તે યુવતી સાથે હોટલમાં જઈને શારીરક સંબંધો બાંધતો હતો.આ સમયમાં યુવતી ગર્ભવતી પણ બની હતી.જેથી યુવકે યુવતીને સમજાવી તેની પાસે ગર્ભપાત કરાવ્યો હતો.જયારે પણ યુવતીની લગ્ન કરવાની વાત કરતી ત્યારે તે હમેશા કોઈને કોઈ બહાના કાઢવા લાગ્યો હતો.

આખરે થોડા દિવસો પહેલા પોતાના પિતા બીમાર હોવાનું જણાવી ગામડે જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો.જે પછી તે આજ સુધી પાછો આવ્યો નથી.જયારે યુવતી દ્વારા તેના પરિવારને ફોન કરવામાં આવ્યો ત્યારે ત્યાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું.જયારે આ યુવકના ફોનમાં અન્ય મહિલાના પણ ફીણ આવતા હોવાનું સામે આવ્યું છે.

જેથી હવે આ મહિલાને શંકા છે કે આ યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે.આખરે આ મહિલાએ તે યુવક સામે લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર બળાત્કાર કરીને અંતે તેને છોડીને ભાગી ગયો હોવાની જાણ ગઈકાલે પોલીસને જણાવી હતી,અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જયારે પોલીસે પણ આ યુવકની શોધ ચાલુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *